” દાસી જીવણ ભીમ પ્રતાપે, મટી ગઇ કુળ જાતકી,
ચિતડાં હર્યાં શામળે વા’લે, ધરણીધરે ધાતકી.
પ્રેમકટારી આરંપાર, નિકસી મેરે નાથકી. “
________________________________________________________________________
જીવનકાળ
18મી સદી ઉત્તરાર્ધ
નામ
જીવણ, જીવણદાસ, દાસી જીવણ
જીવન
- રવિભાણ સંપ્રદાયના સંત પુરુષ; ગુરુ ભીમસાહેબ
- દેખાવે આકર્ષક હતા અને વસ્ત્ર પરિધાનમાં પણ ભારે વરણાગી ગણાતા અને પોતાની જાતને ચૌદ ભુવનના સ્વામીનાં પટરાણી ગણી જાત ભાતના શણગારોથી સજાવતા
- યૌગિક રહસ્યની અનુભૂતિ, ગુરુમહિમા અને પ્રેમલક્ષણા ભક્તિનાં પદો
- રૂપકાત્મકતા, તલપદા વાણી વલોટો અને હિન્દીની છાંટવાળા પદો એમની વિશેષતા છે.
[...] – દાસી જીવણ ( જીવણ સાહેબ) - જીવન ઝાંખી [...]
Pingback by મોરલો મરતલોકમાં આવ્યો - દાસી જીવણ ( જીવણ સાહેબ) « કવિલોક / Kavilok — December 20, 2006 @ 2:36 pm |
[...] – દાસી જીવણ ( જીવણ સાહેબ) [...]
Pingback by લયસ્તરો » અજવાળું, હવે અજવાળું - દાસી જીવણ ( જીવણ સાહેબ) — December 22, 2006 @ 12:45 am |
આ બંગલાનો બાંધનાર કેવો મારા ભાઈ
ભાડૂતી બંગલો કોણે રે બનાવ્યો ?
Read the whole Stuti
http://www.readgujarati.com/sahitya/?p=984
Comment by Suresh Jani — માર્ચ 11, 2007 @ 10:42 pm |
એક ભજન સાંભળો – પુ. ઉપા.ના સ્વરમાં
http://rankaar.com/?p=695
Comment by સુરેશ — September 10, 2008 @ 7:51 am |