ગુજરાતી સારસ્વત પરિચય

December 21, 2006

રાઝ’ નવસારવી, Raz Navasarvi

Filed under: કવિ — સુરેશ @ 1:00 am

raz_navsarvi.jpg” તે અચાનક તજી જવી પડશે,
જે અચાનક મળી ગઇ દુનિયા.
યાદવાસ્થળીનો અંત નથી,
કોને કોને ભૂલી ગઇ દુનિયા.”

————
તઝમીન     :  બરકત વીરાણી ‘બેફામ’ ના શેર પરથી -

આખા જીવનનો થાક છે માની જવું પડ્યું,
સંબંધ કંઇક તૂટતા તૂટી જવું પડ્યું,
બે ચાર શબ્દો બોલતા હાંફી જવું પડ્યું,
’બેફામ’તો યે કેટલું થાકી જવું પડ્યું
નહીંતર જીવનનો રાહ છે,ઘરથી કબર સુધી.

#  રચના    -   1  -        :      -  2  -  

___________________________________________________________________

નામ

સૈયદ સગીરઅહમદ અલીજાન

ઉપનામ

‘રાઝ’

જન્મ

9 – ડીસેમ્બર,  1935 ;  નવસારી

સરનામું

2/ 2626, ચારપુલ રોડ, નવસારી – 396 445 ;  ફોન – (02637) 232912

કુટુંબ

  • પિતા- અલીજાન
  • પત્ની – મહેમુદા, પુત્રો – મુઇનુદ્દીન, અહમદહુસેન

અભ્યાસ

એમ.એ. , બી.એડ

વ્યવસાય

મુંબાઇ, અલીપોર, નવસારી વિ. સ્થળોએ મદદનીશ શિક્ષક

જીવન ઝરમર

  • 1 જુન – 19930 -  ઉપાચાર્ય તરીકે નિવૃત્ત
  • ગુજરાતી / ઉર્દૂ ગઝલોનું લેખન
  • તઝમીન તેમની વિશેષતા

રચનાઓ

  • ગઝલો- ઊર્મિનાં શિલ્પ, ઊર્મિની ઇમારત
  • મુક્તક અને તઝમીન – ઊર્મિનાં મોતી

6 Comments »

  1. [...] – ‘રાઝ’ નવસારવી [...]

    Pingback by લયસ્તરો » તઝમીન - ‘રાઝ’ નવસારવી — December 22, 2006 @ 12:56 am | Reply

  2. [...] -   ‘રાઝ’ નવસારવી  ( જીવનઝાંખી ) [...]

    Pingback by વહેવાર વિશ્વનો છે જીવનના વલણ સુધી - ‘રાઝ’ નવસારવી « કવિલોક — August 1, 2007 @ 10:05 am | Reply

  3. [...] Posted by સુરેશ on December 9, 2007 ‘રાઝ’ નવસારવી નો જન્મદિન  - 1935  ; નવસારી -  જીવનઝાંખી [...]

    Pingback by 9 - ડીસેમ્બર - વ્યક્તિવિશેષ « કાવ્ય સુર — December 8, 2007 @ 8:19 pm | Reply


RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment

Blog at WordPress.com.