ગુજરાતી સારસ્વત પરિચય

January 4, 2007

બલવન્તરાય ઠાકોર, Balwantrai Thakor

balwantrai_thakur.jpg“ આઘે ઊભાં  તટધુમસ જેમાં દ્રુમો નીંદ સેવે,
  વચ્ચે સ્વપ્ને મૃદુ મલકતાં શાંત રેવા સુહાવે.”

—- 

” બેસી ખાટે પિયરઘરમાં ઝિંદગી જોઇ સારી
ત્યારે જાણી અનહદ ગતિ, નાથ મ્હારા, તમારી.”

-

# રચના    

__________________________________________  

નામ

બલવન્તરાય કલ્યાણરાવ ઠાકોર 

ઉપનામ

સેહની, બ.ક.ઠા.  

જન્મ

23 – ઓક્ટોબર , 1869 ; ભરુચ  

અવસાન

2- જાન્યુઆરી , 1952 ; મુંબાઇ  

અભ્યાસ

  • બી.એ. , મુંબાઇ  

વ્યવસાય

  • અધ્યાપન , મુંબાઇ  

જીવન ઝરમર

  • ઇતિહાસ અને તત્વજ્ઞાનના અધ્યાપક
  • પૂના, વડોદરા અને મુંબાઇમાં રહ્યા
  • પોચટ અને આંસુ સારતી કવિતા સામે વિરોધ ; ગુજરાતી કવિતાને લાગણીવેડા અને શબ્દાળુતાના માર્ગેથી પાછી વાળી
  • ઉર્મિ અને બુધ્ધિનો સમન્વય  થાય એવા સોનેટના સ્વરૂપને ગુજરાતીમાં સ્થાન આપ્યું
  • પૃથ્વી છંદના ખાસ હિમાયતી

મુખ્ય રચનાઓ

  • કવિતા -  ભણકાર, નિરુત્તમા   
  • સંશોધન/ વિવેચન – કવિતા શિક્ષણ, લિરિક, નવીન કવિતા વિશે વ્યાખ્યાનો, પ્રવેશકો
  • વાર્તા -   દર્શનિયું
  • નાટક –  ઊગતી જુવાની, લગ્નમાં બ્રહ્મચર્ય
  • સંપાદન -  આપણી કવિતા, અંબડવિદ્યાધરરસ, વિક્રમચરિતરાસ, કાન્તમાળા
  • જીવન ચરિત્ર – અંબાલાલભાઇ
  • આત્મકથા -  પંચોતેરમે
  • ડાયરી -  દિન્કી
  • અનુવાદ – અભિજ્ઞાનશાકુન્તલ, માલવિકાગ્નિમિત્ર, ગોપીહૃદય, વિક્રમોર્વશીયમ્, સોવિયેટ નવજુવાની

સન્માન

અંગ્રેજ સરકાર તરફથી ‘દીવાન બહાદુર’ નો ખિતાબ

સાભાર

આપણા પ્રતિનિધિ સારસ્વતો – પ્રવીણ પ્રકાશન

4 Comments »

  1. [...] # બળવંતરાય ઠાકોર [...]

    Pingback by અનુક્રમણિકા - બ « ગુજરાતી સારસ્વત પરિચય — March 14, 2007 @ 1:31 pm | Reply

  2. [...] સાથે  ગુજરાતી સારસ્વત પરિચય પર વાંચો: કવિ પરિચય No Comments so far Leave a comment RSS feed for comments on this post. TrackBack URI [...]

    Pingback by Bansinaad — March 14, 2007 @ 11:15 pm | Reply

  3. [...] – બલવંતરાય ઠાકોર ( ‘સેહ્ ની’)      :      જીવનઝાંખી    [...]

    Pingback by ભણકારા- બલવંતરાય ઠાકોર, Balwantrai Thakor « કવિલોક — August 1, 2007 @ 10:27 am | Reply

  4. [...] જીવનઝાંખી [...]

    Pingback by 23 - ઓક્ટોબર - વ્યક્તિવિશેષ « કાવ્ય સુર — October 22, 2007 @ 8:01 pm | Reply


RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment

Blog at WordPress.com.