રજનીકુમાર પંડ્યા, Rajnikumar Pandya
” મારી ટપાલ શું કરે છે ? “
- મકરંદ દવે રજનીકાન્ત પંડ્યાને ……
” ફિલ્મ જગતનું સર્વોચ્ચ સન્માન દાદાસાહેબ ફાળકે એવોર્ડ મેળવનાર કાનનદેવી કેવા નિબીડ દુર્ગંધભર્યા ને અંધકારભર્યા જીવનમાંથી યશ અને કીર્તિની ચકાચૌંધ દુનિયામાં આવી શક્યાં ! કેવી હશે કાનનબાલામાંથી કાનનદેવી બનવાની એમની એ યાત્રા? “
# પુસ્તકો
__________________________________________
જન્મ
- જુલાઈ - 6, 1938
કુટુમ્બ
- પત્ની - તરુલતા (દવે) - વાર્તા લેખક
અભ્યાસ
- 1955 - એસ. એસ. સી
- 1959 - બી.કોમ. (એચ. એલ. કોલેજ – અમદાવાદ)
વ્યવસાય
- 1959–1974 સરકારી નોકરી
- 1974-89 - વિજયા બેંકમાં નોકરી
- પત્રકારત્વ અને લેખન
જીવનઝરમર
- નોકરી દરમ્યાન લેખન કાર્ય
- ચિત્રલેખા, જન્મભૂમિ પ્રવાસી, ગુજરાતમિત્ર, ગુજરાત ટાઇમ્સ આદિ વિવિધ ગુજરાતીપ્રકાશનોમાં લેખનકાર્ય
- સાહિત્ય સંસ્થાઓ તથા સમૂહ માધ્યમોના વિકાસ માટે સક્રિય યોગદાન.
મુખ્ય રચનાઓ
- નવલકથાઓ - કુંતી ભાગ 1, 2. પુષ્પદાહ, અવતાર, કોઈપૂછે તો કહેજો, ફરેબ આદિ
- વાર્તાસંગ્રહો –ચંદ્રદાહ, રંગબિલોરી, મનબિલોરી, રજનીકુમાર પંડ્યાની શ્રેષ્ઠ વાર્તાઓ આદિ
- “ઝબકાર” : કિરણ 1 થી 6 : લોકપ્રિય સંગ્રહ
- ફિલ્મક્ષેત્ર પર પુસ્તક –આપકી પરછાંઈયાં
સન્માન
કુમાર સુવર્ણચંદ્રક , હરિ ઓમ આશ્રમ એવોર્ડ , પત્રકારત્વ તથા સાહિત્યક્ષેત્રની સંસ્થાઓ દ્વારા વિવિધ એવોર્ડઝ અને સન્માન
[...] # રજનીકુમાર પંડ્યા [...]
Pingback by અનુક્રમણિકા - ર « ગુજરાતી સારસ્વત પરિચય — March 3, 2007 @ 8:43 am
રજનીકુમાર પંડ્યાએ ફિલ્મ-પત્રકારત્વના ક્ષેત્રે વિશિષ્ટ યોગદાન આપ્યું છે. તેમણે ફિલ્મક્ષત્રના ઈતિહાસના કેટલાંય પાસાઓ રંગભરી શૈલીમાં મુકેલા છે. . . . . હરીશ દવે અમદાવાદ
Comment by હરીશ દવે — March 10, 2007 @ 8:27 pm
[...] - રજનીકુમાર પંડ્યા જાણીતા લેખક ( લગ્ન – 1970 , રાજકોટ) ; પુત્રી [...]
Pingback by તરુલતા દવે, Tarulata Dave « ગુજરાતી સારસ્વત પરિચય — May 22, 2007 @ 2:15 am