#
” હે ભુવન ભુવનના સ્વામી,
આ ઝરે આંસુની ધાર , દીન પોકાર
પુનિત હે પાવન નામી.”
__________________________________________
નામ
પિનાકિન ઠાકોર
જન્મ
ઓક્ટોબર – 24 ; 1916
અવસાન
નવેમ્બર - 24 ; 1995
કુટુમ્બ
- માતા – સરસ્વતીબહેન ; પિતા – ઉદયલાલ
- પત્ની – સુનીતા બહેન; પુત્ર – દર્શિત
અભ્યાસ
- બી. એસ. સી.
વ્યવસાય
- શરુઆતમાં ઝવેરાતનો વેપાર
- નોકરી
જીવનઝરમર
- બર્મા તથા ભારતમાં ઝવેરીનો વ્યવસાય
- હિંદ છોડો ચળવળમાં સક્રિય ભાગ.
- આકાશવાણીમાં નાટકનિર્માતા
- ગીતો એ તેમની લાક્ષણિકતા
મુખ્ય રચનાઓ
- કાવ્યસંગ્રહો - આલાપ, ભીના શબ્દો, રાગિણી, ફોરાં અને ફૂલ, ઝાંખી અને પડછાયા, આશિષમંગલ
[...] # પિનાકીન ઠાકોર [...]
Pingback by અનુક્રમણિકા - પ « ગુજરાતી સારસ્વત પરિચય — April 17, 2007 @ 8:21 pm |
[...] જીવનઝાંખી [...]
Pingback by 24- નવેમ્બર - વ્યક્તિવિશેષ « કાવ્ય સુર — November 23, 2007 @ 9:04 pm |