“સાંવરિયા, કાહે હોત નઠોર?
ઠાકુર, મૈં ઠૂમરી હું તેરી,
કજરી હું ચિતચોર.
સાંવરિયા, કાહે હોત નઠોર?”
“ચકલામાં ચેતીને ચાલો નવાઇલાલ ! “
“જીવનના મુસાફર શોધે છે રસ્તામાં ઉતારો શા માટે?
મુજ પ્યારની રંગત ઝંખે છે એનો અણસારો શા માટે?”
“તારી આંખનો અફીણી, તારા બોલનો બંધાણી.
તારા રૂપની પૂનમનો પાગલ એકલો.” – સંગીત : દિલીપ ધોળકીયા, સોલી કાપડીયા વિ. વિ. ….. સાંભળો !
” હજી આ કોકરવરણો તડકો છે, સાંજ તો પડવા દો.” – સંગીત : ચંદુ મટ્ટાણી ….. સાંભળો !
” થાકે ન થાકે છતાંયે હો માનવી , ન લેજે વિસામો. ” – ગાંધીજીને પ્રિય ગીત
# રચનાઓ - 1 – : - 2 - : - 3 - : - 4 -
__________________________________________ (more…)