વેણીભાઇ પુરોહિત, Venibhai Purohit
“સાંવરિયા, કાહે હોત નઠોર?
ઠાકુર, મૈં ઠૂમરી હું તેરી,
કજરી હું ચિતચોર.
સાંવરિયા, કાહે હોત નઠોર?”
“ચકલામાં ચેતીને ચાલો નવાઇલાલ ! “
“જીવનના મુસાફર શોધે છે રસ્તામાં ઉતારો શા માટે?
મુજ પ્યારની રંગત ઝંખે છે એનો અણસારો શા માટે?”
“તારી આંખનો અફીણી, તારા બોલનો બંધાણી.
તારા રૂપની પૂનમનો પાગલ એકલો.” - સંગીત : દિલીપ ધોળકીયા, સોલી કાપડીયા વિ. વિ. ….. સાંભળો !
” હજી આ કોકરવરણો તડકો છે, સાંજ તો પડવા દો.” - સંગીત : ચંદુ મટ્ટાણી ….. સાંભળો !
” થાકે ન થાકે છતાંયે હો માનવી , ન લેજે વિસામો. ” - ગાંધીજીને પ્રિય ગીત
# રચનાઓ - 1 - : - 2 - : - 3 - : - 4 -
__________________________________________
ઉપનામ
- અખા ભગત
જન્મ
- 1 - ફેબ્રુઆરી, 1916 ; જામખંભાળીયા
અવસાન
- 3 - જાન્યુઆરી, 1980 ; મુંબાઇ
અભ્યાસ
- પ્રાથમિક - મુંબાઇ ; માધ્યમિક - જામખંભાળીયા
વ્યવસાય
- પત્રકાર
જીવનઝરમર
- મુંબાઇમાં ‘બે ઘડી મોજ’ દૈનિકમાં જોડાયેલા
- 1939 - 42 અમદાવાદમાં પ્રભાત, ભારતીય સાહિત્ય સંઘ અને સસ્તું સાહિત્ય સાથે પ્રૂફ રીડર તરીકે કામ
- 1942 - સ્વાતંત્ર્ય ચળવળમાં જેલવાસ
- 1949 થી આમરણ - મુંબાઇમાં જન્મભૂમિ સાથે
- ઉપનામથી પદ્યમાં કટાક્ષ કટાર ચલાવેલી
- કાવ્યોના આસ્વાદો અને ચલચિત્રોના અવલોકન કર્યા
- ઉમાશંકર જોશી તેમને ‘ બંદો બદામી’ કહેતા
- બાલમુકુંદ દવે તેમના ખાસ મિત્ર
- ગુજરાતી ચલચિત્ર ‘કંકુ’ ના બધા ગીતો તેમના લખેલા છે.
મુખ્ય રચનાઓ
- કવિતા - સિંજારવ, ગુલઝારે શાયરી, દીપ્તિ, આચમન, સહવાસ - બાલમુકુંદ દવે સાથેનો સંયુક્ત કાવ્ય સંગ્રહ
- વાર્તાસંગ્રહ - અત્તરના દીવા, વાંસનું વન, સેતુ
- સંપાદન - કાવ્યપ્રયાગ
લાક્ષણિકતાઓ
- રંગદર્શી અને વ્યંગ- વિનોદવાળી રચનાઓ
- સંગીતની સૂઝ વાળા કવિ
- ગીતો અને ગઝલોમાં શબ્દ અને લયનું માધુર્ય અને ભાવની સચ્ચાઇ અને કલ્પનાની ચારુતા પ્રગટ થયેલી છે.
સાભાર
- ગૂર્જર કાવ્ય વૈભવ - અમૃતપર્વ યોજના
KEEP IT UP YOUR GOOD WORK.
I ENJOY READING YOUR BLOG.
RAJENDRA
Comment by Rajendra Trivedi, M.D. — February 1, 2007 @ 8:51 am
Venibhai Purohit is was one of the most esthetic and creative poets of Gujarati with exceptional refreshing word formulation.
Comment by Pancham Shukla — February 4, 2007 @ 8:37 am
shri Venibhai Purohit means 20th centures
KRISHNA.
Comment by masukh kanji gadhavi — March 1, 2007 @ 1:28 am
“ચકલામાં ચેતીને ચાલો નવાઇલાલ ! “
આખી કવિતા વાંચો -
http://gujarati-sahitya.blogspot.com/2007/03/blog-post.html
Comment by Suresh Jani — March 4, 2007 @ 6:43 am
[...] કવિ પરિચય [...]
Pingback by શા માટે? -વેણીભાઇ પુરોહિત « ઊર્મિનો સાગર — March 8, 2007 @ 10:47 pm
TARI ANKH NO AFINI AA GEET HU GANA SAMAY THO DOWNLOAD KARVA MATHU CHHU PARANTU AFAL RAHYO CHHU. ORIGINAL SONGS MARE SOWN LOAD KARVU CHHE NE MARA FATHER NE SAMBHALAVAVU CHHE. ASHA CHHE KE AHI MANE MADAD MALI RAHESHE.
AABHAR
TARANG HATHI
Comment by Tarang hathi — November 14, 2007 @ 4:35 am
[...] કવિ પરિચય Published in: [...]
Pingback by અટકળ બની ગઇ જિંદગી! - વેણીભાઇ પુરોહિત, Venibhai Purohit « કવિલોક — January 21, 2008 @ 4:33 pm
[...] જીવનઝાંખી [...]
Pingback by 1 - ફેબ્રુઆરી - વ્યક્તિવિશેષ « કાવ્ય સુર — February 1, 2008 @ 2:01 am