” આ ઝાલાવાડી ધરતી :
આવળ, બાવળ, કેર, બોરડી, શુષ્ક, રુક્ષ ચો-ફરતી”
” તરસ્યું હૈયા – હરણું
દોડતું દશે દિશમાં વ્યાકૂળ ઢૂંઢતું ઝરણું! “
__________________________________________
જન્મ
- 3 – માર્ચ , 1917 ; ભાવનગર : વતન - વઢવાણ
અવસાન
- 28 – એપ્રિલ, 1991, સુરેન્દ્રનગર
અભ્યાસ
- પ્રાથમિક, માધ્યમિક - વઢવાણ
- 1941 - આયુર્વેદમાં સ્નાતક – પાટણ
વ્યવસાય
- 1954 – 1975 ભાવનગરમાં આયુર્વેદના પ્રાધ્યાપક અને પછી આચાર્ય
- વૈદક
જીવનઝરમર
- ઉશનસ્, જય ન્ત પાઠક અને પ્રજારામ રાવળની ત્રિપૂટી ગણાતી
- ગીત અને સોનેટ તેમની વિશેષતા
- શ્રી. અરવિંદના સાધક, રચનાઓમાં આધ્યાત્મિકતાની છાંટ ક્યાંક વર્તાય
- તેમની કવિતામાં સૌન્દર્યરસિકતા સાથે ભાષા-લયની સંવાદિતા અને ચારુતાનો યોગ જણાય છે.
મુખ્ય રચનાઓ
- કવિતા - મહાયુધ્ધ , પદ્મા, નાન્દી, નૈવેદ્ય,
- અનુવાદ – પરબ્રહ્મ ( શ્રી. અરવિંદના કાવ્યો) , રઘુવંશ ( કાલીદાસ) , સુંદરકાંડ, સીતા – અશોક વનમાં ( વાલ્મીકિ મુની)
- આયુર્વેદ – આયુર્વેદનું અમૃત
સાભાર
- ગૂર્જર કાવ્યવૈભવ – અમૃતપર્વ યોજના
[...] – પ્રજારામ રાવળ : કવિ પરિચય [...]
Pingback by ઝાલાવાડી ધરતી - પ્રજારામ રાવળ, Prajaram Raval « કવિલોક / Kavilok — February 17, 2007 @ 6:04 am |
hi maja padi
Comment by pradipsinh — August 5, 2007 @ 11:13 am |
[...] પ્રજારામ રાવળ : કવિ પરિચય Published [...]
Pingback by આ અંધકાર શો મ્હેકે છે - પ્રજારામ રાવળ « કવિલોક — January 21, 2008 @ 4:02 pm |