ગુજરાતી સારસ્વત પરિચય

February 20, 2007

પ્રાગજી ડોસા, Pragji Dosa

Filed under: ઇતિહાસકાર, નાટ્યકાર — હરીશ દવે @ 1:00 am

 જન્મ

  • 7 - ઓક્ટોબર, 1907

કુટુમ્બ

  • પિતા -   જમનાદાસ ડોસા

અભ્યાસ

  • ઈન્ટર આર્ટસ (મુંબઈ)

વ્યવસાય

  • રૂનો વ્યવસાય

જીવનઝરમર

  • રૂનો વ્યવસાય, જિનિંગ પ્રેસ
  • લેખન

મુખ્ય રચનાઓ

  • એકાંકીસંગ્રહ -    ચરણરજ; અન્ય નાટકો -બાળનાટકો
  • ઈતિહાસ -    તખ્તો બોલે છે ભાગ 1, 2 ; ગુજરાતી રંગભૂમિનો ઈતિહાસ

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment

Blog at WordPress.com.