“તેઓ ઉચ્ચતર મેધાવાન,ચિંતનપરાયણ પંડિત હતા. મનુષ્યનું જીવન સદ્ધાર્મિક, સત્યશીલ તથા નીતિપરાયણ કેમ થાય, અને જ્ઞાનેપ્સુને મુક્તિમાર્ગી શી વિધે કરાય એવા જીવનના સનાતન મહા પ્રશ્નોના ચિંતનમાંથી પ્રગટેલા તેમના ગ્રંથો છે.”
________________________________________________________________ (more…)