ગુજરાતી સારસ્વત પરિચય

March 6, 2007

આહમદ મકરાણી, Aahmed Makrani

Filed under: કવિ, વિવેચક, સંપાદક — amitpisavadiya @ 3:15 am

ahmed_makarani.jpgજિંદગીનું નામ બીજું પ્રેમ છે,
ને ગણો તો એ બધાનો વહેમ છે.

- ઓરડામાં આમ  તો હોતુ નથી કશું.”

” પંડને પામી શકાયું ના હજી,
સ્નાન, તસ્બી, બંદગી ઓછી પડી.”

આયનાની આંખમાં દેખાય આયનો.   

# કોઇને જોયા હશે – ની યાદ છે.

________________________________________________________________  

સમ્પર્ક 

  • બગસરવાલા પ્લોટ, સબ-સ્ટેશન પાસે, ઉપલેટા – 360 490
  • ફોન – (02826)- 22927 

જન્મ

  • 5 – ઓક્ટોબર, 1941 ;  દેવળિયા ( તા. જામ-કલ્યાણપુર )

કુટુંબ

  • પિતા -  લાલમોહમદ;  માતા -  મરીયમ
  • પત્ની -  મરીયમ ; સંતાન -  ત્રણ પુત્રો અને બે પુત્રી

અભ્યાસ

  • એમ.એ. , બી.એડ.

વ્યવસાય

  • અધ્યાપન

જીવનઝરમર

  • બંદુકડી નહીં પણ કલમડી પકડી છે!  
  • યાસીન દલાલ તેમના બાળપણના ગોઠીયા 
  • શિલ્પીન થાનકી, અહમદભાઇ અને જયંત વસોયા ની ત્રિપુટી, ઉપલેટામાં અમર, અકબર, એમ્થની તરીકે ઓળખાતી
  • પહેલી કૃતિ ‘કુમાર’માં પ્રગટ થયેલી
  • 1964 - 1975 ઉપલેટામાં માધ્યમિક શાળા શ્રી વિવિધલક્ષીમાં શિક્ષક તરીકે ફરજ બજાવી
  • 1975 થી ઉપલેટા મ્યુનિસિપલ આર્ટસ & કોમર્સ કોલેજમાં ગુજરાતીના વ્યાખ્યાતા
  • આકાશવાણી પર કાર્યક્રમો પણ આપ્યા છે
  • ઉપલેટામાં સાહિત્યિક પ્રવૃતિને વેગ આપવા ‘શબ્દલોક’ નામક મંડળના સંચાલક 

રચનાઓ 

  • 1974આયનો ગઝલ સંગ્રહ 
  • 1994 હસ્તરેખા  ગઝલ સંગ્રહ 
  • 1999શબ્દની મોસમ  ગઝલ સંગ્રહ  

લાક્ષણિકતાઓ 

  • રદ્દીફ અને કાફીયાનું નાવીન્ય અને બહર પરનું પ્રભુત્વ   

સાભાર

  • આહમદ મકરાણી
  • સાક્ષરનો સાક્ષાત્કાર રન્નાદે પ્રકાશન. 

6 Comments »

  1. [...] # અહમદ મકરાણી [...]

    Pingback by અનુક્રમણિકા - અ « ગુજરાતી સારસ્વત પરિચય — March 6, 2007 @ 3:16 am | Reply

  2. તેમની એક રચના –
    http://amitpisavadiya.wordpress.com/2007/03/15/kairite-aahmadkaka/

    Comment by સુરેશ જાની — March 16, 2007 @ 8:15 am | Reply

  3. [...] શ્રી મકરાણી સાહેબના પરિચય માટે અહીં ક… [...]

    Pingback by શબ્દ :: આહમદ મકરાણી « અમીઝરણું… — September 22, 2008 @ 12:09 pm | Reply

  4. [...] તેમના પરિચય માટે અહીં ક્લીક કરો… [...]

    Pingback by ગઝલ બને :: આહમદ મકરાણી. « અમીઝરણું… — December 7, 2008 @ 5:57 am | Reply

  5. tmari rachna khub gami.abhinandan

    Comment by Ayub mathakia — January 5, 2009 @ 10:41 pm | Reply


RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment

Blog at WordPress.com.