“ધારો કે એક સાંજ આપણે મળ્યાં અને આપણે હળ્યાં
પણ આખા આ આયખાનું શું?
ખુલ્લી આ આંખ અને કોરી કિતાબ એને ફરીફરી કેમ કરી વાંચશું?”
“ખોબો ભરીને અમે એટલું હસ્યાં
કે કૂવો ભરીને અમે રોઈ પડ્યાં.”
# રચનાઓ : - 1 - : - 2 - : - 3 - : - 4 - : - 5 - : - 6 - : - 7 -
# સાંભળો : આપણે હવે મળવું નથી : એક હતી સર્વકાલીન વાર્તા
ખોબો ભરીને અમે : વાતોની કુંજગલી
__________________________________________
નામ
- જગદીશ જોશી
જન્મ
- 9 – ઓક્ટોબર, 1932 ; મુંબઇ
અવસાન
- 21 – સપ્ટેમ્બર, 1978 ; મુંબઇ
કુટુમ્બ
- પિતા – રામકૃષ્ણ
અભ્યાસ
- 1949 - માધ્યમિક
- 1953 - બી.એ. ( ગુજરાતી અને સંસ્કૃત વિષય સાથે ) – સેંટ ઝેવિયર્સ કોલેજ, મુંબઇ
- 1955 - એમ.ડી. ( શિક્ષણ શાસ્ત્ર ) – સ્ટેન્ફર્ડ યુનિવર્સિટી, કેલિફોર્નિયા
વ્યવસાય
- 1957 – 1978 : આચાર્ય – બઝારગેટ કોલેજ, મુંબઇ
મુખ્ય રચનાઓ
- કવિતા - આકાશ, વમળના વન, મોન્ટા કોલાજ ( મરણોત્તર પ્રકાશન ), ધારો કે એક સાંજ આપણે મળ્યા ( સમગ્ર કવિતા સંગ્રહ )
- સહ સંપાદન – વાર્તાની પાંખો, વાર્તાની મોજ ( ભાગ 1,2,3 ), હું તો નિત્યપ્રવાસી, વાર્તા રે વાર્તા, સુલભ સહજીવન
- અનુવાદ – મરાઠી કવિતા ગ્રેસ, સૂર્યઘટિકાયંત્ર ( મરણોત્તર પ્રકાશન )
લાક્ષણિકતાઓ
- પરંપરામાં રહીને અદ્યતન બનવાનો પુરુષાર્થ
- લયપૂર્ણ ગીતોની હથોટી, પણ અછાંદસ રચનાઓમાં વિચાર લયને અતિક્રમી જાય છે.
- ગીતોમાં પ્રણય અને વેદનાનો પોતીકો સ્પર્શ છે.
સન્માન
- ઉમા – સ્નેહરશ્મિ પારિતોષિક
- 1979 - સાહિત્ય અકાદમી, દિલ્હીનું પારિતોષિક ( મરણોત્તર )
સાભાર
- ગુજરાતી સાહિત્ય કોશ ભાગ -2 (અર્વાચીન કાળ )


Could u post વાર્તાની પાંખો, વાર્તાની મોજ ( ભાગ 1,2,3 ), હું તો નિત્યપ્રવાસી, વાર્તા રે વાર્તા, સુલભ સહજીવન
??
Comment by Self — માર્ચ 8, 2007 @ 5:05 am |
[...] # જગદીશ જોષી [...]
Pingback by અનુક્રમણિકા - જ « ગુજરાતી સારસ્વત પરિચય — માર્ચ 8, 2007 @ 6:41 am |
“ખોબો ભરીને અમે એટલું હસ્યાં
કે કૂવો ભરીને અમે રોઈ પડ્યાં.”
જગદીશભાઈ નું આ ગીત મને બહુંજ ગમે છે. લોકપ્રિય પણ ઘણુંજ બન્યું છે
Comment by વિશ્વદીપ બારડ — માર્ચ 8, 2007 @ 7:19 am |
[...] અને ગુજરાતી સારસ્વત પરિચય પર વાંચો: ‘કવિ પરિચય’ 2 Comments so far Leave a [...]
Pingback by Bansinaad — માર્ચ 9, 2007 @ 8:12 am |
“ખોબો ભરીને અમે એટલું હસ્યાં
કે કૂવો ભરીને અમે રોઈ પડ્યાં
આ ગીત અહીં વાંચો –
http://prarthnamandir.wordpress.com/2007/03/19/%e0%aa%96%e0%ab%8b%e0%aa%ac%e0%ab%8b-%e0%aa%ad%e0%aa%b0%e0%ab%80%e0%aa%a8%e0%ab%87-%e0%aa%85%e0%aa%ae%e0%ab%87-%e0%aa%8f%e0%aa%9f%e0%aa%b2%e0%ab%81%e0%aa%82-%e0%aa%b9%e0%aa%b8%e0%ab%8d%e0%aa%af/
Comment by Suresh Jani — માર્ચ 19, 2007 @ 4:14 pm |
JAGDISH JOSHI DID A LOT FOR “GUJARATI” IN SHORT TIME HE LIVED.
YET,HIS WORK WILL LIVE IN GUJARATI LOVERS FOR LONG TIME.
Comment by Rajendra Trivedi, M.D. — July 5, 2007 @ 7:26 pm |
So sweet song when I was in school one of my class mate useto sing this song so nice almost 20 year later I heard this song on tahuko.com I can’t forget it .Some time I sing this song for my daughter she love it.she tell me mom keep singing this song .
Comment by Sakhi — August 28, 2007 @ 2:56 pm |
mari ankhe kankuna suraj athamiya and mane appo uchinu sukh thodu , why i am not getting in the list of jagadishjoshi `s list
Comment by jayant kumar patel — ફેબ્રુઆરી 12, 2008 @ 3:47 am |
Jagdishbhai was my teacher in Bazargate high School. He was one of the teachers I had and still have high regards.
Comment by Prafull Kakkad — November 6, 2008 @ 10:46 pm |
[...] Source: ગુજરાતી સારસ્વત પરિચય [...]
Pingback by Jagdish Joshi (જગદીશ જોષી) - Poet Introduction (કવિ પરિચય) — January 15, 2009 @ 11:16 pm |