નામ
- જયંત ગાડીત
જન્મ
- 26 – નવેમ્બર, 1938 ; મુંબઈ
અભ્યાસ
- ગુજરાતી – સંસ્કૃત સાથે બી. એ. , એમ. એ.
- 1974 - પીએચ. ડી.
વ્યવસાય
- પેટલાદ તથા મહુધા કોલેજોમાં વ્યાખ્યાતા
- સરદાર પટેલ યુનિ. માં વ્યાખ્યાતા
- ક. લા. સ્વાધ્યાયમંદિર( ગુ.સા.પ.)માં રીડર
મુખ્ય રચનાઓ
- નવલકથા – ક્યાં છે ઘર, બદલાતી ક્ષિતિજ
- લઘુનવલ - આવૃત્ત, ચાસપક્ષી, કર્ણ
- વિવેચન– નવલકથા: વાસ્તવ અને વાસ્તવવાદ