‘સંવેદનાના સૂર’ ની પાછળનો ટહૂકો.
“મારા જેવા નવોદિતોને ધુરંધર સર્જકો સહિત્યકાર ગણવા તૈયાર નથી.. એટલે નવોદિતોની નિરાશાઓથી સુપેરે પરિચિત છું.”
પ્રેરક અવતરણ -
“ નિશાન ચૂક માફ, ન કદી નીચું નિશાન” – બ.ક.ઠા.
_________________________________________________________________
સમ્પર્ક - એ-5, કિન્નરી એપાર્ટ્મેન્ટ , શાહ આલમ, દાણીલીમડા, અમદાવાદ- 380 028
ઉપનામ
- ઝુબિન
જન્મ
- 12- ઓગસ્ટ, 1946; હિમ્મતનગર – જિ. સાબરકાંઠા
- મૂળ વતન – ધોળકા
કુટુમ્બ
- માતા- ફાતમા; પિતા- પીરમહંમદ
- પત્ની – ફરીદા ( લગ્ન – 1966, અમદાવાદ) ; સંતાનો – ત્રણ પુત્રો
અભ્યાસ
- એમ.કોમ. ; એલ.એલ.બી.
- સી.એ.આઇ.આઇ.બી.
વ્યવસાય
- સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડીયામાં ઓફીસર
જીવનઝરમર
- પ્રથમ પ્રિયતમા ‘ઝુબિન’ ના અવસાન બાદ વ્યથિત જણ ( સંવેદનાના સૂર નું મૂળ )
- ત્રણ ભાષા ઉપરાંત ઉર્દૂમાં પ્રવીણ
- ‘નૂતન ગુજરાત’માં તેમની કટાર ‘ વાત તમારી’ શરુ થવાની હતી ત્યાં તે બંધ પડ્યું, પછી ‘જનસત્તા’ આ કટાર શરુ થઇ, તે બંધ પડતાં ગુજરાત સમાચાર’માં બહુ જ પ્રચલિત કટાર ‘સંવેદનાના સૂર’ શરુ કરી
- સર્વપ્રથમ મૌલિક કૃતિ – વાર્તા’ સ્વપ્નનું મૃત્યુ’ - ચાંદનીમાં
- પ્રતિષ્ઠિત હિન્દી સામાયિક ‘કહાનીકાર’ માં પણ તેમની વાર્તાઓ છપાઇ છે
- લેખન દરમિયાન પ્રસૂતા જેવી અવસ્થા
- 1990 – તેમની વાર્તાઓ પરથી ‘ જિંદગી એક સફર’ ટી,વી, સીરીયલ બનેલી છે
- તેમની વાર્તાઓથી આકર્ષાયેલી એક કવયિત્રીએ મળવાની ઇચ્છા રાખી હતી, પણ નસીબ સંજોગે તે ન બનતાં તે યુવતીએ આત્મહત્યા કરી લીધી, આ ઘટનાએ તેમને બહુ મોટો જખમ આપ્યો અને તેમાંથી ટીવીની બહુ જ વખણાયેલી પ્રસંગકથા ‘સંગતિ’ નિર્માઇ.
- સત્યકથાઓમાં પાત્રની પરવાનગીથી સાચા નામો પણ આપે છે, આ ઉપરથી તેમને એક ફોન મળ્યો કે “ નામ સાથે એક ઉપજાવેલી કથા છાપવાનો કેટલો ચાર્જ?!!” – આવું પણ બને છે.
- ખાસ મિત્ર - દિલીપ રાણપુરા
- નામદાર આગાખાન તેમજ અક્રમ વિજ્ઞાની ‘દાદા ભગવાન’ બન્ને તેમના માટે પૂજ્ય
શોખ
તમાકુવાળું પાન
રચના – છ પુસ્તકો
- નવલકથા – તૂટેલો એક દિવસ’
- વાર્તા- આમાં ક્યાંક તમે છો, સંવેદનાના સૂર *
- હિન્દી વાર્તાસંગ્રહ – ઉલઝન %
લક્ષણિકતા
- જીવનમાંથી પ્રગટતી વાસ્તવિકતાઓને વાચા આપતી રચનાઓ
સન્માન
- ગુજરાત સરકારનું પારિતોષિક *
- ‘સારિકા’ માસિકનું પારિતોષિક %
સાભાર
- સાક્ષરનો સાક્ષાત્કાર – રાધેશ્યામ શર્મા, રન્નાદે પ્રકાશન
- ગુજરાતી સાહિત્યકોશ – ખંડ – 2
Sundar Parichay…!
Comment by Rajiv — April 22, 2007 @ 9:02 pm |
નસીર ઇસ્માઇલી મારા પ્રિય સાહિત્યકાર છે. તેમના પરિચય માટે ધન્યવાદ..
Comment by Kartik Mistry — April 23, 2007 @ 10:03 pm |
Sache j,
Mara priy lekhak vishe aatli mahiti baddal ghano ghano aabhar.
Gujrati Samachar ma dar Guruvare ‘Samvedna na sur’ column vachi vachi ne hu amne FAN thai gayo.
Ae baad amne lakheli 3-4 pustikao pan vaachi. My favorite – AAMA TAME KYANK CHO.
Thank you once again.
Comment by Bhavesh Savla — April 26, 2007 @ 10:15 pm |
[...] # નસીર ઇસ્માઇલી [...]
Pingback by અનુક્રમણિકા - ન « ગુજરાતી સારસ્વત પરિચય — May 16, 2007 @ 2:22 pm |
kharekhar khub j samvedanaa sabhar lekhak chhe, paN dada, have khaber padi ke vheli savare pan
aapanaa groupni post no reply kem hoi chhe…..!!! naskora mahaatmya !!!
Comment by Pinki — September 13, 2007 @ 4:18 am |
Dear Naseer, I like one of your stories named “Jindagi A Bramo ni Braman gatha chhe ane sauthi moto bram chhe prem” after 12 year I could not forget it. very nice. I love one of your poet “Zamzwa na jad sakhi jowana hoi….” I could not remember. Can you email me?
Regards, Swarup
Comment by Swarup — October 30, 2007 @ 5:16 am |
નસીર સાહેબ એમની કથાઓ કરતાં પણ યથાયોગ્ય શીર્ષક પંક્તી આપવા માટે ગમે છે
http://jayeshupadhyaya.wordpress.com
Comment by jayeshupadhyaya — May 10, 2008 @ 4:03 am |
Dear Naseerbhai,
I am a regular reader of your Gujarat Samachar stories.They are good enough to be addictive.They also follow a style of adjectives which is unique.Lots of transferred epithets.However,they begin with an end and go to beginning,generally.They also are with respect to unrequited love/unspoken admissions/situational paradoxes etc.You can,for a change write a story which is concurrent.Not that what you write is not good.
Wish you all the best in life.
LPVaishnav
Comment by Lalit Vaishnav — May 11, 2008 @ 11:18 pm |
DEAR,
NASIRBHAI.,
MY NAME IS MANISH PATEL AND I AM READER OF YOUR SHORT STORY., I LIKE IT.,I LOVE YOUR LIKE POEM WORDS. SIR I WANT TO BUY YOUR
BOOKS ‘ SAWENDNA NA SUR ‘ SO WHERE I GET FROM ?
THANKS.
Comment by MANISH — September 25, 2008 @ 5:20 pm |
savendana sur
aa kolam ma hamesha nasirji dukhta dilo ni dasta raju kari ne pan maja karavi de 6e, samanya rite vachak dukh ni vat pasand karto pan nasir ji ni kolam to aflatoon hoi 6e, kharekhar teo gujarati sahitya na great lekhak 6e.
hu temne teo je katha raju kari ne maru ane apna badha mu manoranjan puru pade 6e aa badan thank you very much.
Comment by Bhaskar — October 4, 2008 @ 7:50 am |
Dada,
Hu hamna j 28no thayo chhu pan varsho pehla vancheli (lagbhag dasek varsh thaya hashe) ek vaat DIL ma ae rite ankit thai gayi chhe ane ATMA MA AEVI rite vanai gai chhe ke ae have mari saathe JANMO-JANM raheshe. Tamari Guj Samachar ni Budhvarni column ma ‘SAMVEDNA NA SUR’ ma vaancheli ae SATYA KATHA ma ek poem hati jeni thodik lines jetli jevi yaad chhe te lakhu chhu: “TU HATI TYARE TARI KSHANE KSHAN NI HAJRIthi….TARA UCCHVASO ME MARO SWAS PURYO’ pardon my memory pls….
The reason y m writin this is if anyone can pls send me tht article published in Guj samachar suppleementary section i wud remain thankful to him all my life & IF I EVER GET A CHANCE TO MEET NASIRBHAI (Ae ZANKHAN dil ma varsho thi DHARBAYELI padi chhe) tht wud b d greatest pleasure of my life!!!
Comment by Aalap — March 5, 2009 @ 3:53 am |
Where should i get all the stories print in samvedana na sur on internet
Comment by khushbu — March 25, 2009 @ 6:31 am |