ગુજરાતી સારસ્વત પરિચય

May 15, 2007

ધીરેન્દ્ર મહેતા, Dhirendra Mehta

dhirendra-mehta.jpg ગઢની રાંગે ચકરાવા લેતી સમડી – રાધેશ્યામ શર્મા

અમારા ઘરની સામે ગઢની રાંગ દેખાતી. બપોરના એકાંત સમયમાં હું એની ઉપર ચકરાવા લેતી સમડીઓને જોયા કરતો

…..  વિકલ્પ હોય તો પણ હું કંઇ મારું અપંગપણું દૂર કરવાનું માંગું નહિ. હવે એમ માનીને ચાલું છું કે, પગનો ઉપયોગ મર્યાદિત છે અને મારે એનું વળતર હાથ પાસેથી વાળવાનું છે.  - એમની પ્રખ્યાત સ્વકથાનક વાર્તા ‘ચિહ્ન’ નો નાયક ઉદય

…..સર્જક તરીકે હું પોતે આ સંદર્ભમાં મારા સર્જનથી બહુ સંતુષ્ઠ નથી. માનવજીવન અને જગત વિશેનો મારો અનુભવ અને સમજણ અલ્પ છે. મારા સર્જનની આજના જીવતા મનુષ્ય સાથે નિસબત હોય એ મને ગમે, બલ્કે હું એમ ઇચ્છું.

પ્રેરક વાક્ય – Know how to  suffer  like a man.” – Earnest Hemingway

# રચના

___________________________________________________
(more…)

Blog at WordPress.com.