ગુજરાતી સારસ્વત પરિચય

May 19, 2007

ઊજમશી પરમાર, Ujamashi Parmar

Filed under: વાર્તાલેખક — સુરેશ @ 2:00 am

પ્રેરક અવતરણ
“કમ ખાઓ ઔર ગમ ખાઓ”

“બુધસભામાં અધિકારથી ઘુસેલા માણસ” – રાધેશ્યામ શર્મા

__________________________________________________________

સમ્પર્ક         75, સમરથનગર, હાંસોલ, અમદાવાદ – 382 475

જન્મ

  • 23 - મે, 1944 ; લીમડી

કુટુમ્બ

  • માતા –સમુબહેન; પિતા – છગનલાલ
  • પત્ની – શારદા ( લગ્ન –1966) ; સંતાન – એક પુત્ર, એક પુત્રી

અભ્યાસ

  • 1960 – એસ. એસ. સી.
  • 1964 – ડ્રોઈંગ ટીચર્સ સર્ટીફિકેટ કોર્સ

વ્યવસાય

  • 1985 -  સરકારી સ્થાપત્ય કચેરીમાં ટ્રેસર
  • પછીથી ગાંધીનગર ખાતે ડ્રાફ્ટસમેન

જીવન ઝરમર

  • અઢારેક વર્ષની યુવાન વયે વાર્તાલેખનની શરૂઆત.
  • ગુજરાતી સામયિકો ‘ચાંદની’ તથા ‘આરામ’માં વાર્તાઓ લખવી આરંભ કરી.
  • પ્રથમ પ્રકાશિત મૌલિક કૃતિ – માનો પુનર્જન્મ.
  • કાવ્યક્ષેત્રે પણ હાથ અજમાવ્યો છે. ‘જેગવે દીધાં તન’ ગીત ‘કુમાર’માં પ્રસિદ્ધ થયું હતું.
  • આકાશવાણી પર નવલિકાઓ વિષે કાર્યક્રમો પ્રસારિત.

શોખ

  • ચિત્રકલા અને મ્યુરલ્સ

રચનાઓ

  • વાર્તાસંગ્રહો -  ઊંચી જાર નીચાં માનવી, ટેટ્રાપોડ

લાક્ષણિકતા

  • સુરેન્દ્રનગર જિલ્લાના વાતાવરણનું ચિત્રણ

સન્માન

  • સંદેશ અને ગુજરાત સમાચારના પુરસ્કાર
  • ગુજરાત સાહિત્ય અકાદમી એવોર્ડ
  • ગુજરાત રાજ્ય સરકાર એવોર્ડ

સાભાર

  • સાક્ષરનો સાક્ષાત્કાર , રાધેશ્યામ શર્મા ( રન્નાદે પ્રકાશન)
  • ગુજરાતી સાહિત્યકોશ – ખંડ -2

1 Comment »

  1. [...] # ઉજમશી પરમાર [...]

    Pingback by અનુક્રમણિકા - અ « ગુજરાતી સારસ્વત પરિચય — May 21, 2007 @ 11:17 pm | Reply


RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment

Blog at WordPress.com.