“લગ્નસંબંધ અને સ્ત્રીના વિકાસને શો સંબંધ”
“જીવીએ પહેલાં પછી લખાય તો ઠીક છે, ન લખાય તો વસવસો નથી”
“મૂળ પ્રાણીમાત્રને રસપૂર્વક, ઝીણવટથી જોવાનું ગમે”
“સંવેદનશીલતા માત્ર વિચારોમાં કે કાગળિયામાં ન રહી જાય એ જીવવું”
“કીર્તિ શબ્દ બહુ વજનદાર, ભાઈ ! અમારે દટાઈ જવું નથી.”
__________________________________________
જન્મ
- ૮-જાન્યુઆરી, ૧૯૪૭ ; સુરત
કુટુમ્બ
- માતા - સુધાબહેન ; પિતા - ઈન્દુભાઈ
અભ્યાસ
- એમ.એ.,પીએચ.ડી.
વ્યવસાય
- 1968 થી - સુરતની એમ.ટી.બી આર્ટ્સ કોલેજમાં અંગ્રેજી વિષયના પ્રોફેસર
જીવનઝરમર
- “ગુજરાત મિત્ર”માં “નારીસંસાર” વિભાગના સ્તંભલેખક
- વિદ્યાધર નાયપાલની નવલકથા પર પી.એચ.ડી.
- પત્રલેખન હોય કે વાર્તાસર્જન હોય, ધારદાર નિખાલસતા અને વસ્તુલક્ષી પ્રામાણિકતાપૂર્વક પેશ આવે
- એકાંતમાં લખવું વધારે ગમે
- નવનીત’માં પહેલી વાર્તા છપાઈ ત્યારે હર્ષની લાગણી થયેલી
- સર્વપ્રથમ મૌલિક પ્રકાશિત કૃતિ – અંતરાલ
- ક્ળાત્મક સંયમ અને સાદગીના સૌંદર્યથી એમની નવલિકાઓ ભવિષ્યમાં શું શું સિધ્ધ નહિ કરે?
શોખ
- ગાયન અને લલિતકળા
મુખ્ય રચનાઓ
- વાર્તા - અંતરાલ, અંધારી ગલીમાં સફેદ ટપકાં, એ લોકો, પ્લેટફોર્મ નંબર ચાર, વિક્ટર
સન્માન
- ગુજરાતી સાહિત્ય અકાદમી
- ગુજરાતી સાહિત્ય પરિષદ
- ધૂમકેતુ પારિતોષિક
સાભાર
- સાક્ષરનો સાક્ષાત્કાર , રાધેશ્યામ શર્મા, રન્નાદે પ્રકાશન
[...] છે – સુરતના સમર્થ વાર્તાકાર બહેનશ્રી હિમાંશી શેલત ની [...]
Pingback by પ્રથમ વર્ષ « ગુજરાતી સારસ્વત પરિચય — May 21, 2007 @ 2:56 am |
Mara Priya lekhika–Khub Dhardar lakhe chhe– I love her writings—I wish I can meet her one day in person
Comment by Harnish Jani — May 21, 2007 @ 7:23 am |
Nearly went to Abrama to see her and then got cold feet.
I have written nothing but was attraced by her article in Navnit ” jeevanmathi hoo shu shikhi.
May be some day I will gather enough courage to meet her.
Comment by V Anand — December 10, 2007 @ 6:01 am |
[...] જીવનઝરમર [...]
Pingback by 8 - જાન્યુઆરી - વ્યક્તિવિશેષ « કાવ્ય સુર — January 8, 2008 @ 2:02 am |
maumajani stree che………… hu malyo chu emne……..
Comment by ankit desai — July 31, 2009 @ 2:43 am |
TMARI DREK BOOKS ME VACHELI CHHE, VANCHAVELI CHHE.
JIVAN MA KYAREK TMAR SATHE MDVANU THASHE TO MANE KHUB J ANAND THASHE.
ABHAR.
Comment by liya mona — September 17, 2009 @ 11:36 pm |