સારસ્વત દંપતીઓ, couples
નીચે જણાવેલા પતિ પત્નીના યુગ્મોએ ગુજરાતી સાહિત્યને ઉજાગર કર્યું છે.
અહીં પરંપરાનો ભંગ કરીને પત્નીનું પ્રચલિત નામ પહેલાં આપ્યું છે. આપે નોંધ્યું હશે કે કોઇ પણ સારસ્વતના કુટુમ્બની વિગત આપતી વખતે અમે માતાનું નામ પહેલાં આપવાનો ચાલ પાડ્યો છે. જીવનમાં સ્ત્રીના વિશિષ્ઠ અને અદકેરા ભાગને પ્રતિષ્ઠીત કરવાની અમારી આ શૈલી તમને ગમી?
_________________________________________________________________
અવંતીકા ગુણવંત
સુધીર દેસાઇ
નયના જાની
બિન્દુ ભટ્ટ
લાભુબેન મહેતા
મોહનલાલ મહેતા ( સોપાન)
શીલા ભટ્ટ
# રમણ પાઠક
આપને રમણભાઈ વકીલ અને પુષ્પાબેન વકીલ વિષે મોકલાવી આપીશ.
Comment by shivshiva — May 28, 2007 @ 2:54 am
This is very good and well justified. Usually, either of the individual is not visible to people under the shadow of the other.
Well done!
Comment by પંચમ શુક્લ — June 2, 2007 @ 12:04 pm