ઉષા ઉપાધ્યાય, Usha Upadhyay
પ્રેરક અવતરણ
‘સ્વમાનના ભોગે સ્વર્ગ પણ ન ખપે.’
___________________________________________________________
સંપર્ક સી- 1285, વૃંદાવન પાર્ક, માળવી બીડ, ભાવનગર – 364002
જન્મ
- 7 - જૂન, 1956 ; ભાવનગર
કુટુમ્બ
- માતા – કોકિલાબહેન , પિતા – ઘનશ્યામભાઈ ત્રિવેદી
- પતિ – ઘનશ્યામભાઈ (લગ્ન - 1980) ; પુત્ર - કૌશલ ; પુત્રી - જીગીષા
અભ્યાસ
- એમ. એ. પીએચ. ડી.
વ્યવસાય
- અધ્યાપન
જીવનઝરમર
- ઘરકામને સંપૂર્ણ માન આપી પ્રવૃત્તિમાં સક્રીય
- ત્રણ ભાષા ઉપરાંત થોડું બંગાળી જાણે છે.
- અધ્યાપકોના સંગઠનમાં સક્રિય કાર્યકર
- આકાશવાણી પર કાર્યક્રમો આપેલા છે.
- પ્રથમ પ્રકાશિત કૃતિ “જળની માયા”.
શોખ
- શાસ્ત્રીય સંગીત
- ચિત્રકલ
- પ્રવાસ
- બાગાયત
મુખ્ય રચનાઓ
- વિવેચન - ઈક્ષિત
સંપાદિત ગ્રંથો.
અછાંદસ રચનાઓ
સાભાર
- સાક્ષરનો સાક્ષાત્કાર , રાધેશ્યામ શર્મા ( રન્નાદે પ્રકાશન)
અનેક કવીસંમેલનોનું સંચાલન કર્યું છે.
આજે ગુજરાત વીદ્યાપીઠમાં ગુજરાતી પ્રાધ્યાપીકા છે.
Comment by Jugalkishor — June 18, 2007 @ 12:00 pm