ગુજરાતી સારસ્વત પરિચય

June 20, 2007

પ્રસાદ બ્રહ્મભટ્ટ,Prasad Brahmabhatt

Filed under: કવિ, નવલકથાકાર, વિવેચક, સંપાદક — સુરેશ @ 2:00 am

prasad_brahmabhatt.jpg

પ્રેરક અવતરણ
‘ क्रियासिध्धिः सत्वे वसति, महतां नोपकरणे। ’
( મહાપુરુષોની કાર્યસિધ્ધી તેના ગુણમાં હોય છે, સાધનમાં નહીં .)

“માણસના મનમાં એક પછી એક ગાંઠો જેટલી ચુસ્ત અને જેટલી વધારે તેટલું તેમાંથી છૂટવાનું દુષ્કર.”

________________________________________________________________

સંપર્ક      – 11, રીડર્સ રો હાઉસીઝ, ગુજરાત યુનિવર્સિટી વિસ્તાર, અમદાવાદ 380 009

જન્મ

  • 8 - ઓક્ટોબર, 1951; વિજાપુર, જિ. મહેસાણા
  • મૂળ વતન કડી

કુટુંબ

  • માતા – ચન્દ્રકાંતાબહેન; પિતા – મૂળજીભાઈ
  • પત્ની – અરુણાબહેન ( લગ્ન - 1979 ) ; સંતાન – એક પુત્ર, એક પુત્રી

અભ્યાસ

  • એમ. એ.
  • પી.એચ.ડી

વ્યવસાય

  • નોકરી

જીવનઝરમર

  • સર્વ પ્રથમ મૌલિક પ્રકાશિત કૃતિ : સ્વામી દયાનંદ સરસ્વતી (જીવન ચરિત્ર)
  • સર્વ પ્રથમ વિવેચનલેખનું પ્રકાશન “સ્વાધ્યાય”માં
  • પ્રથમ વાર્તા “છલના”નું પ્રકાશન “લોકલહરી”ના દીપોત્સવી અંકમાં
  • આકાશવાણી પર વાંચન કાર્યક્રમો આપ્યા છે.
  • ગુરુ, પુજા, પાઠમાં વિશ્વાસ
  • ત્રણ ભાષા ઉપરાંત બંગાળી પણ જાણે છે.

રચનાઓ  -   ચાલીસથી વધુ પુસ્તકો.

  • વિવેચન - સમીક્ષાસેતુ *, રૂપદાહ
  • નવલકથા - ગાંઠ
  • કાવ્ય -  29 કાવ્યાસ્વાદો
  • ચરિત્ર -  રમણ મહર્ષિ

સન્માન

  • * ગુજરાતી સાહિત્ય પરિષદનું પારિતોષિક

સાભાર

  • સાક્ષરનો સાક્ષાત્કાર , રાધેશ્યામ શર્મા ( રન્નાદે પ્રકાશન)
  • ગુજરાતી સાહિત્યકોશ - ખંડ -2

1 Comment »

  1. [...] # પ્રસાદ બ્રહ્મભટ્ટ [...]

    Pingback by અનુક્રમણિકા - પ « ગુજરાતી સારસ્વત પરિચય — July 1, 2007 @ 5:22 pm

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment

Blog at WordPress.com.