ઈશ્વરભાઈ પરમાર, Ishwarbhai Parmar
પ્રેરક અવતરણ:
“કલ્યાણ કરનારની કદી દુર્ગતિ થતી નથી.”
_________________________________________________________
સંપર્ક – ‘મોરપીંછ’; સિદ્ધનાથ સામે, દ્વારકા
જન્મ
- 6 -ઓક્ટોબર, 1941; રેહા (કચ્છ)
કુટુંબ
- માતા – રામકુંવર, પિતા – દામજીભાઈ
- પત્ની – આરતી (લગ્ન – 1970 ) ; પુત્રીઓ – ભક્તિ, પૂજા
અભ્યાસ
- એમ. એ.
- પીએચ.ડી.
વ્યવસાય
- નોકરી
જીવનઝરમર
- ‘નાનકડી બાળકવિતા’ પ્રથમ પ્રકાશિત મૌલિક કૃતિ
- શાળાના નવમા ધોરણમાં ‘જનશક્તિ’ દૈનિકના બાળવિભાગમાં કૃતિ પ્રકાશિત પછી ઉત્તમ બાલસાહિત્યનું સર્જન કર્યું.
- બાળવાર્તા, નિબંધ, લઘુકથા, ચરિત્ર, હાસ્યલેખ વગેરેનું સર્જન
- શિક્ષણ, મનોવિજ્ઞાન, અધ્યાત્મમાં રસ
મુખ્ય રચનાઓ
- બાળસાહિત્ય - બહુબીન, ટણકટોળી, શિક્ષણનો સાદ, શિક્ષણના સિતારા, તુલસીની માળા, પછીનું પૂછશો મા, ઊગતા સૂરજના તેજ અપાર
- સંશોધન - સામાજિક નવલકથામાં શિક્ષણ આદિ
સન્માન
- ગુજરાતી સાહિત્ય પરિષદ , સાહિત્ય અકાદમી વગેરેનાં ઘણા પુરસ્કારો
સાભાર
- સાક્ષરનો સાક્ષાત્કાર – શ્રી રાધેશ્યામ શર્મા (રન્નાદે પ્રકાશન)
- ગુજરાતી સાહિત્યકોશ ખંડ 2 (ગુજરાતી સાહિત્ય પરિષદ)
KAYANNAA MARGE CHALNAARNE VANDAN CHHE MAARAA
Comment by DR. CHANDRAVADAN MISTRY — October 24, 2007 @ 9:23 pm
Very Happy to read in Gujarati. Carry on more and more interesting news.
Best wishes
Vasant
Comment by Vasant mistry — October 26, 2007 @ 9:06 am