પ્રબોધ પરીખ, Prabodh Parikh
પ્રેરક અવતરણ -
“ Music is continuous. Only listening is intermittent.” – David Thoro
“ કોઇક વાત છે કે આકાશમાં
ખોવાઇ ગયું છે કશુંક.
હું જન્મ્યો ને સાથે જ
મરી ગયું છે કશુંક.”
___________________________________________________
સમ્પર્ક - એ- 102, સુમેરુ, ન્યુ વરસોવા ટેલિ એક્સ્ચેંજ પાસે, એસ.વી. પટેલ નગર, અંધેરી( વેસ્ટ) ,મુંબાઇ – 400 053
જન્મ
- 19, જુન- 1945; નડિયાદ
કુટુમ્બ
- માતા- કાન્તાબેન; પિતા – વાસુદેવ મગનલાલ
- પત્ની – મિત્રા મુખરજી (એમ.એ.) (લગ્ન – 1979- મુંબાઈ) ; પુત્રી – અનન્યા
અભ્યાસ
- એમ.એ. ( મુંબાઈ)
- એમ.એ. ( અમેરીકા)
વ્યવસાય
- મુંબાઇમાં ફિલસુફીના પ્રોફેસર
જીવન ઝરમર
- બિયરના શોખીન – પોતાને પીપી દાદા તરીકે ઓળખાવે છે.
- પહેલી કૃતિ ‘રે’ના પહેલા અંકમાં પ્રગટ થયેલી.
- ઘણા વિદેશ પ્રવાસો થયા છે.
- એક વર્ષ ‘ત્રૈમાસિક’ નું સંપાદન
- આકાશવાણી પર કાર્યક્રમો આપેલા છે.
- ઘરમાં ટી.વી. નથી!
- બાધા, આખડી,પૂજા, ગુરુપ્રથા, વર્ણાશ્રમ વ્યવસ્થા વિ. માં શ્રદ્ધા નથી.
શોખ
- ચિત્રકામ, સંગીત
રચનાઓ – 2 પુસ્તકો
- વાર્તા – કારણ વિનાના લોકો
- કવિતા- છીએ તેથી
સાભાર
- સાક્ષરનો સાક્ષાત્કાર - રાધેશ્યામ શર્મા, રન્નાદે પ્રકાશન
[...] # પ્રબોધ પરીખ [...]
Pingback by અનુક્રમણિકા - પ « ગુજરાતી સારસ્વત પરિચય — September 29, 2007 @ 3:25 am
Prabodhbhai is very vibrant thinker- and writer–
Both husband -wife-complemats each other in their creative projects-very impressive couple– I had chance to meet them and i took Prabodhbhai’s interview at their residence in NJ-
Comment by Harnish Jani — November 4, 2007 @ 9:13 am