ગુજરાતી સારસ્વત પરિચય

January 24, 2008

જુગલકીશોર વ્યાસ, Jugalkishor Vyas

ઉંઝા આધારીત -  સરળ જોડણીમાં )

jugalkishor_vyas.jpg

“કોણ આ અંતરે આવી આવી અને  અવનવી ઊર્મિઓને  જગાડે ?
કોણ અણદીઠ હાથે હ્રદય-બીનના તાર   હળવે  રહીને  વગાડે ? ” 
 
“દુનીયાનો  અંધકાર  મને શું   કરી શકે ?
અંધારું ગર્ભકાળનું  આંજ્યું છે આંખમાં. “
 
” કો’  મંદીરે   ખુદા  ને   રામ   મસ્જીદે    રહે:
એવી કો’ શક્યતાનું સ્વપ્ન લઈ ફરું છું હું ! “
 
‘ આવ્યાં’તાં એકલાં અને જઈશુંય એકલાં. વચ્ચે અહીં રહ્યાં એ એકલાં નહીં પણ અનેકલાં થઈને રહ્યાં.’
ગીતાજી જેને ‘વ્યક્તમધ્ય’ કહે છે તે આ જીવન જ મારે મન મહત્ત્વનું છે. અહીં સૌની સાથે, સૌનાં બનીને, સૌ માટે રહેવાની વાતમાં બધો સાર આવી જાય છે. સુસંકલીત-સુગ્રથીત-સુસંવાદીત-સુવ્યવસ્થીત સમાજની કલ્પના અને આશા જ સાથે જીવન જીવવામાં સાર્થકતા છે. ‘સહનાવવતુ…’એ ફક્ત પ્રાર્થના જ નથી; એ જીવન-વ્યવહાર બની રહે એમાં જીવ્યાંની સાર્થકતા. “ 
 

#   વ્યાકરણના પાઠો      :    પીંગળશાસ્ત્ર

#   તેમના અનુભવો

તેમના બ્લોગ ……….

#    શાણી વાણીનો શબદ   :   NET-ગુર્જરી   
      પત્રમ્ પુષ્પમ્          :   આપણા મલકમાં

___________________________________________________  

(more…)

January 10, 2008

મહેશ રાવલ, Mahesh Raval

Filed under: કવિ — સુરેશ @ 2:48 am

mahesh_raval_3.jpg

” હું હવે,મારી દશાની વાત પણ કરતો નથી
કેમ છો ? પૂછી જનારા કયાં મજામાં હોય છે!” 

“સુગરકોટેડ હોવાથી,નથી કડવાશ વર્તાતી
જરૂરતમાં પલાળી જો, બધા કડવા જ છે માણસ!”

“ત્યારથી,મારી મને ઓળખ મળી
ફ્રેમ આખી,’ને અરીસે તડ મળી!”

#    તેમની ઘણી બધી રચનાઓ તેમના બ્લોગ પર માણો   :     -  1  -   :    -  2  - 

____________________________________________________  (more…)

January 7, 2008

ઇન્દ્ર શાહ, Indra Shah

Filed under: કવિ — સુરેશ @ 10:53 am

indra_shah.jpg

તેમનું પ્રીય અવતરણ -
” If equal affection there cannot be,   let the more loving one be me. “

“ જે છે તે હું જ છું, જે નથી તેય પણ હું,
હું ‘હું’ ભૂલે તો સર્વ છું, અન્યથા કૈં નથી હું.”

“ એકાકી હું?
ના,ના નથી એકલ હું ક્દાપિ!
છે સાથ મારે
પ્રિય એકલતા સખીનો !”

# રચનાઓ

______________________________________________________________________ (more…)

Blog at WordPress.com.