ગુજરાતી સારસ્વત પરિચય

January 7, 2008

ઇન્દ્ર શાહ, Indra Shah

Filed under: કવિ — સુરેશ @ 10:53 am

indra_shah.jpg

તેમનું પ્રીય અવતરણ -
” If equal affection there cannot be,   let the more loving one be me. “

“ જે છે તે હું જ છું, જે નથી તેય પણ હું,
હું ‘હું’ ભૂલે તો સર્વ છું, અન્યથા કૈં નથી હું.”

“ એકાકી હું?
ના,ના નથી એકલ હું ક્દાપિ!
છે સાથ મારે
પ્રિય એકલતા સખીનો !”

# રચનાઓ

______________________________________________________________________
 સમ્પર્ક       577, St. Lawrence Blvd, Eastlake, OH - 44095, USA   :     email - indrashah577@gmail.com

જન્મ

  • 4 , ઓગસ્ટ - 1939 ; માંડલ, ( જિ. અમદાવાદ )

કુટુમ્બ

  • પત્ની – મીનાક્ષી ; પુત્ર – સંભવ

અભ્યાસ

  • એમ. કોમ. , અમદાવાદ
  • એલ.એલ.એમ. , અમદાવાદ

વ્યવસાય

  • અમદાવાદમાં કાયદા અને વાણીજ્યના વિષયોમાં પ્રોફેસર
  • અમેરીકામાં ક્લીવલેન્ડ, ઓહાયો ખાતે કાયદાની પેઢીમાં ભાગીદાર

જીવનઝરમર

  • 1971 – અમેરીકા સ્થળાંતર
  • વ્યવસાયે કાયદાના વ્યક્તિ હોવા છતાં અંતરથી સદા કવિ
  • અનેક સરકારી અને અર્ધસહકારી સંસ્થાઓમાં સક્રીય કાર્યકર અને આગળ પડતા હોદ્દેદાર
  • ‘સંધિ’   ત્રિમાસીકના સહતંત્રી
  • રીપબ્લીક પાર્ટીના સક્રીય કાર્યકર
  • તેમનાં પત્ની પણ સીસ્ટમ એનાલીસ્ટ તરીકે કાર્યરત હતાં.

રચનાઓ

  • કવિતા – બે ફૂલ, ગોરખગોપાલમ્

લાક્ષણિકતાઓ

  • અછાંદસ રચનાઓ તરફ વધારે ઝોક
  • રચનાઓમાં સાવ નવા વિચાર અને તેમના વિવિધ વિષયોના વાંચનનું પ્રતિબીંબ પડે છે.

2 Comments »

  1. [...] #  ઇન્દ્ર શાહ [...]

    Pingback by અનુક્રમણિકા - અ « ગુજરાતી સારસ્વત પરિચય — January 7, 2008 @ 10:55 am

  2. abhar Sureshbhai

    Comment by Vijay Shah — January 8, 2008 @ 10:45 am

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment

Blog at WordPress.com.