પ્રેરક અવતરણ
‘ Nothing is more real than nothing.’ – Walter de la mare
સમ્પર્ક – ‘અવનિલોક’ – 3, શાંતિનગર સોસાયટી, 2273, હિલડ્રાઇવ, ભાવનગર – 364 002
નામ
- જયંતીલાલ રતિલાલ ગોહેલ
જન્મ
- 27, મે- 1940: ટાણા ( જિ. ભાવનગર )
કુટુમ્બ
- માતા – નર્મદાબેન ; પિતા- રતિલાલ;
- પત્ની – જસુમતી ( લગ્ન – 1961; બુઢણા- ટાણા પાસે) પુત્ર – અવનીન્દ્ર, કવીન્દ્ર ; પુત્રી – ચેતના
અભ્યાસ
- 1963- બી.એ.
- 1965- એમ.એ; ભાવનગર
વ્યવસાય
- ગુજરાતીના અધ્યાપક – શામળદાસ આર્ટ્સ કોલેજ
જીવનઝરમર
- પ્રથમ મૌલિક કૃતિ – મરણટીપ
- અદ્યાપન ઉપરાંત મકાન બાંધકામમાં પણ નિષ્ફળ હાથ અજમાવ્યો હતો.
- ત્સવ સામાયિકમાં ‘ કાઠીયાવાડી ઓઠાં’ કટારમાં વાર્તાઓ , સ પશ્યતિ માં વિવેચન લેખો
- ધારાવાહિક નવલકથા – રીન્કી બની ઠની
- ભાવિ પુસ્તક ‘ જયંતીલાલ સાથે હિસાબ’આ કાશવાણી પર કાર્યક્રમો આપ્યા છે.
- કોઈ વાહન નથી વાપરતા!
- ઈશ્વર , ગુરુ, બાધા, આખડી, વર્ણાશ્રમ વ્યવસ્થામાં વિશ્વાસ નથી
શોખ
- નાટક, ચિત્ર
રચનાઓ – ચાર પુસ્તકો
- લઘુ નવલ – મરણટીપ ઝુરાપાકાંડ, કમળપૂજા, જીવ
સાભાર
- સાક્ષરનો સાક્ષાત્કાર – રન્નાદે પ્રકાશન
