ગુજરાતી સારસ્વત પરિચય

October 12, 2009

પ્રશ્નોત્તરી – 1

Filed under: પ્રશ્નો — સુરેશ @ 7:51 am
Tags:

  1. પહેલો ગુજરાતી શબ્દકોશ કોણે બનાવ્યો?
  2. ‘માનવીની ભવાઈ’ના લેખકનું નામ શું?
  3. એકમાત્ર બીન ભારતિય ગુજરાતી લેખક કોણ?
  4. પહેલી ગુજરાતી વાર્તા કઈ હતી? એના લેખક્ કોણ? 
  5. શાર્દૂલવિક્રીડિત છંદમાં કેટલા અક્ષર હોય છે?

2 Comments »

  1. # એકમાત્ર બીન ભારતિય ગુજરાતી લેખક કોણ?

    Father Wales

    Comment by SpeakBindas — November 7, 2009 @ 2:54 am | Reply

  2. Manvi ni Bhavai – P. Patel

    Comment by Vasant Ghelo — November 23, 2009 @ 11:43 pm | Reply


RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment

Blog at WordPress.com.