
” ચાલ વરસાદની મોસમ છે, વરસતા જઇએ.”
“પાન લીલું જોયું ને તમે યાદ આવ્યાં. ” … સાંભળો !
” જાણીબૂઝીને અમે અળગાં ચાલ્યાં ” … સાંભળો !
# રચનાઓ ઃ ૧ ઃ ૨ ઃ ૩ ઃ ૪ ઃ ૫ ઃ ૬
________________________

” ચાલ વરસાદની મોસમ છે, વરસતા જઇએ.”
“પાન લીલું જોયું ને તમે યાદ આવ્યાં. ” … સાંભળો !
” જાણીબૂઝીને અમે અળગાં ચાલ્યાં ” … સાંભળો !
# રચનાઓ ઃ ૧ ઃ ૨ ઃ ૩ ઃ ૪ ઃ ૫ ઃ ૬
________________________
” મહાજાતિ ગુજરાતી”
” ગુજરાતમાં ગેરકાનૂની રીતે પીવાતા શરાબને એક હોજમાં ભરવામાં આવે તો એમાં ગાંધીનગરનું આખું સચિવાલય ડૂબી જાય !”
“મારી સાથે દુશ્મની કરવા લાલાયિત પુરુષોની કમી નથી, વિશેષત: ગુજરાતી સાહિત્ય અને પત્રકારત્વમાં. પણ દુશ્મન બનવાનું માન હું મગતરાઓને આપતો નથી. દુશ્મનીને હું દોસ્તી જેટલી જ ઊંચી પીઠિકા પર મૂકું છું. મારા દુશ્મન બનવા માટે બૌદ્ધિક કક્ષા મારા જેટલી હોય એ અનિવાર્ય શરત છે. મને પ્રેમ કરો કે નફરત કરો, જે કંઈપણ કરો પણ દિલ ફાડીને કરો ! મારા માટે દોસ્તી અને દુશ્મની મહત્વનાં નથી. મારા માટે મહત્વના શબ્દો છે : દિલ ફાડીને !”
“ખરાબ આદતોને નાની ઉંમરથી શરૂ કરવી જોઈએ કે જેથી મધ્યવયમાં છોડી શકાય !”
# પ્રથમ વાર્તા કુમાર – 1951 : એક રચના
# ચન્દ્રકાન્ત બક્ષી – દીકરીની નજરે
______________________________ Continue reading
-
“ થંભો ના , હે ચરણ. ચલો !”
- “એક ડોસી ડોસાને હજુ વ્હાલ કરે છે.”
- “વૃક્ષ, વૃક્ષની ડાળ , ડાળ ને ફૂલ, ફૂલનાં નર્તન”
# નામ લખી દઉં
# અમે એવાં છઇએ
# તમે વાતો કરો તો થોડું સારું લાગે
# એવો એનો ફ્લેટ
# અછાંદસ રચના
# ઇમેજ પબ્લીકેશન્સ
# રચનાઓ – 1 : રચનાઓ -2 : ગીત સાંભળો
# સુરેશ દલાલના અવાજમાં રચનાઓ
# બે સરસ શ્રદ્ધાંજલિ – ‘લયસ્તરો’ પર ; ‘વિનોદ વિહાર પર’
-——————————————–
“સઘળું તેને સોંપી દઇને,
કામ બધાં દઉં છોડી.
મેં તો મારી પ્રીત સદાયે
સાહેબ સાથે જોડી.”
# રચના
___________________________ Continue reading
” ગાંધીજી રાઉન્ડ ટેબલ કોન્ફરન્સમાં ગયા ત્યાં સુધી તેમને ચાર્લી ચેપ્લીનનું નામ ખબર ન હતું…. આ વાત જાણી કો’ક વિદ્વાને કહ્યું કે … ‘ગાંધીજીનું જ્ઞાન અધૂરું ગણાય.’
- અધૂરું જ તો વળી. “
# રચના
__________________________ Continue reading
“સાથે સાથે આવ્યા જેની સંગ,
એ પંથ અમને અહીં મૂકીને આગળ ચાલ્યો.”
# રચના – 1
# રચના – 2
___________________________ Continue reading