મુકુન્દરાય પારાશર્ય, Mukundray Parasharya
“હરિ! તમે સ્વીકારો તો કરું ભવ ભવ ચાકરી.”
_______________________________________________________________ (more…)
“હરિ! તમે સ્વીકારો તો કરું ભવ ભવ ચાકરી.”
_______________________________________________________________ (more…)
પ્રેરક અવતરણ
” સત્ય ખોયું તેણે ખોયું સર્વ.”
‘We are to the extent that we are truthful’
______________________________________________________________________ (more…)
પ્રેરક અવતરણ
” સહુને મુજ અંતરે ધરું, સહુને અંતર હું ય વિસ્તરું” - રાજેન્દ્ર શાહ
” નબળા લેખકો છે એમણે શબ્દની આયાસી આભા ઊભી કરીને ઘણું સમાજ પાસેથી રોકડું કરી લીધું છે.. … આવા ખેલાડીઓએ ,સાવ ઓછી શક્તિએ ‘લેખક’ની પ્રતિષ્ઠા મેળવી છે. …. મિડિયોક્રિટીની બોલબાલા છે.”
______________________________________________________
સંપર્ક – ઈ/2, તારાબાગ ક્વાર્ટર્સ, પોલિટેકનિક કેમ્પસ, વડોદરા – 390 002
જન્મ
કુટુંબ
અભ્યાસ
વ્યવસાય
જીવનઝરમર
રચનાઓ
સાભાર
પ્રેરક અવતરણ
“ભવિષ્યને કે ભાવિ પેઢીને મારે જો કંઈ આપવું હોય તો તે મારે વર્તમાનને જ આપવાનું છે.”
“….. મોટાભાગના સાહિત્યકારો ઘણા દંભી પુરવાર થયા છે, સ્વકેન્દ્રી જણાયા છે. ગણતરીબાજ અનુભવાયા છે. વામણા હોવા છતાં પોતાને વિરાટ રૂપે પ્રોજેક્ટ કરતા દેખાયા છે…. આને ખાસ મીડિયનો પ્રભાવ ગણીશું?”
____________________________________________________________________________________
સંપર્ક – 27, હીરા એપાર્ટમેન્ટ, એસ. વી. રોડ, ગોરેગાંવ (પશ્ચિમ), મુંબઈ – 400 062
જન્મ
15 ઓગસ્ટ, 1941; શેરડી ગામે (તા. ઓલપાડ, સુરત નજીક).
કુટુંબ
અભ્યાસ
એમ. એ.
વ્યવસાય
1972 થી - ભવન્સ કોલેજ, અંધેરીમાં ગુજરાતી વિભાગના અધ્યક્ષ
જીવનઝરમર
એમ. એ.માં ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ
પ્રથમ પ્રકાશિત મૌલિક વાર્તા “વહુઘેલો” ચાંદની સામયિકમાં.
ચાંદની, આરામ અને અન્ય સામયિકોમાં કૃતિઓ પ્રકાશિતથતી રહી.
સિતાંશુ યશશ્ચંદ્ર તથા અન્ય કવિમિત્રો સાથે “યાહોમ” નામક લઘુસામયિકનું સંપાદન કર્યું.
મુંબાઇમાં કાવ્યસત્ર, શબ્દલોક, અભ્યાસવર્તુળ, સમન્વય જેવી સાહિત્યરસિકોની સંસ્થાઓ સ્થાપી અને ચલાવી.
બહુ જ સ્પષ્ટવક્તા વિવેચક, અનેક સાહિત્યકારોની ઉપેક્ષાનું કારણ બન્યા.
ઇશ્વર અને ગુરુપ્રથામાં વિશ્વાસ
રાજકપૂર અને તલત મહેમૂદના ચાહક
રચનાઓ
વાર્તાઓ, કવિતાઓ આદિ
વિવેચન - 10 ગ્રંથો
સાભાર
પ્રેરક અવતરણ
‘આયુષ્યને અંત, ન સ્નેહને તો
” આ કથા છે સિધ્ધાર્થની શોધયાત્રાની, પણ બની રહે છે માનવીની, આપણી શોધયાત્રાની.” - સિધ્ધાર્થની પ્રસ્તાવનામાંથી
” …… સિધ્ધાર્થ સાંભળતો હતો. હવે તે એકાગ્રતાથી, સંપૂર્ણ તથા તલ્લીન બની, સાવ રિક્ત બની, બધું જ સ્વીકારતો ને સાંભળતો હતો. અને હવે તેણે સાંભળવાની કલા સંપૂર્ણતયા હસ્તગત કરી લીધી હતી. ….. પણ નદીમાંથી ઊઠતા આ અસંખ્ય સ્વરો આજે ભિન્ન લાગતા હતા….. બધા જ સ્વરો, બધાજ ઉદ્દેશો, બધી જ ઝંખનાઓ, બધાજ વિષાદો - આ સહુના સહઅસ્તિત્વમાંથી આ વિશ્વ બન્યું હતું. આ સહુનું સહઅસ્તિત્વ એટલે જ ઘટનાઓનો પ્રવાહ, જિંદગીનું સંગીત.”
# લઘુ નાટક
___________________________________________________________________
સંપર્ક – 8, અધ્યાપક મિત્રમંડળ સોસાયટી, પોલિટેકનિક પાસે, અમદાવાદ – 380 015
ઉપનામ
જન્મ
કુટુંબ
અભ્યાસ
વ્યવસાય
જીવનઝરમર
રચનાઓ
સન્માન
સાભાર