ગુજરાતી સારસ્વત પરિચય

બુધ્ધનાં આંસુ - પુસ્તક પરીચય
શીર્શક – ‘બુધ્ધનાં આંસુ’

લેખક – જયંતિ મ. દલાલ

પ્રકાશક – સુમન બુક સેન્ટર, મુંબાઈ

પ્રુશ્ઠ સંખ્યા – 155

કીમ્મત – 100 રુ.

પ્રાપ્તીસ્થાન – સુમન બુક સેન્ટર, મુંબાઈ

આવૃત્તીઓ – પ્રથમ - 2002 ; દ્વીતીય – 2004

કુલ વીસ વાર્તાઓ – દસ આતંકવાદને લગતી અને દસ હાસ્યકથાઓ.

લેખકનો પરીચય  વાંચવા અહીં ‘ક્લીક’ કરો.

લેખકના પોતાના જ શબ્દોમાં …

“આતંકવાદીઓની લપેટમાં આખું વીશ્વ આવી ગયું છે. ધર્મના નામે ધરતી લોહીયાળ બનતી જાય છે. સારાનરસાનો ભેદ માવજાત ભુલવા લાગી છે. અણુશસ્ત્રોના આ જમાનામાં કુદરતના કોપ સામે માનવી ભયભીત દશામાં જીવતો નજરે પડે છે. આ સમયે સર્જકનું હૈયું કરવતની વેદના અનુભવે છે. એના રોમેરોમમાં શુળ ભોંકાતા રહે છે; અને એમાંથી લોહીની ટશરો ફુટતી હોય છે. આવા વાતાવરણમાં એ શાંત બેસી શકતો નથી. સામ્પ્રતકાળની આ સમસ્યાઓને એની કલમ દ્વારા એ વાચા આપતો હોય છે. “

સૌથી પ્રથમ વાર્તા ‘ બુધ્ધનાં આંસુ’ અફઘાનીસ્તાનમાં તાલીબાનો દ્વારા ધ્વંસ કરાયેલ બુધ્ધની મુર્તી અને અમેરીકાની સહાયથી કરાયેલ પ્રજાની મુક્તીના પરીપ્રેક્ષ્યમાં લખાયેલી છે. લેખકની વર્ણનશક્તી અને સંવેદનશીલતા આ વાર્તામાં સુભગ રીતે પ્રસ્ફુરીત થાય છે. એક બાજુ ક્રુર આતંકવાદ, બીજી બાજુ બુધ્ધની અપ્રતીમ કરુણા અને ત્રીજી બાજુ આધુનીક યુધ્ધની ભયાનકતા… આ ફલકમાં આ વાર્તાનું પોત દીપી નીકળે છે અને વાચકની સંવેદનશીલતાને ઉજાગર કરે છે.

બીજી હાસ્યકથાઓ આ ઉચાટ કરાવે તેવા માહોલમાંથી વાચકોને હળવા પણ કરી નાંખે છે.

એક દુખદ સમાચાર
“ મોહતાજ ના કશાનો  હતો, કોણ માનશે ?”

અત્યંત શોકની લાગણી સાથે જણાવવાનું કે આદરણીય ઇમામુદ્દીન મુર્તુઝાખાન બાબી -  ‘રુસ્વા’ હવે આપણી વચ્ચે નથી. આજે તા. 14 ફેબ્રુઆરી 2008 ની રાતે રાજકોટ ખાતે તેમના પુત્ર અને રાજકુમાર કોલેજના પ્રીન્સીપાલ શ્રી. ઐયાઝખાનના ઘેર 93 વર્શની ઉમ્મરે તેઓ જન્નતનશીન થયા છે.

ગઝલચાહકોના અત્યંત પ્રીય અમૃત ‘ઘાયલ’ અને ‘શૂન્ય’ પાલનપુરીના ઉસ્તાદ એવા ‘રુસ્વા’એ નવાબી તેમજ ફકીરી બન્ને પચાવી જાણ્યાં હતાં. તેઓ પોતે પણ બહુ ઉચ્ચ કક્ષાના શાયર હતા. તેથી પણ વધુ -  જેને માણસ કહી શકાય એવા આ માણસે  તેમના જીવન દરમ્યાન ઘણી આસમાની સુલતાની જોઈ હતી; અને છતાં અલ્લા સીવાય કોઈના મોહતાજ રહ્યા ન હતા.

આપણે સૌ હ્રદયપુર્વક પ્રાર્થના કરીએ કે, તેમના આત્માને અલ્લા બહીશ્તમાં શાંતી અર્પે.

તેમના જીવન અને કવન વીશે જાણવા અહીં ‘ ક્લીક’ કરો.

જન્મ 11 ડીસે મ્બર - 1915  : અવસાન  14 - ફેબ્રુઆરી - 2008

હસમુખ બારાડી, Hasmukh Baradi
પ્રેરક વાક્ય  -    “ Honesty pays.”

‘ બરડાના ડુંગરાના બાવળ

રસ્તે ખડખડતી મારી જીપ ..

જિંદગીનો હજી તો હું સ્પર્શ પામી રહ્યો છું,

મારી આંખોમાં હજી એ પૂરી બેઠી નથી

ત્યાં- મને મૃત્યુ આંબી જાય છે.’

સમ્પર્ક    - 5/57, નવનિર્માણનગર , નારણપુરા, અમદાવાદ – 380 013

જન્મ

23 ડીસેમ્બર – 1938; રાજકોટ ; વતન – દેવળિયા, તા. કલ્યાણપુર, બરડા ડુંગર વિસ્તાર

કુટુમ્બ

માતા – નર્મદાબેન; પિતા- જમનાદાસ ગોકાણી

પત્ની – જ્યોતિ ( લગ્ન – 1964) તેપણ સંગીતમાં નિષ્ણાત ; દીકરી-મન્વિતા ( ગેરેજ સ્ટુડીયો થીયેટરની સિધ્ધ કળાકાર )

અભ્યાસ

1961 – સૌરાષ્ટ્ર સંગીત એકેડેમીનો નાટ્યદિગ્દર્શન વિષયમાં ડિપ્લોમા

1964- અંગ્રેજી / સંસ્કૃત વિષયો સાથે બી.એ. – ગુજરાત યુનિ.

એમ.એ.( થીયેટર) અને ટીવી નિર્માણની તાલીમ – મોસ્કો

ટીવી ટીચર્સ ટ્રેઈનીંગ – મલાયેશીયા

વ્યવસાય

1960- 64 આકાશવાણી રાજકોટ અને વડોદરા કેન્દ્રમાં નાટ્યલેખક

1964 – 68 આકાશવાણી દિલ્હીના સમાચાર ઉદ્ ઘોષક

1968 – 73 મોસ્કો રેડીયોના ગુજરાતી વિભાગના કાર્યક્રમ આયોજક

1973 થી -  ઇસ્રો ટીવી સ્ટુડીયો, અમદાવાદમાં કાર્યક્રમ નિર્માતા; આકાશવાણી, ડેકુ ટીવી સ્ટુડીઓ

જીવન ઝરમર

મૂળ અટક ગોકાણી, પણ બરડા ડુંગરના પ્રદેશના હોવાથી ચં. ચી. મહેતાએ આ ઉપનામની બક્ષિસ આપેલી.

નાટ્યસ્પર્ધામાં મુબાઈ જવાની પિતાએ ના પાડી કહ્યું હતું,” નાટક તો તરગાળા કરે, નથી જવાનું!”

નોકરી છોડીને નાટયની તાલીમ લીધી હતી.

તાલીમ દરમિયાન પોતાનાથી સિનીયર ‘ જ્યોતિ’ સાથે પ્રણય અને લગ્ન.

કપરા કાળમાં પત્નીએ પોતાનાં ઘરેણાં વેચીને ઘર ચલાવ્યું હતું.

ત્રણ ભાષા ઉપરાંત રશીયન અને મરાઠીથી પરિચિત

શરુઆતમાં ‘યુવક’ માસિકમાં કવિતાઓ અને વાર્તાઓ લખતા.

સાહિત્યકાર ઉપરાંત થીયેટરના/ ટીવીના માણસ તરીકે વધારે જાણીતા

વીસ વરસ અઠવાડીયે બે ત્રણની સરેરાશે ટીવી સીરીયલોનું દિગ્દર્શન અને અભિન

તેમની બહુ પ્રિય સીરીયલ – ‘ભારત એક ખોજ’ – શ્યામ બેનેગલ

તેમની એક બહુ લોકપ્રિય સીરીયલ – ‘ત્રિભેટે’ , ઘટના પત્યા પછી પાત્રો પ્રેક્ષકોને સવાલ પુછે અને ઘટનાનું વિષ્લેશણ કરે, તેવી નવતર શૈલી બહુ જ લોકપ્રિય બની હતી.

સર્વોત્તમ મૌલિક કૃતિ – ‘નિલકંઠ’ – કવિતા : દક્ષિણા- 1954

‘નાટક સરીખો નાદર હુન્નર, જનાર્દન, રાઈનો દર્પણ રાય કૃતિઓથી વધારે કીર્તિ મળી.

બાધા, આખડી, વ્રત, પૂજા, ગુરુપ્રથા, વર્ણાશ્રમ ધર્મના વિરોધી

પોતાના અને એક બહેનનાં આંતર જ્ઞાતીય લગ્ન દ્વારા અને અનેક ટીવી સીરીયલોમાં કુરૂઢિઓનું ખંડન કર્યું છે.

શોખ

પ્રવાસ, પુરાતત્વ, સ્થાપત્ય

રચનાઓ – 20 પુસ્તકો

અનુવાદ – વાન્યા મામા (ચેખોવના નાટકનો અનુવાદ), ટેલીફોન

નાટક – કાળો કામળો ( આનો હિન્દી અનુવાદ પણ થયેલો છે) , જનાર્દન જોસેફ, યાયાવર, પછી શેબાજી બોલિયા, જશુમતી કંકુવતી, એકલું આકાશ

વિવેચન - નાટક સરીખો નાદર હુન્નર

સંશોધન - ગુજરાતી નાટકનો ઈતિહાસ

લાક્ષણિકતા

ગુજરાતી રંગભૂમિમાં પ્રવર્તતી એકવિધતા અને ધંધાદારી અભિગમના વિરોધી.

સન્માન

1964 - ઈન્ટરનેશનલ ઈટાલીયા પ્રાઈઝ ફોર રેડીઓ ડોક્યુમેન્ટરી

ગુજરાતી સાહિત્ય પરિષદ અને ગુજરાતી સાહિત્ય અકાદમીના પુરસ્કાર

સાભાર

સાક્ષરનો સાક્ષાત્કાર, રાધેશ્યામ શર્મા, રન્નાદે પ્રકાશન

ગુજરાતી સાહિત્યકોશ , ભાગ -2

ધીરુબેન પટેલ, Dhiruben Patel
ઉંઝા આધારીત ‘ સરળ’ જોડણીમાં

” કદાચ લગ્ન પહેલાંના પ્રેમનો એક બહુ મોટો હીસ્સો હજી જીવંત રહી ગયો છે. ઘવાયેલા અભીમાનના ખડક નીચેથી પણ એનાં ત્રુણાંકુરો અવારનવાર દેખા દે છે……  “

#  તેમનો એક લેખ

#  તેમની ત્રણ વાર્તાઓ

#  તેમની એક વાર્તાનો અંગ્રેજી અનુવાદ

#  તેમની જાણીતી વાર્તાને આધારે બનેલ નાટક ‘ ભવની ભવાઈ’  વીશે

જન્મ

29 મે, 1926, વડોદરા ( વતન – ધર્મજ )

કુટુમ્બ

માતા – ગંગાબા; પીતા – ગોરધનભાઈ; ભાઈ - વિનોદભાઈ

અભ્યાસ

પ્રાથમીક શીક્ષણ -  પોદ્દાર હાઈસ્કુલ – સાંતાક્રુઝ

ઉચ્ચ શીક્ષણ – એલ્ફીન્સ્ટન કોલેજ , મુંબાઈ

1945 – અંગ્રેજી સાથે બી.એ.

1948 – એમ.એ.

વ્યવસાય

1949- 1963   -  ભવન્સ કોલેજ મુંબાઈમાં અધ્યાપક

1963- 64 -   દહીસરની કોલેજમાં અંગ્રેજીનાં અધ્યાપક

-  ગુજરાતી લેક્સીકોન વેબ સાઈટનું ઉદ્ ઘાટન કરતાં

જીવનઝરમર

થોડો વખત ‘આનંદ પબ્લીશર્સ’ નું સંચાલન

1963 થી - કલ્કી પ્રકાશન

1975 સુધી – ‘સુધા’ સાપ્તાહીકનાં તંત્રી

1980 -  તેમના લખેલા નાટક પરથી કેતન મહેતાનું પ્રખ્યાત ચલચીત્ર ‘ ભવની ભવાઈ ‘ સર્જાયું છે.

એક વર્શ ગુજરાતી સાહીત્ય પરીશદના પ્રમુખ

રચનાઓ

વાર્તા - અધુરો કોલ, એક લહર, વીશ્રંભકથા

નવલકથા – વડવાનલ, શીમળાંનાં ફુલ, વાવંટોળ , વમળ

લઘુનવલ – વાંસનો અંકુર

હાસ્યકથાઓ – પરદુખભંજન પેસ્તનજી , ગગનનાં લગન

નાટકો – પહેલું ઈનામ, પંખીનો માળો, વીનાશને પંથે, એકાંકી – નમણી નાગરવેલ, રેડીયો નાટક - મનનો માનેલો

બાળસાહીત્ય - અંડેરી ગંડેરી ટીપરીટેન, બતકનું બચ્ચું, મીત્રાનાં જોડકણાં

અનુવાદ – ટોમ સોયર, હક્કલબરી ફીનનાં પરાક્રમો

સન્માન

1980 – રણજીતરામ સુવર્ણચંદ્રક

સાભાર

ગુજરાતી સાહીત્યકોશ – ખંડ – 2

જુગલકીશોર વ્યાસ, Jugalkishor Vyas
(  ઉંઝા આધારીત -  સરળ જોડણીમાં )

“કોણ આ અંતરે આવી આવી અને  અવનવી ઊર્મિઓને  જગાડે ?

કોણ અણદીઠ હાથે હ્રદય-બીનના તાર   હળવે  રહીને  વગાડે ? ”

“દુનીયાનો  અંધકાર  મને શું   કરી શકે ?

અંધારું ગર્ભકાળનું  આંજ્યું છે આંખમાં. “

” કો’  મંદીરે   ખુદા  ને   રામ   મસ્જીદે    રહે:

એવી કો’ શક્યતાનું સ્વપ્ન લઈ ફરું છું હું ! “

‘ આવ્યાં’તાં એકલાં અને જઈશુંય એકલાં. વચ્ચે અહીં રહ્યાં એ એકલાં નહીં પણ અનેકલાં થઈને રહ્યાં.’

ગીતાજી જેને ‘વ્યક્તમધ્ય’ કહે છે તે આ જીવન જ મારે મન મહત્ત્વનું છે. અહીં સૌની સાથે, સૌનાં બનીને, સૌ માટે રહેવાની વાતમાં બધો સાર આવી જાય છે. સુસંકલીત-સુગ્રથીત-સુસંવાદીત-સુવ્યવસ્થીત સમાજની કલ્પના અને આશા જ સાથે જીવન જીવવામાં સાર્થકતા છે. ‘સહનાવવતુ…’એ ફક્ત પ્રાર્થના જ નથી; એ જીવન-વ્યવહાર બની રહે એમાં જીવ્યાંની સાર્થકતા. “

#   વ્યાકરણના પાઠો      :    પીંગળશાસ્ત્ર

#   તેમના અનુભવો

તેમના બ્લોગ ……….

#    શાણી વાણીનો શબદ   :   NET-ગુર્જરી

પત્રમ્ પુષ્પમ્          :   આપણા મલકમાં

સમ્પર્ક           ૧૨,સત્યનારાયણ સોસાયટી-1;વેજલપુર રોડ,અમદાવાદ;૩૮૦ ૦૫૧

જન્મ

૨૫, જાન્યુઆરી - ૧૯૪૪; ઉમરાળા (જી. ભાવનગર)

કુટુમ્બ

માતા - સાંકળીબા ; પીતા - જેઠાલાલ

પત્ની -  રમા; પુત્રો -  આનંદ, મનન, અર્પણ

અભ્યાસ

પ્રાથમીક - ઉમરાળા,રંઘોળા (ભાવનગર)

1960 - મેટ્રીક, સર્વોદય આશ્રમ,શાહપુર(જી. જુનાગઢ)

1966 -  સ્નાતક - કૃષી વીજ્ઞાન; લોકભારતી સણોસરા, ભાવનગર

1968 -  એમ.એ. - ગુજરાતી વીષયમાં,  ગુજરાત વીદ્યાપીઠ,અમદાવાદ

1956- 59  -  શાસ્ત્રીયસંગીત (કંઠ્ય),  શાહપુર ( ગુરુ - વિઠ્ઠલદાસ બાપોદરા)

વ્યવસાય

1966 - 67  -  ખેતી-શીક્ષક, બાવળા(અમદાવાદ)

1967 - 70 -  સેમી-ક્લાર્ક,  આર્યોદય જીનીંગ મીલ્સ,અમદાવાદ

1970 - 71 -  ગુજરાતીના વ્યાખ્યાતા, આર્ટ્સ કૉલેજ ઇડર,સાબરકાંઠા

1971 - 74 -   વ્યાખ્યાતા, છાત્રાલય-સંચાલક,  સમોડા ગ્રામવીદ્યાપીઠ

1974 - 77 -  ઇન્ચાર્જ - કામદાર શીક્ષણ: ગાંધીજી દ્વારા સ્થપાયેલ મજુર મહાજન સંઘ,અમદાવાદ

1977- 89 -  કાર્યક્રમ અધીકારી, શ્રમીક વીદ્યાપીઠ;(એડલ્ટ એજ્યુકેશન,ભારત સરકાર)

1989 - 2002  - નીયામક, શ્ર.વી.(જનશીક્ષણ સસ્થાન), એડલ્ટ એજ્યુ,  ભારત સરકાર )

જીવન ઝરમર

સમોડા ગ્રામવીદ્યાપીઠમાં ગૃહપતી,ઉપાચાર્ય,ઉપનીયામક તરીકેની સેવાઓ

મ.મ.સંઘમાં આંગણવાડી(બાલમંદીર)શીક્ષીકા તાલીમ તથા તે વીભાગના ઈન્ચાર્જ;વ્યાવસાયીક તાલીમવર્ગોની નવી પરંપરા અને શૃંખલા શરુ કરી

1920 આસપાસ શરુ થયેલા મજુર મહાજન સંઘના મુખપત્ર ‘મજૂર સંદેશ’ના સંપાદન કાર્યમાં મદદ.

શ્રમીક વીદ્યાપીઠ (જન શીક્ષણ સંસ્થાન)દ્વારા એક લાખથી વધુ શ્રમીકો અને તેનાં કુટુંબીજનોને વ્યાવસાયીક ઉપરાંત જીવનશીક્ષણ.

250 જેટલી સંસ્થાઓ સાથે સહયોગ; વીવીધ વીષયો પરનાં 24 જેટલાં આધાર સાહીત્ય [કોર્સ મટીરીઅલ્સ]નું સર્જન

અનેક સામાજીક સંસ્થાઓ ( એન.જી.ઓ.) ની રચનામાં માર્ગદર્શન અને કેટલીકના સંચાલનમાં મદદ.

1998 થી -  નાનાભાઈ ભટ્ટ દ્વારા શરુ કરાયેલી સંસ્થાઓનાં ભુતપુર્વ વીદ્યાર્થીઓ અને તેમનાં કુટુંબીજનોની મીલનસંસ્થા ‘નોળવેલ’ની સ્થાપના અને સંચાલન

1995 થી -  ‘આયુટ્રસ્ટ’ ના ટ્રસ્ટી

ઉંઝા જોડણીના સમર્થક અને પ્રવર્તક

બ્લોગ જગતમાં ગુજરાતી ભાશાના વ્યાકરણ અને પીંગળશાસ્ત્રના શીક્ષણનું સરાહનીય કાર્ય

લેખો, લેખ-શ્રેણીઓ

1967 - 68  - ’ જયહિન્દ’ દૈનીકમાં આધુનીક રામાયણની પદ્યશ્રેણી

1969 - 70  - ગુજરાત સમાચારના અઠવાડીક ‘શ્રી’ માં કૌટુંબીક વીષયો પરની પતી-પત્નીના પત્રોની શ્રેણી

‘કોડિયું’માં ભુતપુર્વ વીદ્યાર્થીઓની સક્સેસ સ્ટોરીઝની શ્રેણી (ચાલુ)

અન્ય દૈનીકો/ સામયીકોમાં પ્રસંગોપાત લેખો-કાવ્યો

રચનાઓ

પરીચય પુસ્તીકા -  શ્રમીક શીક્ષણની દીશામાં

આત્મકથા - એક ચણીબોરની ખટમીઠી

સંપાદન - ઔષધીગાન ભાગ 1-2 (ઔષધીય વનસ્પતી અંગેનાં 200 જેટલાં કાવ્યો), સ્વ.શોભન વૈદ્ય સ્મૃતીગ્રંથ (અન્ય સાથે), મારે વિષે હું અને એક વી.આઈ.પી.ની આત્મકથા ( જાણીતા હાસ્યલેખક અને આજીવન શીક્ષક-સંત સ્વ. ન.પ્ર.બુચની આત્મકથા) ,

સામયીકોનું સંપાદન : શ્રમીક વીદ્યાપીઠનું મુખપત્ર ‘શ્રમીક શીક્ષણ’,  જ્ઞાતીનું મુખપત્ર ‘સદ્ ભાવ’, નૉળવેલ ( અનીયતકાલીક ) ,  આયુક્રાંતિ (આયુર્વેદ વીષયક સામયીક)