ગુજરાતી સારસ્વત પરિચય

સ્વાગત

#  ગુજરાતીમાં ટાઇપ કરો 

 gujarat501.jpg

પધારો વહાલા ગુજરાતીઓ

**********************

     અહીં ગુજરાતી ભાષાની સમૃદ્ધિમાં જે વ્યક્તિઓએ પોતાનો ફાળો આપેલો છે તે સર્વે માનાર્હ સર્જકોનો ટૂંક પરિચય મળી શકશે. આવી માહિતી સ્વાભાવિક રીતે એકઠી કરેલી જ હોય. આ માટે જે જે સંસ્થાઓ કે મિત્રોએ સહકાર અને મદદ આપેલા છે, તે સૌનો અહીં ઋણ- સ્વીકાર કરીએ છીએ.ખાસ કરીને જીવન ઝાંખીઓમાં મુકેલા ફોટાઓ માટે નર્મદ ડોટ કોમ ના અમે ઘણા આભારી છીએ.

      જેમના માટે અમને ઘણું જ માન છે તેવા ફાધર વાલેસને આ બ્લોગ અર્પણ કરીએ છીએ. આ એક વિરલ વ્યક્તિ છે જેમણે સ્પેનમાં જન્મ લીધો હોવા છતાં, ગુજરાતી ભાષા અને ગુજરાતી સંસ્કૃતિને આત્મસાત્ કરી છે અને ગુજરાતી ભાષા તેમજ ગુજરાતી લોકોની ઘણી સેવા કરી છે.    

      સર્જકની માહિતીની સાથે તેમની રચનાનો પણ એકાદ ઘૂંટ પીવા મળે તો સોનામાં સુગંધ ભળે તે ભાવથી પ્રેરાઇને, જ્યાં જ્યાં શક્ય હોય ત્યાં ત્યાં સર્જકની એક-બે રચનાઓ અથવા તેની લીન્ક આપવા પણ અમે પ્રયત્ન કર્યો છે. જો આમ કરતાં કોઇના કોપીરાઇટનો ભંગ થયેલો કોઇને લાગે અને અમને જાણ કરવામાં આવશે, તો અમે તેને સત્વરે અહીંથી વિદાય કરીશું.

       પણ અમને આશા અને શ્રદ્ધા છે કે, સૌ સર્જકો અને પ્રકાશકો, તેમ જ તેમના વારસદારો ગુજરાતી ભાષાના  પનોતા સંતાનોને માટે વિશ્વ-ગુર્જરી સમાજમાં સભાનતા કેળવવાના આ નિસ્વાર્થ પ્રયત્નોને હૃદયપૂર્વક ટેકો આપશે અને બીરદાવશે.          

      વાંચક મિત્રોને વિનંતિ કે, તમને જો આ માહિતી ગમી હોય, અને આપણી ભાષાના અન્ય સર્જકોની માહિતી આપની પાસે હોય તો તે અમને કોઇ પણ સ્વરૂપમાં મોકલશો. આ માહિતીને અમે અહીં સાભાર સ્થાન આપીશું.

સંકલન ટીમ

( પરિચય માટે પૃષ્ઠ ‘સંકલન’ વાંચો. )

 સૂચના :-

  • આપણા લાડીલા સર્જકોનો પરિચય મેળવવા ‘પરિચય’ પૃષ્ઠ ઉપર ક્લીક કરો. અથવા અનુક્રમણિકામાંથી જેની માહિતી જોઇતી હોય તે સર્જક્ના નામ ઉપર ક્લીક કરો.
  • આ બ્લોગ વિશે કોઇ સૂચન હોય તો અહીં આપશો.
  • કોઇ સર્જક વિશે વધારે માહિતી આપની પાસે હોય, અથવા સંકલિત માહિતીમાં કોઇ ભૂલ હોય તો તે સર્જક વિશેની ટપાલમાં આપનો પ્રતિભાવ આપશો.
  • આપના સંબંધીઓ અને મિત્રોને આ માહિતીના સ્રોત વિશે જાણ કરી, મા-ગુર્જરીના પનોતા સંતાનો વિશેની સભાનતા ઉજાગર કરવાના પવિત્ર કાર્યમાં સહભાગી થશો.
  • જ્યાં  # આવી સંજ્ઞા હોય ત્યાં લીન્ક આપેલી છે.

18 Comments »

  1. hello sureshsir, i would like to call you sir because this is one of the un describle service for gujarati as a gujarati. sureshsir i am living in australia and i have great respect of our gujarati litrature, and so thats i can fulfill from you. thank you vary much. sir i would like to to know about nasir ismaili. nasir ismail is wiriting his short story in gujarat samachar on eery thursday on the name samvendna na sur. i would like to read hos story also if available. thank you very much.

    Comment by Gaurav Soni — June 20, 2006 @ 11:49 am

  2. Amazing, wonderful, adbhut, sundar, mahitiprad webisite.
    KEEP IT UP.

    Comment by Gaurang — June 28, 2006 @ 5:49 am

  3. ખૂબ આભાર સુરેશ અંકલ,
    આપ જેવા વડીલ નો મારાં બ્લોગ પર અભિપ્રાય મારો લખાવા માટેનો આત્મવિશ્વાસ વધારી દે છે..
    ધર્મેશ
    deegujju.blogspot.com

    Comment by ધર્મેશ — June 28, 2006 @ 1:51 pm

  4. આ નો ભદ્રા: ક્રતવો યંતુ વિશ્વત: //દરેક દિશાએથી અમને સુન્દર વિચારો પ્રાપ્ત થાઓ !ઋગ્વેદ !
    આપનું આ કાર્ય શુભ પરિણામો લાવે, એવી શુભકામના!પ્રભુપ્રાર્થના !…મનવંત.

    Comment by manvant — June 28, 2006 @ 7:28 pm

  5. Thanks a Lot !!

    We Younger people r getting constant inspiration from your efforts.
    After Entering in this blog world.Everyday my attention increasing in each task
    and Trying more n more to use my resources,which can give best output in any work.

    જાણ્યે અજાણ્યે જીવનરૂપી આ પથમાં કેટલાય મુસાફરો મળે છે. પણ અહીં મળનારાં દરેક વડીલ નું કાયૅ માગૅદશૅન આપીને જીવનને નવો રસ્તો ચીંધે છે,
    ભાષા પ્રત્યેની આપની ભાવના અને બદલાતા જમાના સાથે તેને નવી રીતે યુવાવગૅ સમક્ષ રજુ કરવાનાં આપના દરેક પ્રયત્ન સફળ થાય એવી શુભેચ્છા!!!

    એ ભગીરથ કાયૅમાં હું આપની સહભાગી થઇ શકું તે માટે મારા બનતાં દરેક પ્રયત્નો કરીશ.આપ પણ અટક્યા વગર હકથી આપની દિકરીને યાદ કરશો તો આનંદ થશે.

    Neha

    Comment by Neha — July 5, 2006 @ 5:56 pm

  6. Sureshbhai,

    Thanx for visiting my blog http://shabdpreet.blogspot.com recently. I highly appreciate your great efforts of setting up a Gujarati Literature Profile page. In fact, I would recommend a book of Rajnibhai Vyas who has featured all Gujarati literature authors in his book ‘Garva gujarati’ - that’s the name I guess. I have this prized book with me and the copies are not available currently in market. Whenever I have breathing space, I shall send across to you.

    With the tech waves on rise, the new generation may not be quite conversant with mother tongue and quite not be aware of any rich Gujarati literature. Hence, the efforts in this direction are very encouraging so as to keep the Gujarati Literature live on web universally.

    My all the best wishes to You and all the Gujarati team of bloggers. May the Gujarati blogging world flourish….

    regards, ilaxi

    Comment by ilaxi — July 7, 2006 @ 1:38 pm

  7. This has proved to be in inspirational revolution in Gujarati - blogs. For years, I keep reading articles from esteemed writers about Gujarati being dead. But, this pletora of new blogs from people like us, ensures that Gujarati is not dying, it is taking a 21st century form. We must keep this torch burn eternally. Adapt to the changes in the world to mould your likings or livings.
    Regards Sureshbhai et al. We must keep Gujarati energized.

    Comment by Chirag Patel — July 16, 2006 @ 11:47 pm

  8. વાહ !ભાવતું હતું ને ડૉ.સાહેબે કર્યું !
    હવે અધૂરપ જરૂર પૂરી થશે !
    રંગ છે બાપુ સુરેશજી ને !
    કાતર કાપી કરે અળગાં, પણ સોય
    સદૈવ સહાય કરાવે !સાર્થક કર્યું!
    આભાર નો ભાર લાગશે ને હવે ?

    Comment by manvant — July 22, 2006 @ 5:13 pm

  9. please visit my new blog MEGHDHANUSH on http://shivshiva.wordpress.com/
    thanx
    Neela

    Comment by shivshiva — July 28, 2006 @ 9:49 am

  10. shri sureshabhai,
    today saw yr blog for first time.very nice job.by this u r serving gujarat and gujarati too.well done.congrats.
    nilam doshi from calcutta.
    also i have entered in guj.blog world since last few days only.due to very much interested in literature.if i get yr valuable suggesitions.will be thankful to u.pl.give yr frank opinion.
    http://paramujas.wordpress.com

    Comment by ujas — August 5, 2006 @ 9:43 am

  11. Surshbhai,
    You started very nice thing for all, interested in Gujarati literature. You have published only poems….If i send some short stories , will you accept it?
    Thanks

    Comment by Rajeshwari Dilipkumar Shukla — August 7, 2006 @ 2:12 pm

  12. રિસક ઝવેરી
    જન્મ –૨૪-૧૦-૧૯૧૧
    જન્મ સ્થળ — ભાવનગર
    ૧૯૧૮ થી ૧૯૫૧ ઝવેરાત નો વેપાર
    ૧૯૫૧ માં ગ્રથાંગર પુસ્તકાલય શરુ કર્યુ - ગામદેવી ંમુંબઈ
    ગ્રંથાર માસીક પણ શરુ કર્યું
    ભારતીય િવ્દ્યાભવનના નાટ્ય િવભાગના અિ ધકારી તરીકે ત્રણ વર્શ કામ કર્યું્્્
    ૧૯૬૫ તથા ૧૯૬૮ માં લંદન્નો પ્રવાસ લગભગ ૨ વર્શ રહ્યા.
    ૧૯૬૯ માં અલગારી રખડપટ્ટી અને ૧૯૭૦ માં સફર્ના સંભારણા એમ બે પ્રવાસ પુસ્તકો લખ્યા
    ૧૯૯૭૦ બાદ િદલની વાતોના ત્રણ ભાગ લખ્યા જેની આજ સુધી આવ્રિતિઓ થયા કરે છેે.આ વાતો ંમુંબઇ સમાચાર માં લેખ્માળા તરીકે પ્રગટ્ થઇ હતી.
    લગભગ ત્રીસેક જેટલી ટુંકી વાર્તાઓ િવિવ્ધ માસીકોમાં પ્રગટ થઇ હતી
    તા. ૧૨/૧૦/૧૯૭૨ માં મુંબઇ માં મ્રુત્યુ.્

    Comment by Bharat Pandya — October 31, 2006 @ 7:14 pm

  13. Shri shureshbhai,..pls add my blogs on ur gujarati blogs link list ..

    * શ્રીજી * ..ભજન -કિર્તન નો મનોરથ એટલે શ્રીજી સત્સઁગ ..!
    http://www.shrithakorji.blogspot.com

    * સુર-સરગમ * ..ગીત સઁગીત ને સુર નો સમન્વય..! (મ્યુઝિક્લ બ્લોગ)
    http://www.sur-sargam.blogspot.com

    thanks.

    Comment by chetu — November 18, 2006 @ 8:14 am

  14. It is really very good site for gujarati.

    Comment by Chetan — December 23, 2006 @ 2:26 pm

  15. this is website with gujarati knowledge incrage

    Comment by mustakattari — February 15, 2007 @ 6:37 am

  16. Proud to b Gujrati……………………..

    Comment by Ms Meghna Dave — April 19, 2007 @ 2:05 pm

  17. jay shree krishna
    My name is dhaiwat.
    I’m from jamnagar.
    I’m in parvatidevi vidhyalay.
    I’m in std 12th .
    I like this site.
    You know I’m gujrati & I like to believe in it.
    Please,letter me.

    Comment by dhiawat b budh — August 10, 2007 @ 10:15 am

  18. Please inform me your mail address to send the details.

    Comment by Gaurav From Jamnagar. — February 15, 2008 @ 4:02 pm

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment

Blog at WordPress.com.