ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

ગોવર્ધનરામ ત્રિપાઠી, Govardharam Tripathi


gt  “અવનિ પરથી નભ  ચઢ્યું વારિ, પડે જ પાછું ત્યાં ને ત્યાં”

– સરસ્વતીચંદ્ર

સરસ્વતીચન્દ્ર અને ગોવર્ધનરામ ત્રિપાઠીના જીવન વિશે તેમના પ્રપૌત્ર પ્રણવ ત્રિપાઠીનો મુંબાઈ સમાચારમાં સરસ લેખ

‘સરસ્વતીચન્દ્ર’ વિશે એક સરસ લેખ

#  સરસ્વતીચન્દ્ર – વિકિપિડિયા પર 

# ‘વિનોદ વિહાર’ પર એક સરસ લેખ

_____________________________________________________

જન્મ તારીખ

 20 –  ઓક્ટોબર,  1855 ;   નડીયાદ

અવસાન

4 જાન્યુઆરી 1907 ; મુંબાઇ

કુટુમ્બ

  • માતા – શિવકાશીબેન; પિતા – માધવરામ;  બહેન – સમર્થલક્ષ્મી
  • પત્ની –   1) હરિલક્ષ્મી – 1866 , 2) લલિતાગૌરી – 1876
  • સંતાન – પુત્રી લીલાવતી , જશવંતી; પુત્ર    રમણીયરામ

અભ્યાસ

  • 1871 – મેટ્રિક
  • 1875 – બી.એ.
  • 1883 – એલ.એલ.બી.;  એલ્ફીન્સ્ટન કોલેજ, મુંબાઇ

વ્યવસાય

  • 1876- 1883 – ભાવનગરના દીવાન  શામળદાસના પ્રાઇવેટ સેક્રેટરી
  • 1887  પછી – વકીલાત

જીવન ઝરમર

  • 1874  – પ્રથમ પત્નીનું અવસાન, પિતાની પેઢીનું ડૂબવું અને બી.એ માં નાપાસ થયા બાદ ઘેરથી નાસી જવાનો નિષ્ફળ પ્રયાસ
  • જીવનના ત્રણ સંકલ્પ 1)વકીલાત કરવી ,2)કદી નોકરી ન કરવી અને 3)ચાળીસમા વર્ષ બાદ સાહિત્ય અને સમાજની સેવા કરવી
  • 1902  – અમદાવાદ કોંગ્રેસ અધિવેશનમાં  ભાગ
  • 1905  –  પ્રથમ ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ

ચનાઓ 

  • નવલકથા –  સરસ્વતીચન્દ્ર ભાગ 1 થી 4, લીલાવતી જીવનકલા
  • કાવ્યસંગ્રહ –  સ્નેહમુદ્રા . 

સાભાર 

ગુર્જર સાહિત્ય ભવન-અમૃતપર્વ યોજના

સન્માન

  • ૨૭, એપ્રિલ -૨૦૧૬ – ભારત સરકારે તેમની યાદમાં બહાર પાડેલી ટિકીટ

GT

14 responses to “ગોવર્ધનરામ ત્રિપાઠી, Govardharam Tripathi

  1. nav-sudarshak જૂન 3, 2006 પર 2:22 એ એમ (am)

    In times to come, this is going to be a much sought-after Gujarati Site. Suresh bhai! All my best wishes with you. …. Harish Dave

  2. nav-sudarshak જૂન 3, 2006 પર 2:27 એ એમ (am)

    For the benefit of young Gujaratis!
    Sarasvati chandra has the first MAHA-NAVAL of Gujarati literature. Voluminous work. To the best of my knowledge, this is also the FIRST Gujarati NOVEL based on which a HINDI film was produced.

  3. વિવેક જૂન 5, 2006 પર 6:58 એ એમ (am)

    1887માં જેનો પ્રથમ ભાગ અને 1901માં જેનો ચોથો ભાગ પ્રગટ થયો હતો એ ગોવર્ઘનરામ માધવરામ ત્રિપાઠી લિખિત ‘સરસ્વતીચંદ્ર’ ગુજરાતી ભાષાની સૌથી વધુ વખણાયેલી, ચર્ચાયેલી અને વંચાયેલી નવલકથા છે. નડિયાદની ડાહીલક્ષ્મી લાઈબ્રેરી અને પ્રો. હસિત મહેતાના પુરૂષાર્થના પ્રતાપે સમગ્ર નવલકથા ફક્ત પચાસ રૂપિયામાં બે સીડીના સેટમાં ઉપલબ્ધ છે, જેમાં ચાર ભાગની આખી નવલકથા ગો.મા.ત્રિ.ના હસ્તાક્ષરમાં હસ્તપ્રતરૂપે અને છાપેલાં પૃષ્ઠ – એમ બેવડા સ્વરૂપમાં વાંચવા મળશે. (અ.સૌ.ડાહીલક્ષ્મી પુસ્તકાલય, સમડીચકલા, નડિયાદ-387001. ફોન.:091-268-2567271).

    -વિવેક

  4. Sejal Sanghvi સપ્ટેમ્બર 5, 2006 પર 4:56 પી એમ(pm)

    Actually I was looking for SARSVATICHANDRA and I found this site.This is really good to see all about our Authors and Literachur.I want those cds in London. Can this possible???

  5. Atul Sadrani ફેબ્રુવારી 27, 2008 પર 8:21 પી એમ(pm)

    Just adding a sad note that G.M. Tripathi has committed suiside

  6. Uttam Gajjar ફેબ્રુવારી 27, 2008 પર 11:34 પી એમ(pm)

    ભાઈ અતુલ સાદરાણીને વીનંતી કે ગો.મા. ત્રીપાઠી વીશે એમણે જે દુખદ જાણકારી આપી છે તે એમણે ક્યાં વાંચી તેનો પુરેપુરો સંદર્ભ જણાવે..પુસ્તક/લેખનું નામ; લેખકનું નામ; પાન નંબર અને તે શેમાં કઈ તારીખે પ્રગટ થયું.. તે વીગતે જણાવે તો આ વાતની ખરાઈ થઈ શકે..
    સુરતના વયોવૃદ્ધ વીદ્વાન અને સંશોધક શ્રી. રમેશ શુક્લ અને અન્ય સાહીત્યકારોને ફોન પર પુછતાં આ વાતને કશું સમર્થન મળ્યું નથી..આ માહીતી તદ્દન ખોટ્ટી છે એમ એમનું કહેવું છે..
    વળી તેમનું કહેવું છે કે જો પુરાવા ન મળે તો, આવી બીનપાયેદાર ટીપ્પણી અહીંથી હટાવી લેવી..
    ..ઉત્તમ અને મધુ ગજ્જર..સુરત..uttamgajjar@hotmail.com

  7. trupti માર્ચ 11, 2011 પર 4:16 એ એમ (am)

    whether these novel is available on net or not?
    can i downlode these from net without charge? how?

  8. vasant J.Gori જૂન 26, 2011 પર 6:14 એ એમ (am)

    It is rightly said that had this novel been written in English language it would have certainly won NOBEL PRIZE.. It is Maha classical piece in true sense. Gujaratis are fortunate to have such a masterpiece in their mother tounge

  9. Pingback: અનુક્રમણિકા – ગ , ઘ | ગુજરાતી પ્રતિભા પરિચય

  10. Pingback: ‘ગુજરાતી પ્રતિભા પરિચય’ – એક અભ્યાસ | ગુજરાતી પ્રતિભા પરિચય

  11. Pingback: સાહિત્યકારો – કવિઓ | ગુજરાતી પ્રતિભા પરિચય

  12. Pingback: સાહિત્યકારો- નવલકથાકાર | ગુજરાતી પ્રતિભા પરિચય

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: