ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

કનૈયાલાલ મુન્શી, Kanaiyalal Munshi


Kanayyalal Munshi.jpg

“કીર્તિદેવનો મુંજાલ સાથે મેળાપ.”

– ગુજરાતનો નાથ

# જીવનઝાંખી   – 1-   :  -2-

_____________________________

જન્મ 

30 ડિસેમ્બર 1887 ;   ભરુચ

અવસાન

8 ફેબ્રુઆરી 1971 ; મુંબાઇ

કુટુમ્બ

  • માતા  –   તાપીબા ; પિતા   –   માણેકલાલ ; બહેનો  –   છ બહેનો
  • પત્ની –    1) અતિલક્ષ્મી- 1900  2) લીલાવતી- 1926

અભ્યાસ

  • 1901 – મેટ્રિક , ભરુચ
  • 1907 – બી.એ., વડોદરા
  • 1910 – એલ.એલ.બી. ,મુંબાઇ

વ્યવસાય

  • 1913 –  મુંબાઇમાં વકીલાત
  • 1945 મુંબાઇમાં જીવન વીમા કંપનીમાં નિયામક

જીવન ઝરમર

  • 1904– ભરુચમાં મફત પુસ્તકાલય ની સ્થાપના

  • 1912 ભાર્ગવ માસિકની સ્થાપના

  • 1915-20 હોમરુલ લીગ ના મંત્રી

  • 1915– ગાંધીજી આફ્રિકાથી પાછા આવ્યા તેમને આવકારવા સંમેલન  યોજ્યું

  • અલારખીયાના ‘વીસમી સદી’ માસિકમાં પ્રસિધ્ધ ધારાવાહિક નવલકથાઓ લખતા.

  • 1922ગુજરાત માસિક નું પ્રકાશન

  • 1925– મુંબાઇ ધારાસભામાં ચુંટાયા

  • 1926– ગુજરાત સાહ્ત્ય પરિષદના બંધારણના ઘડવૈયા

  • 1930– ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાં પ્રવેશ

  • 1930-32 સ્વાતંત્ર્ય સંગ્રામમાં ભાગ માટે જેલવાસ

  • 1933– કોંગ્રેસના બંધારણનું ઘડતર

  • 1937-39 મુંબાઇ રાજ્યમાં ગૃહપ્રધાન

  • 1938– ભારતીય વિદ્યા ભવનની સ્થાપના

  • 1938– કરાંચીમાં ગુજરાતી સાહિત્ય પરિશદના પ્રમુખ

  • 1942-1946–  ગાંધીજી સાથે મતભેદ  અને કોંગ્રેસ ત્યાગ અને પુનઃ પ્રવેશ

  • 1946– ઉદયપુરમાં અખિલ ભારત હિન્દી સાહિત્ય પરિષદના પ્રમુખ

  • 1948– સોમનાથ મંદીરનો જિર્ણોદ્ધાર

  • 1948– હૈદ્રાબાદના ભારતમાં વિલીનીકરણમાં મહત્વની ભૂમિકા

  • 1948– ભારતનું બંધારણ ઘડવા રચાયેલી સમિતિમાં સભ્ય

  • 1952-57  ઉત્તર પ્રદેશના રાજ્યપાલ

  • 1957– રાજાજી સાથે સ્વતંત્ર પક્ષમાં ઉપપ્રમુખ

  • 1954– વિશ્વ સંસ્કૃત પરિષદની સ્થાપના અને પ્રમુખ

  • 1959   – ‘સમર્પણ માસિકનો પ્રારંભ

  • 1960– રાજકારણમાંથી નિવૃત્ત

રચનાઓ   –    નવલકથા- 16; નવલિકા સંગ્રહ- 1; નાટકો-13 ; આત્મકથા-3; ચરિત્ર – 2  

  • નવલકથા  – કૃષ્ણાવતાર ભાગ 1- 7 ; પાટણની પ્રભુતા, ગુજરાતનો નાથ,રાજાધિરાજ, ભગવાન પરશુરામ, લોપાનુદ્રા, તપસ્વિની, ભગ્નપાદુકા વિ.
  • નાટક– કાકાની શશી- વિ.
  • આત્મકથા– અડધે રસ્તે, સીધાં ચઢાણ

સન્માન

દેશની પાંચ યુનિ. તરફથી ડી.લિટ. ની માનદ પદવી

સાભાર 

 ગુર્જર સાહિત્ય ભવન – અમૃતપર્વ યોજના

44 responses to “કનૈયાલાલ મુન્શી, Kanaiyalal Munshi

  1. Pingback: કનૈયાલાલ માણેકલાલ મુનશી « મધુસંચય

  2. હરીશ દવે નવેમ્બર 10, 2006 પર 6:14 એ એમ (am)

    નૈયાલાલ મુનશીની અન્ય નોંધપાત્ર કૃતિઓમાં ’જય સોમનાથ’ તથા ‘પૃથિવી વલ્લભ’ જેવી નવલકથાઓ તેમજ આત્મકથાના ખંડો ‘સીધાં ચઢાણ’ અને ‘સ્વપ્નસિદ્ધિની શોધમાં’ છે. ઐતિહાસિક નવલકથા ‘પૃથિવી વલ્લભ’ રસસભર કૃતિ છે.

    • 1943માં પ્રસિદ્ધ ફિલ્મનિર્માતા સોહરાબ મોદીએ ‘પૃથ્વીવલ્લભ’ નામક ફિલ્મનું નિર્માણ કર્યું હતું. તેનું કથાનક કનૈયાલાલ મુનશીની નવલકથા ‘પૃથિવી વલ્લભ’ પર આધારિત હતું.

    • ગુજરાતી ફિલ્મકંપની ‘કૃષ્ણ મુવિટોન’ના માલિક નિર્માતા માણેકલાલ પટેલે ગુજરાતી સાક્ષર કનૈયાલાલ મુનશીની નવલકથાઓ ’જય સોમનાથ’, ‘કોનો વાંક’ વગેરે પરથી પણ ફિલ્મો બનાવી હતી.

  3. Pingback: અનુક્રમણિકા - ક « ગુજરાતી સારસ્વત પરિચય

  4. Pingback: 8 - ફેબ્રુઆરી - વ્યક્તિવિશેષ « કાવ્ય સૂર

  5. Pingback: ફોર એસ વી -પ્રભાતનાં પુષ્પો » Blog Archive » સમાચાર - ગુજરાતી સારસ્વત પરિચય

  6. Pingback: સારસ્વત દંપતીઓ, couples « ગુજરાતી સારસ્વત પરિચય

  7. rajan mankodi જૂન 18, 2007 પર 6:15 એ એમ (am)

    The books of Munshiji are not available in Govt. sponsored library due to reasons not available. It should be made available as in my opinion every gujarati is required to know and be proud of Munshiji

    Rajan Mankodi

  8. Pingback: 30 - ડીસેમ્બર - વ્યક્તિવિશેષ « કાવ્ય સુર

  9. jui bhatt ફેબ્રુવારી 7, 2008 પર 4:13 એ એમ (am)

    reading jay somnath. and totaly fascinated by it.

  10. Pingback: 8 - ફેબ્રુઆરી - વ્યક્તિવિશેષ « કાવ્ય સુર

  11. Khimji નવેમ્બર 28, 2008 પર 1:36 પી એમ(pm)

    From where to get Books written by Shri
    kanaiyalal
    munshi in Gujarati?

  12. Ramesh Prajapati માર્ચ 27, 2009 પર 5:05 એ એમ (am)

    the founder of ‘van mahotsav’ in india was kanaiyalal munshi

  13. Ramesh Prajapati, AIR AHMEDABAD માર્ચ 27, 2009 પર 5:07 એ એમ (am)

    the founder of ‘van mahotsav’ in india was kanaiyalal munshi

  14. Shreyash સપ્ટેમ્બર 15, 2009 પર 11:59 એ એમ (am)

    i want e-book of krishna avatar-pats 1-7 in gujarati(if possible)
    could anyone help me by sending me the link or the ebook itself.
    my email is
    sonu_shreyash@hotmail.com

  15. rajesh ved ઓક્ટોબર 25, 2009 પર 2:30 એ એમ (am)

    i have been inspired by his novel gujratno nath raja dhiraj

    he is greatest writer i have ever seen

  16. Pruthiv Mehta ડિસેમ્બર 16, 2009 પર 10:19 એ એમ (am)

    Hi,

    I need one help, i am finding a book “Krishanavtar Part 1 to 7” of Dr. K M Munshi in gujarati, can anybody help me from where to buy it? Please mail me on my id pruthiv@gmail.com

    Thanks & regards
    Pruthiv

    • MEHUL Patel મે 26, 2012 પર 6:22 એ એમ (am)

      માનનીય શ્રી,
      આ સાથે નીચે નણાવેલ સરનામે થી આપને જારુરી પુસ્તકો મળી રહેશે.

      મુકેશ બુક સેંટર
      મહાજન બુક ડીપો ની સામે, ગાંધી રોડ પુલ નીચે,
      9825745172 – ગંગાર્રામભાઇ પડીયા..

      હું સરકારી કોલેજ માં પ્રોફેસર છું અને મને તપાસ કરતા ઉપરોક્ત માહીતી મળેલ..
      આશા છે કે આપની જરુરીયાત મુજબ પુસ્તકો મળશે.

      આભાર.
      મેહુલ

  17. KHUSHBU MEHTA જાન્યુઆરી 25, 2010 પર 4:09 એ એમ (am)

    CAN U PL. MAIL ME THE BOOKS OF MR.K.M.MUNSI @ MY MAIL

    THANKS

  18. Harsh એપ્રિલ 12, 2010 પર 3:44 એ એમ (am)

    I want e-books of Kanaiyalal Munshi in gujarati.
    Could anyone help me by sending me the link or the e-book itself?
    My email is:
    thackerharsh94@gmail.com

  19. Pingback: મિત્રો મળ્યા- ટેકરાના મુન્શીઓ « ગદ્યસુર

  20. Harish v jani ઓગસ્ટ 25, 2011 પર 9:42 પી એમ(pm)

    I like gujratno nath , patanni prabhuta. Raja dhiraj, verni vasulat. When i read this novels i feel that I am there only and this all kak manjari all are infront of me if i get that books i want to read forth time.

  21. Rajesh K Parikh ઓક્ટોબર 29, 2011 પર 12:04 પી એમ(pm)

    Hi,

    I need help, i am looking for a book “Krishanavtar Part 1 to 7″ and Gujratno Nath , Patanni Prabhuta. Raja Dhiraj, Verni Vasulat.of Dr. K M Munshi in Gujarati, anybody have any one /all of above Novel or guide me from where to buy it? Please mail me on my id parikhrajeshk@gmail.com

    Thanks & regards
    Rajesh

    • MEHUL Patel મે 26, 2012 પર 6:16 એ એમ (am)

      માનનીય શ્રી,
      આ સાથે નીચે નણાવેલ સરનામે થી આપને જારુરી પુસ્તકો મળી રહેશે.

      મુકેશ બુક સેંટર
      મહાજન બુક ડીપો ની સામે, ગાંધી રોડ પુલ નીચે,
      9825745172 – ગંગાર્રામભાઇ પડીયા..

      હું સરકારી કોલેજ માં પ્રોફેસર છું અને મને તપાસ કરતા ઉપરોક્ત માહીતી મળેલ..
      આશા છે કે આપની જરુરીયાત મુજબ પુસ્તકો મળશે.

      આભાર.
      મેહુલ

    • Paresh ડિસેમ્બર 9, 2014 પર 10:34 પી એમ(pm)

      In Hindi-Lopamudra available on link: https://archive.org/details/lopamudra00munsuoft, if you do not get it email me on jupite@rediffmail, i will send a .pdf file – Paresh

  22. Nikunj નવેમ્બર 7, 2011 પર 4:34 એ એમ (am)

    I also want Ebooks Of KM Munshi,
    Please send me link on:
    nikunj.ec4588@gmail.com

  23. kavach એપ્રિલ 9, 2012 પર 11:47 એ એમ (am)

    I want e-books of Kanaiyalal Munshi in gujarati.
    Could anyone help me by sending me the link or the e-book itself?
    My email is: kavach.mehta@gmail.com

  24. Rajvi Raval જાન્યુઆરી 1, 2013 પર 12:48 પી એમ(pm)

    I just love his all books. ‘Gujarat No Naath’ is my favourite book among all I have read till now from any author. he is just a great n unbeatable writer. i wish he had given more of his art of writing.

  25. parmar jaydev r જાન્યુઆરી 6, 2013 પર 8:19 એ એમ (am)

    its a helpful information for any one who needed in their education and any where they want …………therefor thanks to everyone who write it

  26. Pingback: અનુક્રમણિકા – ક | ગુજરાતી પ્રતિભા પરિચય

  27. Pingback: ગુજરાતનો ઈતિહાસ | ગુજરાતી પ્રતિભા પરિચય

  28. Pingback: ‘ગુજરાતી પ્રતિભા પરિચય’ – એક અભ્યાસ | ગુજરાતી પ્રતિભા પરિચય

  29. Pingback: શબ્દોનુંસર્જન

  30. Pingback: સાહિત્યકારો- નવલકથાકાર | ગુજરાતી પ્રતિભા પરિચય

  31. Swami Aloka મે 21, 2014 પર 4:20 એ એમ (am)

    is ebook of “Krishanavtar Part 1 to 7″available?

  32. મુલાડીયા રસીકભાઈ એપ્રિલ 2, 2017 પર 10:43 પી એમ(pm)

    સરસ

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: