ઈ-વિદ્યાલય, નવી સામગ્રી
- ઈજનેર દિવસ – સર મોક્ષગુડમ વિશ્વેસરૈયા સપ્ટેમ્બર 15, 2021
- મીરની કળા મે 12, 2021
- પોષણવાડી મે 6, 2021
- મશીનરી – ૧ એપ્રિલ 26, 2021
- ધોરણ – ૬ , ગણિત એપ્રિલ 17, 2021
મુલાકાતીઓની સંખ્યા
- 3,881,593 વાચકો
Join 1,408 other subscribers
નવા પરિચય
- મળવા જેવા માણસ – સુધીર ગાંધી
- અનુરાધા ભગવતી
- સુરેન ઠાકર (મેહુલ) , Suren Thaker
- ગુજરાતી વિશ્વકોશ
- સ્વ. ડો. કનક રાવળ
- દાઉદભાઈ ઘાંચી
- રમાબહેન મહેતા
- ગુજરાત છે અમરતધારા
- આદર્શઘેલી બેલડી, તુલા – સંજય (વિશ્વ ગ્રામ)
- દેવયાની ડંગોરિયા – તેલંગણાનાં ગુજરાતી અમ્મા
- ભારતની ગુલામી અને આઝાદીનો ઈતિહાસ
- ગુજરાતી વિશ્વ કોશ – ડિજિટલ સ્વરૂપે
- કેલેન્ડર – ૨૦૨૨
- સાહિત્યકાર કેલેન્ડર
- નામ/ ઉપનામ
વિભાગો
વાચકોના પ્રતિભાવ
JOHNSON પર જોસેફ મેકવાન, Joseph Macw… | |
જીતેન્દ્ર પંડ્યા વડો… પર સુંદરમ્, Sundaram | |
Hasmukh M Parghi પર હંસા દવે, Hansa Dave | |
અનોપસિંહ ભાવસિંહ ઝાલ… પર સંસ્કૃતિરાણી દેસાઇ, Sanskrutir… | |
અનોપસિંહ ભાવસિંહ ઝાલ… પર સંસ્કૃતિરાણી દેસાઇ, Sanskrutir… | |
સલીમ કારભારી પર મસ્ત હબીબ,સારોદી, Mast Habib… | |
yogeshochudgar પર મળવા જેવા માણસ – સુધીર ગા… | |
shivani patel પર ગાંધીજી, Gandhiji | |
shivani patel પર રવિશંકર મહારાજ, ravishankar… |
Ple. send soft copy of Mr.Zaverchand Megani’s books
please send list of all book name written by great writer zaverchand meghani and tell me how to i get all original book
આજ માતાજીની ગોદમાં રે
તુંને હૂંફ આવે આઠ પોર;
તે દિ’ કાળી મેઘલી રાતે
વાયુ ટાઢા મોતના વાશે. — શિવાજીનેo
નથી જાણ્યું અમારે પંથ શી આફત ખડી છે,
ખબર છે આટલી કે માતની હાકલ પડી છે;
જીવે મા માવડી એ કાજ મરવાની ઘડી છે:
ફિકર શી જ્યાં લગી તારી અમો પર આંખડી છે?”
-‘છેલ્લી પ્રાર્થના‘
“જનનીના હૈયામાં પોઢંતા પોઢંતા
પીધો કસુંબીનો રંગ;
Dear sir,
I like above words of the poem the most Zaverchand Kalidas Meghani was not only A Great Poet but also A Great Soldier and Patriat (Deshbhakt) of Hindustan
Pingback: છેલ્લી પ્રાર્થના -ઝવેરચંદ મેઘાણી « ઊર્મિનો સાગર
Pingback: 9 - માર્ચ - વ્યક્તિવિશેષ « કાવ્ય સૂર
કલ્પિતના સંદેશા પરથી –
ઢાળ : મરાઠી સાખીનો]
રક્ત ટપક્તી સો સો ઝોળી સમરાંગણથી આવે,
કસરવરણી સમરસેવિકા કોમલ સેજ બિછાવે :
ઘાયલ મરતાં મરતાં રે
માતની આઝાદી ગાવે.
કો’ની વનિતા, કો’ની માતા, ભગિની ટોળે વળતી,
શોણિતભીના પતિ-સુત-વીરની રણશય્યા પર લળતી,
મૂખથી ખમા ખમા કરતી
માથે કર મીઠો ધરતી
થોકે થોકે લોક ઊમટતા રણજોદ્ધા જોવાને,
શાહબાશીના શબદ બોલતા પ્રત્યેકની પિછાને :
નિજ ગૌરવ કેરે ગાને
જખ્મી જન જાગે અભિમાને.
સહુ સૈનિકનાં વહાલાં જનનો મળિયો જ્યાં સુખમેળો,
છેવાડો ને એકલવાયો અબોલ એક સૂતેલો :
અણપૂછ્યો અણપ્રીછેલો
કોઈનો અજાણ લડીલો.
એનું શિર ખોળામાં લેવા કોઈ જનેતા ના’વી
એને સીંચણ તેલ-કચોળાં નવ કોઈ બહેની લાવી :
કોઈના લાડકવાયાની
ન કોઈએ ખબરે પુછાવી.
ભાલે એને બચી�ª” ભરતી લટો સુંવાળી સૂતી,
સનમુખ ઝીલ્યા ઘાવો મહીંથી ટપટપ છાતી ચૂતી :
કોઈના લાડકવાયાની
આંખડી અમૃત નીતરતી.
કોઈના એ લાડકવાયાનાં લોચન લોલ બિડાયાં,
આખરની સ્મૃતિનાં બે આંસુ કપોલ પર ઠેરાયાં :
આતમ-દીપક �ª”લાયા,
�ª”ષ્ઠનાં ગુલાબ કરમાયાં.
કોઈના એ લાડકડા પાસે હળવે પગ સંચરજો,
હળવે એના હૈયા ઉપર કર-જોડામણ કરજો :
પાસે ધૂપસળી ધરજો,
કાનમાં પ્રભુપદ ઉચ્ચરજો!
વિખરેલી એ લાડકડાની સમારજો લટ ધીરે,
એને �ª”ષ્ઠ-કપોલે-ભાલે ધરજો ચુંબન ધીરે :
સહુ માતાને ભગિની રે!
ગોદ લેજો ધીરે ધીરે!
વાંકડિયાં એ જુલ્ફાંની મગરૂબ હશે કો માતા,
એ ગાલોની સુધા પીનારા હોઠ હશે બે રાતા :
રે! તમ ચુંબન ચોડાતાં
પામશે લાડકડો શાતા.
એ લાડકડાની પ્રતિમાનાં છાનાં પૂજન કરતી,
એની રક્ષા કાજ અહર્નિશ પ્રભુને પાયે પડતી,
ઉરની એકાન્તે રડતી
વિજોગણ હશે દિનો ગણતી.
કંકાવાટીએ આંસુ ઘોળી છેલ્લું તિલક કરંતા,
એને કંઠ વીંટાયા હોશે કર બે કંકણવંતા :
વસમાં વળામણાં દેતાં
બાથ ભીડી બે પળ લેતા.
એની કૂચકદમ જોતી અભિમાનભરી મલકાતી,
જોતી એની રુધિર-છલકતી ગજ ગજ પહોળી છાતી,
અધબીડ્યાં બારણિયાંથી
રડી કો હશે આંખ રાતી.
એવી કોઈ પ્રિયાનો પ્રીતમ આજ ચિતા પર પોઢે,
એકલડો ને અણબૂઝેલો અગન-પિછોડી �ª”ઢે :
કોઈના લાડકવાયાને
ચૂમે પાવકજ્વાલા મોઢે.
એની ભસ્માંકિત ભૂમિ પર ચણજો આરસ -ખાંભી,
એ પથ્થર પર કોતરશો નવ કોઈ કવિતા લાંબી;
લખજોઃ ‘ખાક પડી આંહીં
કોઈના લાડકવાયાની.’
-કવિ શ્રી ઝવેરચંદ મેઘાણી
Aa geet apo ne Plzzz
સુરેશભાઈ, ઉપર જણાવેલી ‘કલ્પિતના સંદેશા પરથી’ રચાયાની માહિતી બરાબર નથી. અમેરિકન સિવિલ વૉરના સમયમાં Marie Ravenel de La Coste નામનાં કવયિત્રીએ લખેલા કાવ્ય Somebody’s Darling પરથી મેઘાણીએ આ ‘કોઈનો લાડકવાયો’ કાવ્ય રચેલું. આ વિશે વધુ માહિતી માટે અને મેઘાણીનાં બીજાં કાવ્યો http://meghani.com/index.php?content=showpoem&id=3 પરથી મળી રહેશે. સાદર, અશોક મેઘાણી
Sureshbhai,
I am happy to read your afforts. If you get a chance to hear SUREN THAKAR of bombay…who is dedicated on life of Zaverchand Meghani and gujarati Literature. I also want his DVD Video for my kids in Toronto, Canada. I listen him and arranged their program in Ankleshwar, Gujarat during Special Occation. If you get something about SUREN THAKUR – “MEHUL” …Please send me on my e-mail.
Kaushik Bhatt
1-416-283-3286
k.bhatt@yahoo.com
Toronto Canada
એક ગીત ….
http://kapildave.blogspot.com/2008/03/blog-post_10.html
ચારણકન્યા વાંચો
http://gopalparekh.wordpress.com/2008/05/01/%e0%aa%9a%e0%aa%be%e0%aa%b0%e0%aa%a3-%e0%aa%95%e0%aa%a8%e0%ab%8d%e0%aa%af%e0%aa%be%e0%aa%9d%e0%aa%b5%e0%ab%87%e0%aa%b0%e0%aa%9a%e0%aa%82%e0%aa%a6-%e0%aa%ae%e0%ab%87%e0%aa%98%e0%aa%be%e0%aa%a3/
તેમની બીજી રચનાઓ પણ ઉપરોક્ત બ્લોગ પર વાંચી શકાશે.
JAVERCHAND MEGHANI E RASHTRIY SAYAR KHARA PAN SAURASHTRA NI RASHDHARA MA EMNO 1LA NO HATH NATHI AMARO KAVI KAG PAN KHARA HO BHAI
Pingback: રાજ, મને લાગ્યો કસુંબીનો રંગ! at FunNgyan.com
ગની દહીંવાલાની એમને અંજલી –
http://webmehfil.com/?p=48
કસુંબીનો રંગ સાંભળો –
http://binatrivedi.wordpress.com/2008/12/03/કસુંબીનો-રંગ-ઓડિયો/
please send me samrangan history made by zaverchand meghani(bhuchar-mori,dhrol,jamnagar
http://nikipedia.wordpress.com/2009/04/09/ચૌદ-વરસની-ચારણ-કન્યા/
Respected Sir,
I was searching the book of Shri Zaverchand meghani – Tanakha Mandal but I could not success to find out. I have done my Graduation with Gujarati and I am very much impressed by Shri Zaverchand Meghani’s literature. I was student of Dr. Yeshawant Trivedi in 1972 in Sheth L U College of Arts, Andheri, Mumbai.If yo can help to find this book pl inform. With Regards – Jitendra
Tanakha Mandal was written by Shri Gaurishankar Govardhanram Joshi? (Dhumketu) and not by Shri Meghani.
Pl. check on this lines.
Respected Sir,
Pl correct my name as Jitendra Bhagadia & oblige.
suna samdar ni pale re agha samdar ni pale git sambhadvu chhe pl…..
respected sir ,
tv ni duniyama avel lekh khubaj anand sathe lok sahitya ni duniyama ek latar.
gujarati sahitya loksangeet ne gunjatu karva mate aabhar,bhavesh nakum(haripar,jamnagar)
ઝવેરચંદ મેઘાણીનાં ‘પરિભ્રમણ’ : બે અદભૂત પુસ્તકો – gujarati world
થોડાં વર્ષ પહેલાં મિત્ર-ડિઝાઇનર અપૂર્વ આશર સાથે વાત થઇ હતીઃ ઝવેરચંદ મેઘાણીએ અખબારોમાં લખેલાં લખાણોનું જયંતભાઇ મેઘાણી સંપાદન કરી રહ્યા છે. તેનું ડિઝાઇનિંગ અપૂર્વ જ કરવાના હતા. આખરે એ મેરેથોન પ્રોજેક્ટ પૂરો થયો અને તેનું સુખદ પરિણામ થોડાં અઠવાડિયાં પહેલાં આવી ગયું. ‘પરિભ્રમણ’નું નવસંસ્કરણ. ભાગ-૧ (પૃષ્ઠસંખ્યાઃ ૬૮૩) અને ભાગ-૨ (પૃષ્ઠસંખ્યાઃ ૫૬૦). સંપાદનઃ જયંત મેઘાણી-અશોક મેઘાણી.
કુલ ૧,૨૦૦થી પણ વઘુ પાનાંમાં આટલી બધી અર્થઘનતા ધરાવતી છતાં વિદ્વત્તાના બોજ વગરની અને રસાળ, સાહિત્યને લગતા આટઆટલા વિષયો અને પ્રવાહોને સ્પર્શતી સામગ્રી ગુજરાતીમાં મળવી દુર્લભ છે.
પુસ્તકના બન્ને ભાગમાં મળીને આઠ વિભાગ છે.
ભાગ-૧
૧) સાહિત્યની વિચારભૂમિમાં – સાહિત્યિક પ્રશ્નો
૨) ગુજરાતી સાહિત્યસૃષ્ટિમાં- સાહિત્યકૃતિઓ, સાહિત્યકારોની સાહિત્યસેવા
૩) સાહિત્યના સીમાડાઓમાં- સાહિત્યનું વાચન, પુસ્તક-વ્યવસાય, સાહિત્યકાર પાસેની અપેક્ષાઓ, સાહિત્યના વહેવારો, પ્રેરણા-ઘટનાઓ
ભાગ-૨
૧) પરભાષાના પ્રદેશમાં- દેશ-વિદેશની સાહિત્યસૃષ્ટિ
૨) પત્રકારની દુનિયામાં- દેશવિદેશનું પત્રકારત્વ
૩) કલાજગત- વિવિધ કળાઓ અને કલા-પ્રવૃત્તિઓ
૪) ઘરદીવડા- ગુજરાતના અને ભારતના સાહિત્યિકોનાં જીવન
૫) વેરાનમાં – દેશવિદેશના સાહિત્યનાં આસ્વાદલક્ષી લખાણો અને અનુવાદો
જીવનરસ અને જોસ્સો, ખુલ્લાશ અને વિચાર, સ્પષ્ટતવક્તવ્ય અને વિવેકયુક્ત ધારથી શોભતાં આ પુસ્તકનાં લખાણો અને ચર્ચાઓમાંની ઘણી હજી પણ એટલી જ આબાદ લાગુ પડે છે. એક નમૂનોઃ
‘બે શબ્દોએ જાહેરજીવનમાં ભ્રમણા ઊભી કરી છેઃ સેવાર્થી અને ધંધાર્થી. એવો જ ગોટાળો કલાસાહિત્યના પ્રદેશોમાં બે શબ્દોએ જન્માવેલ છેઃ પ્રફેશનલ અને એમેચ્યોર. સેવાર્થી પોતાને ધંધાર્થી કરતાં ચડિયાતો લેખાવે છે. એમેચ્યોર હંમેશાં પ્રફેશનલથી સુગાય છે. ધંધા લેખે કલમ ચલાવનારો સાહિત્યને કેમ જાણે કંઇકઅંશે કલંકરૂપ, સાહિત્યની ઉચ્ચ અટારીઓને નીચે પટકનારો હોય, સ્વાર્થી અને પેટભરો હોય અને તેવો હોવાથી સરસ્વતીની સાચી ઉપાસનાનો અનધિકારી હોય, એ વહેમો પ્રવર્તે છે. વહેમોનાં એ જાળાં ઝાડવાની જરૂર હજુ ઊભી છે.’
***
પુસ્તક જેમ વાંચું છું, તેમ મેઘાણીએ પ્રયોજેલા નવા નવા શબ્દો નજરે ચડે છે અને તેની મૌલિકતા તથા અર્થઘનતા પર ઓવારી જવાય છે. મેઘાણીના એવા શબ્દોની અલાયદી યાદી પણ બનાવી શકાય, એવો વિચાર બહુ વખતથી મનમાં ચાલતો હતો, તે આ પુસ્તક વાંચતી વખતે ફરી એક વાર હેરાન કરવા લાગ્યો છે.
આવું પુસ્તક પ્રકાશિત કરવા બદલ ગુજરાત સાહિત્ય અકાદમી અને તેના (તત્કાલીન) મહામાત્ર, પ્રસિદ્ધ વાર્તાકાર કિરીટ દૂધાતને પણ અભિનંદન.
રૂ.૪૫૦ (બન્ને ભાગ)ની છાપેલી કિંમત ધરાવતું આ પુસ્તક મેઘાણી પરિવારના ગ્રંથભંડારોમાંથી, તેમણે પોતાનું કમિશન જતું કર્યું હોવાને કારણે, માત્ર રૂ. ૩૦૦ની કિંમતે મળશે. અમદાવાદમાં ગ્રંથાગાર (સાહિત્ય પરિષદ) અને તાન્યાઝ, ભાવનગરમાં પ્રસાર અને લોકમિલાપ તથા ભૂજમાં અક્ષરભારતી.
સાહિત્યપ્રેમી કે વાચનપ્રેમી હોવાનો ખ્યાલ ધરાવતા દરેક મિત્રોએ અચૂક ખરીદવા જેવું પુસ્તક.
એ વિશેની કોઇ પણ વઘુ જાણકારી માટે બન્ને સંપાદકોનો સંપર્ક
જયંતભાઇ મેઘાણીઃ jayantmeghani@gmail.com
અશોકભાઇ મેઘાણીઃ ashok@meghani.com
માહીતી આપવા માટે સંત સ્વામી મિત્રાનંદજીનો ખુબ ખુબ આભાર
May i request all his songs towords to our freedom time!! also some books, if I come to India where can I find Javerchand Neghani’s Sahity also his Kavya-geet!!
Saras!!!!
Hu khus 6u..!!mane j joi tu hatu anathi vadhare madyu…!
adbhut dosto, fine blog create kariyo 6e. ane koi ne khabar hoy to kahejo ne gujarati ma kevi rite banaviyo
kharekhar aa kary khubaj umda prakar nu 6e. mate ghana ghana abhinandan…
http://www.krutesh.info/2010/08/blog-post_28.html#axzz0xwCRGtfu
એક સરસ અંજલિ અને ‘ભેટે ઝૂલે છે તલવાર ‘ સાંભળો …
http://samnvay.net/anokhubandhan/?p=2144
A message from Mr. Pinaki Meghani, grandson of respected Shri Zaverchand Mrghani –
——————————————————
સ્વાતંત્ર્ય-સંગ્રામ નિમિત્તે રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી રચિત દેશભક્તિનાં 15 શૌર્યગીતોનો સંગ્રહ ‘સિંધુડો’ 6 એપ્રિલ, 1930નાં રોજ પ્રસિધ્ધ થયો હતો.
`સિંધુડો’ના ઐતિહાસિક અને અભૂતપૂર્વ પ્રસંગના 81 વર્ષની પૂર્વ સંધ્યા – 5 એપ્રિલ 2011એ રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના ચોટીલા ખાતે જન્મસ્થળે ભાવાંજલિનો વિશિષ્ટ કાર્યક્ર્મ યોજાયો.
શ્રી ઈશ્વરસિંહ પટેલ – રાજ્યમંત્રી (સહકાર, રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ), ધારાસભ્ય શ્રી ભરતભાઈ ખોરાણી, ચોટીલા નગરપાલિકાનાં ઉપપ્રમુખ મુકેશભાઈ શાહ, જાણીતા લોકગાયક અભેસિંહ રાઠોડ , કાઠી ક્ષત્રીય સેનાનાં પ્રમુખ સામતભાઈ જેબલીયા અને મોટી સંખ્યામાં ચોટીલાનાં આગેવાનો, નગરજનો અને મેઘાણી-ચાહકોએ આ પ્રસંગે હાજરી આપી હતી.
મેઘાણીના જન્મસ્થળે `સિંધુડો’માંથી `શિવાજીનું હાલરડું’ અને `હજારો વર્ષની જૂની અમારી વેદનાઓ’ અભેસિંહ રાઠોડે પોતાના બુલંદ કંઠે ખૂબ ભાવથી લલકારીને મેઘાણીને આગવી સ્વરાંજલિ અર્પી હતી. લોકલાગણીને માન આપીને મેઘાણીનુ લોકમુખે રમતું અતિ લોકપ્રિય ગીત `કસુંબીનો રંગ’ પણ ગાઈને ઉપસ્થિત જનમેદનીને ખુશ કરી દીધી હતી.
ઝાકળના પાણીનું બિંદુ
એકલવાયુ બેઠુ’તુ ;
એકલવાયુ બેઠુ’તુ ને
સુરજ સામે જોતું ‘તુ;
સુરજ સામે જોતું ‘તું ને
ઝીણુ ઝીણુ રોતું ‘તું;
આખી રચના અહીં વાંચો …
http://soorgurjari.wordpress.com/2008/12/26/177/
સુરેશભાઈ, એક સુંદર બ્લૉગ મારફત સરસ સાહિત્ય-સેવા માટે ખૂબ અભિનંદન.
એક નાનકડું સૂચન કરું? ઝવેરચંદ મેઘાણી પોતાના નામનો અંગ્રેજી સ્પેલિંગ Zaverchand નહીં પણ Jhaverchand કરતા. આપના બ્લૉગમાં એ સુધારી લેશો?
ઘણી ઘણી શુભેચ્છાઓ.
અશોક મેઘાણી
atyant bhvya kaarya!
Please provide at your convenience the text and DVD of “Zer No Katoro” by Jhaverchandbhai Meghani. That will provide a rare confluence of Meghani and Gandhiji.
Gujarati lovers will treasure it with gratitude, love and pride.
Vallabhdas Raichura
North Potomac
Maryland:
May 8, 2012.
વલ્લભભાઈ, આપ મને ashok@meghani.com પર ઇમેઇલ મોકલો તો એ સરનામે હું ‘છેલ્લો કટોરો’ કાવ્યના શબ્દો મોકલી શકું. ક્યાંય ગવાયું હોય એવો ખ્યાલ નથી.
નમસ્કાર.
અશોક મેઘાણી
i have read few books of shri zaverchandbhai, and after reading book my life is totaly changes. thanks
Zaverchandbhai Meghanis are not born every now and often.Enjoy his works while our lives last including learning proprer Gujarati language in which Gandhiji took immense pride. Gandhiji was brought closer to us by herculian poetic labors of many but Zaverchandbhai chiefly.
zaverchand meghani e apana rastriy shayar hata emane gamdani sanskrutine bahar lavi che ….man mor bani thangat kare jitu prajapati
may i get some short stories of him plzz
suna samadar ni pale kavita hoy to mukva namra vinanti.
when you got you give me on my email id hardik000777@yahoo.com
Very Nice
Mare suna samder ni pale Maghaniji ni rachana MP3 ma joye 6e.
Can you help me?
i want full infor mation of javerchand meghani’s family and education.can you give me?
HE IS THE BEST
Good for all gujju’s thanks
rakta tapakti and kasumbino rang isthe best song in lokgeet and kavita i am from botad and i seen meghanis bunglow
nice,Rameshbhai,,,,,,,you are from Botad,,,,and saw Meghaniji’s house…we proud for that and Sri Mahendrabhai Meghani is here in New Jersey….I talk with him on phone,,I gave invitation to come to my house…and most thing,,,,,that… I met Mahendrabhai in 1957 at Bhavnagar when I was in Teachers Training at DAXINAMURTI,BHAVNAGAR….P.N.Patel,,Philadelphia, usa…
suna samder ni pale kavita sabdo jy 6e mail me hardik000777@yahoo.com
Pingback: અનુક્રમણિકા – જ, ઝ | ગુજરાતી પ્રતિભા પરિચય
last birthday celibrationat botad pl live on your website
Pingback: ગુજરાતનો ઈતિહાસ | ગુજરાતી પ્રતિભા પરિચય
plz…send me pdf file or soft copy of saurashtra ni rasdhar book..plz..
Pingback: ‘ગુજરાતી પ્રતિભા પરિચય’ – એક અભ્યાસ | ગુજરાતી પ્રતિભા પરિચય
happy birthday
Pingback: સાહિત્યકારો – કવિઓ | ગુજરાતી પ્રતિભા પરિચય
Pingback: સાહિત્યકારો- નવલકથાકાર | ગુજરાતી પ્રતિભા પરિચય
NICE
nadi tir kera kuna ghas pare panihari e kon vichar kare
path kul nave pani ghat bhare
eni sun ma mit mandai rahi
eni gagar nir tanai rahi
ene gher java darkar nahi
mukh malti phool ni kumpal chavti kon bija keru dhyan dhare
panihari nave sangar nadine tir gambhir vichar kare
maru man mor bani thangat kare
Super
I like it
give me 3 poems
plese give me
do you give me ?
sir i want a 1 to 5 part of saurasht ni rasdhar please any suggested site.
http://gu.wikisource.org/wiki/%E0%AA%B8%E0%AA%B0%E0%AB%8D%E0%AA%9C%E0%AA%95:%E0%AA%9D%E0%AA%B5%E0%AB%87%E0%AA%B0%E0%AA%9A%E0%AA%82%E0%AA%A6_%E0%AA%AE%E0%AB%87%E0%AA%98%E0%AA%BE%E0%AA%A3%E0%AB%80
On Sat, May 23, 2015 at 12:06 AM, ગુજરાતી પ્રતિભા પરિચય wrote:
>
Pingback: મહેન્દ્ર મેઘાણી, Mahendra Meghani | ગુજરાતી પ્રતિભા પરિચય
Meghani is wold best kavi in gujarati..
कोई दी सांभरे नै
मा मने कोई दी सांभरे नै
केवी हसे ने केवी नै
मा मने कोई दी सांभरे नै
कोक कोक वार वळी रम्म्मत वचाळे मारा
कान मां गणगण थाय,
हु तु तु तु नी हडीयापाटी मां
मा नो शब्द संभलाय-
मा जाणे हिंच्कोरती वई गई
हालां ना सूर थोडा वेरती गई…
कोई दी सांभरे नै
jay ho meghani
Gujrat ni sahityabhumi no gahekto morlo….
Pls send me suna samdar ni pale.mp3
Pls share with me, all friends…
My fb/nilesh kadavala
Wah bapu Wah,…….
Pranam javeribapu ne…
Jordar che apani kasumbi no rang….
i m happy for your read kavita
well done,……………
Please …send me pdf file or soft copy of saurashtra ni rasdhar Part 3 4 5
my mail id ankitpatel5000@gmail.com
Respected Sir,
Please send me pdf file or soft copy of saurashtra ni rasdhar all book.
Please sir,
Respected Sir,
Please send me pdf file or soft copy of saurashtra ni rasdhar all Part.
Please note my E-Mail ID : hiteshparmar570@gmail.com
Thanks and Regards,
Hitesh Parmar
09879710146
Pingback: કસુંબીનો રંગ – ઝવેરચંદ મેઘાણી | ટહુકો.કોમ
find books of zaverchand meghani at bookfragrance.com/zaverchand-meghani
http://bookfragrance.com/zaverchand-meghani/
અતિ સુંદર માહિતી છે…..
bhai shri hu khodabhai chamarchhu. meghnibadhi lokvartao gito kavyo vchyachhe,ane vachuchhu tyaremane avu fil thay chhe ke jenu surjsn karnar kevo admi hase jena akak sabdoma lagni ane bhavnao dekhay chhe jane ke koy nayan ramya aagalh avine ubhu hoychhe.pratyex dekhai aavechhe. atyare ava manvio koi dekhata nathi. je vachva thi badha sansakaronu sinchan thai jay chhe. hu ak pakti vanchu chhu tyare mari ankho bhinjay jay chhe.
Chhe garibona kuba ma tel tipuy dohylu ne shrimanto ni kabro par ghee na diva thy chhe.
ખુબ ખુબ આભાર વડીલ તમારો ગામડા ના વીચારો આવી સરસ રીતે વ્યક્ત કરવા માટે..
જ્યા આવી મોજૂ જામિ હોય.
અેય ને ત્યા કહુંબા ઉપર કહુંબા પીવાતા હોય.
જ્યા અેક મેક ના માન સચવાતા હોય.
તેદી મારા વાલા અે પાળિયા બની ને પુજાતા હોય.
જ્યાની સવાર જ સુરિલી હોય.
અેટલે જ સાહેબ અેવા ગામડા ની વાતો જ નીરાલી છે.
ત્યારે કવિ અે લખવુ પડે કે
“કોક દિક અમારા કાઠિયાવાડ મા તુ ભુલો પડ મારા ભગવાન
અને થા અમારો મેમાન પછિ તને સ્વર્ગ ભુલાવુ અે શામળા”🙏🙏🙏🙏
સુજા મને લગાડ્યો કસુંબીનો રંગ
પ્રિય સુરેશભાઈ તમે મને ઝવેરચંદ મેઘાણીનું “રાજ મને લાગ્યો કસુંબીનો રંગ ” સંભળાવ્યું અને બીજું ઘણું વાંચ્યું . મઝા આવી . આજે બરફથી ઢંકાયેલ ધરતી દેખાય છે હું બહાર નથી નીકળ્યો . ઘરમાં બેઠાં બેઠાં પ્રાણાયામ કર્યો . સ્નાન ન કરીને થોડી હળવી કસરત કરી અને માળા કરી ફેરવી નહીં . માળા હું ફેરવું તો મને ફેર ચડે છે . ચક્કર આવે છે . ઓકના ઠળિયામાંથી બનાવી , બ્રેસલેટ બનાવી એક હરજાઈ કવિતાની 127મી કડી બનાવી .જો વાંચો चिमल चिमलके क्या हुवा फूल डालीसे गिर जाई
क़जाभी वो खूबसूरत होगी जवानीमे आ जाई ;;; १२७
ચિમળ ચિમળકે = ચીમળાઈ ચીમળાઈને
કઝા = મૃત્યુ।
તમે આંકડા ભક્ત છો એટલે ગણિતની માળાકરો છો .અને હું લાકડા ભગત છું એટલે લાકડાના બી ની માળા કરું છું .
Excellent……please i want to know is there any organisation which runs in memory of shree meghaniji and has a facility of membership?
Pinaki Meghani
(Founder and Managing Trustee)
Jhaverchand Meghani Smruti Sansthan
Parthsarthy Avenue, 903, Kanha
Near Shyamal Crossroads, Satellite
Ahmedabad : 380 015
mobile : 9825021279
email : pinakimeghani@gmail.com
web : http://www.jhaverchandmeghani.com
——
Presently, it doesnot have facility of membership
Mitro meghani bhai nu upnam kejone
Jet yug me Audio books bahar pade.lok sahity ka labh sabko mile vo midiyase jyada logoko phonche.nishlk jahe pogram rakhe.shri
bal krushna dave no koi video add karo ne
khub j saras..meghani bapu nu sahitya a gujarati sahitya no amulya varso che
ધન્ય છે એ સોરઠ ધરાને અને ધન્ય છે એવા મહાન કવિ કે જેમને ઝેરનો કટોરો છેલ્લો પી જજો બાપુ જેવા મહાન કાવ્યા ,નવલકથા્ઓ જેવા સાહિત્યો દ્વારા ગુજરાતની પાવનધરાને વધુ પાવન બનાવી છે ધન્ય ધન્ય ઝવેરચંદ મેઘાણી બાપુને…..
ZAVERCHAND MEGHANI WE ARE PROUD OF YOU, TAMARI SAVAJ JEVI KHUMARI , BEFIKARI, JINDADILI , ANE MOT THI NA DARVANI MARDANGI NE NARESH BHAICHAND MEGHANI VANDAN KARE CHHE.
JANANI NA HAIYA MA PODHANTA PODHANTA PIDHO KASUMBI NO RANG, HAJARO VARSHA NI JUNI AMARI VEDANA O, AABHE UGYU OLU CHANDALIYU NE JIJA MATA NE AVYU CHHE BAL RE SHIVAJI NE MAT HILORE GHANANAN DUNGRA DOLE – VAH MEGHANI VAH – TAMARI MARDANGI BHARI, SHURATAN BHARI KAVITA SAMBHALI NE SHAMSHAN MA PODHI GAYELA MUDADA O PAN JAGI NE DOLVA LAGSHE , DHANYA CHHE TAMARI JANETA NE MEGHANI DHANYA CHHE
મારા દાદા નંદલાલ વીરજી મેઘાણી રહેવાસી કુમ્ભારીયા, (બગસરા ની બાજુમાં) કહેતા કે આપણા કુટુંબે વણિક ધર્મ જૈનેતર તરીકે અપનાવ્યો છે પરંતુ મૂળ આપણે કાઠી દરબાર છીએ, ZAVERCHAND MEGHANI તમારી છબી જોયા પછી લાગેછે કે તેઓ સાચા હતા, વણિક ના લોહી માં આટલી ગરમી ના હોય જે આપણા લોહી માં છે – NARESH BHAICHAND MEGHANI FROM BHAVNAGAR
I am very happy to read about zaverchand Meghani.
બહુ જ સરસ જય મેઘાણી જી
…
મીત્રો મને મેઘાણી જી ની બુક વાંચન ગમે છે પણ જુના બારવટીયા ખાનદાની સ્મપણ ઈતિહાસ કેવી રીતે ઓડ્રર કરવો
Respected sir
ranjitram Suvarna chandrak 1928 reading books would in box
Pingback: 1280- ‘’એક સૈનિકની આખરી ઈચ્છા’’.. અને અન્ય હ્રુદયસ્પર્શી કાવ્યો.. શહીદ વીર સૈનિકોને હાર્દિક શ્રધાંજ
Dear friends,
I recall in my memory that Shri Zawerchand Meghani had written one poem on capacity and competence of Raghuvanshi (Lohana) of Porbandar or Kathiawad. This poem was read by me when I was in high school. Now I am trying to trace it out again. If any one might help me to find it.
Regards,
Harshad Dave
Dear Harshadbhai,
Two of us from the Jhaverchand Meghani family have searched through his ‘સમગ્ર કવિતા’ and also thought about possible unpublished poem that you refer to. Unfortunately, we cannot come up with any poem that contains any reference to Lohana or Raghuvanshi. thanks for remembering and for your interest in Meghani’s poetry.
Ashok Meghani
Pingback: ડલાસમાં મેઘાણી ઉત્સવ | ગુજરાતી પ્રતિભા પરિચય
Pingback: એક અલભ્ય ફોટો | ગુજરાતી પ્રતિભા પરિચય
બહુ સરસ. અજાણી વાતો જાણી. આ વેબસાઇટથી સ્વ.મેઘાણી સાહેબ ને ચીરસ્મરણીય બનાવી ભવિષ્યની પેઢી માટે વારસો જાળવી રાખવા માટે ઘન્યવાદ.
રક્ત ટપકતી સો સો ઝોળી
આ કવિતાના શબ્દો ઇમેઇલ કરો.
If anyone can please share their understanding of “vaholiya” folk song By Jhaverchand Meghani it would be a huge help