ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

ધૂમકેતુ


dhumketu “મરિયમ ન મળી, કાગળે ન મળ્યો.

# વિકિપિડિયા પર 

પોસ્ટ ઓફિસ

પૃથ્વી અને સ્વર્ગ

# ભૈયાદાદા

# તણખા મંડળ – ૧

# જીવન ઝરમર  marugondal.com

_____________________________________________________

નામ

ગૌરીશંકર ગોવર્ધનરામ જોશી

જન્મ

12 ડીસેમ્બર – 1892 ; વીરપુર જલારામ

અવસાન

11 માર્ચ 1965, અમદાવાદ

કુટુમ્બ

 • માતા – ગંગામા ; પિતા – ગોવર્ધનરામ
 • ભાઇ  – રામજીભાઇ, અંબાશંકરભાઇ
 • પત્ની – કાશીબેન 1910
 • સંતાન –  પુત્રી  ઉષા  પુત્ર દક્ષિણ, અશ્વિન,  ઘનશ્યામ

અભ્યાસ

 • મેટ્રિક 1917- પોરબંદર
 • બી.એ.- 1920 બહાઉદ્દીન કોલેજ, જુનાગઢ

વ્યવસાય

 • 1907– મોટી કુંકાવાવ માં માસિક 3/- રૂ. ના પગારથી સ્કૂલમાં
 • 1920– ગોંડલ- ટ્રાફિક સુપરવાઇઝરની ઓફિસમાં
 • 1920-21– સંગ્રામજી હાઇસ્કૂલ અને ગર્લ્સ હાઇસ્કૂલમાં
 • 1923– અમદાવાદમાં શેઠ અંબાલાલ સારાભાઇની ખાનગી સ્કૂલમાં
 • 1925- અમદાવાદમાં ચીનુભાઇ બેરોનેટની ખાનગી સ્કૂલમાં

જીવન ઝરમર

 • 1926- કલકત્તામાં કોમી હુલ્લડ માં મોટી ઘાતમાંથી બચ્યા
 • 1934– અમદાવાદમાં બંધાતા મકાનની આડશ તૂટતાં ઘાતમાંથી બચ્યા
 • 1944– ગુજરાતી સાહિત્ય પરિષદના ત્રેવીસમા અધિવેશનના સાહિત્ય વિભાગના  પ્રમુખ
 • 1949- અમદાવાદમાં સેંટ્રલ બેંક લૂંટ-કેસમાં ગોળીબારમાં બચી ગયા
 • 1953– દિલ્હી આકાશવાણી સમારંભમાં ગુજરાતી વાર્તાકારનું પ્રતિનિધિત્વ કર્યું અને સ્વમુખે વાર્તાનું બ્રોડકાસ્ટીંગ કર્યું.

dhoom

રચનાઓ 

ઐતિહાસિક નવલકથા- 29; સામાજિક નવલકથા- 6; નાટક- 2; વિવેચન/ સાહિત્ય સંશોધન- 2; જીવન વિકાસનાં પુસ્તકો- 9; બાળસાહિત્ય- 10 સેટ; નવલિકાઓ- 17; આત્મકથા- 2

મુખ્ય રચનાઓ

 • નવલકથાઓ-અજિત ભીમદેવ, ચૌલાદેવી, ગૂર્જરપતિ મૂળદેવ; આમ્રપાલી, પ્રિયદર્શી અશોક
 • સામાજિક નવલકથા– પૃથ્વીશ
 • આત્મકથા– જીવનપંથ
 • નવલિકાઓ તણખા મંદળ ભાગ 1-4 , ધૂમકેતુની વાર્તાઓ ભાગ 1- 11
 • વિવેચન સાહિત્ય વિચારણા
 • જીવન વિકાસ જિબ્રાનનું જીવન દર્શન
 • બાળસાહિત્ય ઇતિહાસંની તેજમૂર્તિઓ

સન્માન

 • 1935 રણજિતરામ સુવર્ણ ચંદ્રક ( અસ્વીકાર)
 • 1953 નર્મદ સુવર્ણચંદ્રક

સાભાર

 • ગુર્જર સાહિત્ય ભવન – અમૃતપર્વ યોજના

12 responses to “ધૂમકેતુ

 1. Nirali ઓક્ટોબર 10, 2008 પર 3:08 પી એમ(pm)

  it helps students for their project.
  plz develop more!
  thankyou.

 2. shenal નવેમ્બર 11, 2009 પર 5:49 એ એમ (am)

  I think that u should improve ur website a little bit more as it is very useful to students searching 4 information for their projects

 3. Hitesh Ambaliya સપ્ટેમ્બર 23, 2012 પર 6:12 એ એમ (am)

  Realy Help Full for student
  I have also help student by using this page for their project
  Also good page design
  Thank You

 4. Pingback: અનુક્રમણિકા – ધ | ગુજરાતી પ્રતિભા પરિચય

 5. Pingback: ગુજરાતનો ઈતિહાસ | ગુજરાતી પ્રતિભા પરિચય

 6. Pingback: ‘ગુજરાતી પ્રતિભા પરિચય’ – એક અભ્યાસ | ગુજરાતી પ્રતિભા પરિચય

 7. Pingback: સાહિત્યકારો- નવલકથાકાર | ગુજરાતી પ્રતિભા પરિચય

 8. mhthaker જૂન 19, 2016 પર 10:15 એ એમ (am)

  Grt work & all mighty saved him many times for us.

 9. Pingback: એક અલભ્ય ફોટો | ગુજરાતી પ્રતિભા પરિચય

 10. SARYU PARIKH સપ્ટેમ્બર 21, 2019 પર 10:03 એ એમ (am)

  ધૂમકેતુ અમારા ખેડાવાળ બ્રાહ્મણ નાતના ગૌરવ હતાં. બાળપણમાં લેખક તરીકે ઓછું ઓળખતી. તેમનાં પુત્ર ઘનશ્યામભાઈની અહોભાવ યાદો અમારી સાથે છે.
  સરયૂ પરીખ.

 11. nabhakashdeep સપ્ટેમ્બર 21, 2019 પર 12:00 પી એમ(pm)

  મને તો સાચા આધુનિક શિક્ષક , અમારાશ્રી સુરેશદાદા જાની સાહેબને અભિનંદન સહ કહેવાનું મન થઈ ગયું How is Josh?

  રમેશ પટેલ(આકાશદીપ)

nabhakashdeep ને પ્રતિસાદ આપો જવાબ રદ કરો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: