“સાઇકલો તો ઘણી બદલાઇ છે, પણ બાનો એ ચહેરો નથી બદલાયો.”
– અમાસના તારા
# સાહિત્ય પરિષદની વેબ સાઈટ પર
__________________________________________
ઉપનામ
જિપ્સી
જન્મ
17 નવેમ્બર – 1904 : વડોદરા, વતન- ભાંજ- સુરત
અવસાન
1 ડીસેમ્બર – 1979 – અલમોડા
કુટુમ્બ
- માતા – નર્મદાબા ; પિતા – ગોવિંદસિન્હ
- પત્ની – 1916– સરસ્વતીબેન 1932– સાવિત્રીબેન ;
- પુત્રી– ઇલા, સાધના, વાસવી; પુત્ર – વિજયસિંહ
અભ્યાસ
વડોદરા, ગુજરાત વિદ્યાપીથ, શાંતિનિકેતન . `
વ્યવસાય
વિવિધ
જીવન ઝરમર
- 1927-28 પોંડિચેરી આશ્રમ
- 1932- 39 – નિલમનગર, યુ.પી.ના રાજાના સેક્રેટરી
- ફેલોશીપ હાઇસ્કૂલ- મુંબાઇમાં શિક્ષક
- સ્થાપક – સાધના મુદ્રણાલય – વડોદરા
- વિવિધ પ્રકારની નોકરીઓ કરી
- દેશ વિદેશમાં ઘણા પ્રવાસ કર્યા
- 1948- અમેરીકા પ્રિન્ટિંગ પ્લાન્ટ મેનેજમેન્ટના કોર્સ માટે ગયા
- ‘ સંસ્કૃતિ’ માં જિપ્સીની આંખે – કટાર બહુ વખણાઈ હતી.
પ્રદાન
નવલકથા, નવલિકા, નિબંધ, ચરિત્ર, સંપાદન, અનુવાદ નાં 25 પુસ્તકો
મુખ્ય કૃતિઓ
અમાસના તારા, શર્વરી, હિમાલયની પગયાત્રા, કુમકુમ
સન્માન
નર્મદ સુવર્ણચંદ્રક
સૌજન્ય
ગુર્જર સાહિત્ય ભવન , અમૃતપર્વ યોજના
Like this:
Like Loading...
Related
nice
Pingback: અનુક્રમણિકા – ક | ગુજરાતી પ્રતિભા પરિચય
Pingback: ‘ગુજરાતી પ્રતિભા પરિચય’ – એક અભ્યાસ | ગુજરાતી પ્રતિભા પરિચય
Pingback: સાહિત્યકારો- નવલકથાકાર | ગુજરાતી પ્રતિભા પરિચય