ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

દ્વિરેફ , Dwiref


  ” એ…. મુકુંદ ગયો છે.” – મુકુન્દરાય

____

“સૂર્ય ઊગે અને એનો પ્રકાશ જેમ ચોમેર ફેલાય, તેમ ગાંધીજીની દષ્ટિ જીવનના એકેએક પ્રશ્ન ઉપર ફરી વળી છે. હિંદના જીવનના એકેએક પ્રદેશમાં એમણે કામ કર્યું છે.” – ગાંધીજીનું ગદ્ય

___

અને —” “ભુલે ! ભુલે! અમૃત ઉદધિનું વસત શી?

___

રચનાઓ  ઃ  ૧  ઃ    ઃ  ૩  ઃ

 

નામ

  • રામનારાયણ પાઠક

ઉપનામ

  • દ્વિરેફ ઉપનામથી વાર્તાલેખન
  •  શેષ ઉપનામથી કાવ્યસર્જન
  • સ્વૈરવિહારી ઉપનામથી હળવા નિબંધો

જન્મ

  • 8, એપ્રિલ 1887 ; ગાણોલ ( ધોળકા)

અવસાન

  • 21 ઓગસ્ટ 1955 મુંબઇ

માતા

  • આદિત્યબાઇ

પિતા

  • વિશ્વનાથ

ભાઇ બહેન

  • ચાર

લગ્ન

  • 1903– મણીબેન ; 1945– હીરાબેન

અભ્યાસ

  • 1908– મુંબઇ – બી.એ.(તર્કશાસ્ત્ર, દર્શનશાસ્ત્ર)
  • 1911– મુંબઇ – એલ.એલ.બી.

વ્યવસાય

  • 1911-19– અમદાવાદમાં વકીલાત
  • 1920– જે.એલ. ન્યુ ઇંગ્લીશ સ્કૂલ-  અમદાવાદમાં આચાર્ય
  • 1921-28– ગુજરાત વિદ્યાપીઠ, અમદાવાદમાં  પ્રાધ્યાપક
  • 1926-37– પ્રસ્થાન મસિકમાં તંત્રી
  • 1935 – એસ. એન. ડી. ટી.- મુંબાઇ માં પ્રાધ્યાપ
  • પછી એલ.ડી. આર્ટ્સ, ગુજરાત વિદ્યાસભા- અમ્દાવાદ અને ભવન્સ  કોલેજ ભારતીય વિદ્યા ભવન મુંબાઇ માં અધ્યાપક

પ્રદાન

  • વિવેચન- 15, પિંગળશાસ્ત્ર 2, સંપાદન 10, કાવ્ય- 2, વાર્તા સંગ્રહ 3, નાટ્ય સંગ્રહ 1, નિબંધ સંગ્રહ 4, પ્રમાણ શાસ્ત્ર 1

મૂખ્ય કૃતિઓ

  • કવિતા – શેષનાં કાવ્યો, કાવ્ય સમુચ્ચય(સંપાદન)
  • વાર્તા – , દ્વિરેફની વાતો 3 ભાગ, સ્વૈરવિહાર –  2 ભાગ,
  • વિવેચન –  અર્વાચીન ગુજરાતી કાવ્ય-સાહિત્ય, નભોવિહાર, સાહિત્ય વિમર્શ
  • અનુવાદ – ધમ્મપદ(પાલી માંથી અનુવાદ)
  • વ્યાકરણ – બૃહત્ પિંગળ, પ્રાચીન ગુજરાતી છંદો
  • સમગ્ર સાહિત્ય –  રા.વિ.પાઠક ગ્રંથાવલિ 9 ગ્રંથો

જીવન 

  • પ્રસ્થાન માસિકના  તંત્રી પદે રહી સાહિત્યકારોની નવી પેઢી માટે માર્ગદર્શક
  • ગાંધીયુગના સાહિત્યગુરુ કહેવાયા
  • 1937-38 કરાંચી સાહિત્ય પરિષદના પ્રમુખ
  • 1946– રાજકોટ સાહિત્ય પરિષદના પ્રમુખ
  • 1953– આકાશવાણી- મુંબાઇના સલાહકાર

સન્માન

  • 1956- દિલ્હી સાહિત્ય અકાદમીનું પારિતોષિક( મરણોત્તર)
  • નર્મદ સુવર્ણચંદ્રક
  • હરગોવિન્દ કાંટાવાલા પારિતોષિક
  • મુંબાઇ સરકારનાં પારિતોષિક

સાભાર

  • ગુર્જર સાહિત્ય ભવન ( અમૃતપર્વ યોજના )
વધુ વાંચો

4 responses to “દ્વિરેફ , Dwiref

  1. Pingback: સારસ્વત દંપતીઓ, couples « ગુજરાતી સારસ્વત પરિચય

  2. Pingback: અનુક્રમણિકા – દ | ગુજરાતી પ્રતિભા પરિચય

  3. Pingback: ‘ગુજરાતી પ્રતિભા પરિચય’ – એક અભ્યાસ | ગુજરાતી પ્રતિભા પરિચય

  4. Pingback: સાહિત્યકારો – કવિઓ | ગુજરાતી પ્રતિભા પરિચય

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: