ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

શૂન્ય – પાલનપુરી, Shunya Palanpuri


” ઇશ્વર સ્વરુપે જેને જગત ઓળખી રહ્યું, 

એ ‘શૂન્ય’ની પિછાણ હતી, કોણ માનશે? ”

-‘શૂન્ય’ ના અવશેષ

– #  ગઝલ 1

– # ગઝલ 2

_____________________________

નામ

 • અલીખાન બલોચ

ઉપનામ

 • શૂન્ય , ‘રૂમાની’ , ‘અઝલ’

જન્મ

 • 19, ડીસેમ્બર -1922;  લીલાપુર, અમદાવાદ  

અવસાન

 • 17, માર્ચ –  1987;  પાલનપુર

માતા

 • નનીબીબી

પિતા

 • ઉસ્માનખાન

ભાઇ બહેન

 • ભાઇ ફતેહખાન

લગ્ન

 • ઝુબેદા

સંતાનો

 • પુત્ર તસમીન, ઝહીર ; પુત્રી– કમર, પરવેઝ

અભ્યાસ

 • 1938- મેટ્રીક પાલનપુર
 • 1940– બહાઉદ્દીન કોલેજ જુનાગઢ માં અભ્યાસ અધૂરો મૂક્યો

વ્યવસાય

 • 1940- પાજોદ દરબારરૂસવાના અંગત મંત્રી
 • 1945-54 – અમીરબાઇ મિડલસ્કૂલ પાલનપુર માં શિક્ષક
 • 1957-60 નોકરી છૂટી, અમદાવાદ અને પાટણમાં નિવાસ
 • પાટણમાં ગીત ગઝલ માસિકનું પ્રકાશન
 • 1962– મુંબાઇ સમાચારમાં નોકરી મૃત્યુ સુધી.

પ્રદાન

 • કવિતા સંગ્રહ ગુજરાતી -6, ઉર્દૂ -1, અનુવાદ- 1

મુખ્ય કૃતિઓ

 • ગઝલ ગુજરાતી – શૂન્યનું સર્જન, શૂન્યનું વિસર્જન, શૂન્યના અવશેષ, શૂન્યનો દરબાર
 • ગઝલ – ઉર્દૂ દાસ્તાને ઝિંદગી
 • અનુવાદ ખૈયામ

જીવન 

 • 1925 – ત્રણ વર્ષની વયે પિતાનું અવસાન, માતા સાથે પાલનૌર મોસાળમાં ઊછર્યા
 • 1940 – રૂસવાના સંપર્કમાં આવ્યા
 • 1940 – ‘રૂસવા’ હાજરીમાં ગુજરાતીમાં ગઝલ કરવાની શરૂઆત , મિત્ર અમૃત ઘાયલે ‘શૂન્ય’ ઉપનામ સૂચવ્યું.

સાભાર  

 • મુસાફિર પાલનપુરી, શબ્દલોક પ્રકાશન

36 responses to “શૂન્ય – પાલનપુરી, Shunya Palanpuri

 1. વિવેક જૂન 22, 2006 પર 1:18 પી એમ(pm)

  પોતાના તખલ્લુસને સાર્થક કરી શકે એવા બહુ જૂજ કવિઓ જોવા મળે છે. ગુજરાતી ભાષામાં શૂન્ય પાલનપુરીએ જે બખૂબીથી પોતાના તખલ્લુસનો નિર્વાહ કર્યો છે એ નિઃશંકપણે શ્રેષ્ઠ છે.

 2. NaSrul Saiyed નસરૂલ સૈયદ સપ્ટેમ્બર 2, 2006 પર 1:18 પી એમ(pm)

  બહુ આનંદ થાય છે શૂન્ય પાલનપુરીની ગઝલો વાંચીને/સાંભળીને, હું May 2006 માં ઘરે (પાલનપુર) ગયો હતો. સ્વ. શૂન્ય પાલનપુરીનાં ભાઈને લાકડીની ઘોડીનાં ટેકે ચાલતાં જોયા, વાત સાંભળી…. વાત સાચીછે માટે કડવીછે. પૈસાના અભાવે, કોઈક બાબતે શરૂઆતમાં ઈલાજ ના થઇ શક્યો અને પગ કપાવો પડયો…. ગુજરાતી ભાષાનાં કવિઓને માન સન્માન સાથે-સાથે નાણાકિય મદદ થાય એ બાબત પણ વિચારવા જેવી છે.

 3. Pingback: પરિચય – શૂન્ય પાલનપુરી, Shunya Palanpuri. « અમીઝરણું…

 4. Pingback: અલ્લા બેલી –શૂન્ય પાલનપુરી « ઊર્મિનો સાગર

 5. Pingback: અમૃત ‘ઘાયલ’ « ગુજરાતી સારસ્વત પરિચય

 6. સુરેશ જાની ફેબ્રુવારી 1, 2008 પર 6:15 પી એમ(pm)

  એક સરસ ગઝલ – ‘ શૂન્ય’ના મીજાજમાં
  http://vishwadeep.wordpress.com/2008/02/01/paani-bataavishu/#comment-1374

 7. premji bhanushali ફેબ્રુવારી 17, 2008 પર 12:21 એ એમ (am)

  There are many billionaires Gujaratis but how many of them take care of our great scholars, creaters, writers, shayars and poets. In olden days Kings used to take care of such great personalities. Present day tycoons are no less than Kings. They should see that the great personalities never suffer due to want of money.

 8. ક્ષ માર્ચ 8, 2008 પર 2:33 પી એમ(pm)

  “ફૂલ હોવાની ખુમારી મઝાની છે મિત્રો
  દિન એવા ન આવે કે પથ્થર લાગું
  વેષ પથ્થરનો લેવો મને માન્ય નથી
  શૂન્ય છું, ઠીક છું, ઇચ્છા નથી ઇશ્વર લાગું”
  જબરજસ્ત જબાન હતી, જનાબ શૂન્યભાઇ ની.
  એમણે મુળ ફારસીમાં થી ખલીલ જિબ્રાનની રુબાયતોનું ગુજરાતીમાં ભાષાંતર કરેલું. શૂન્યનો વૈભવ અનેરો હ્તો.
  “પોંક્નાં ભજીયાંની હારે, તાડીનાં ઘુંટડાં પીતો
  સોડમાં તું ગુંજતી; વાંચી ગઝલ, ગાતી ગીતો
  ઇન્દ્રાસન ઇર્ષા ન કર, છે સ્વર્ગ મારી ગોદમાં
  પાંપણ નીચે, પાલવ નીચે, છે શૂન્યની રુબાયતો!”
  શૂન્યસાહેબને સો સો સલામ!

 9. સુરેશ જાની ઓક્ટોબર 20, 2008 પર 10:43 એ એમ (am)

  હ્રદય
  છલકાઇને મારું તમારો પ્યાર માંગે છે
  ભરેલા જામ જાણે ખુદ હવે પીનાર માંગે છે

  ન વર્તન જો ગમે મારું તો તું વ્યવહાર રહેવા દે
  જમાના કેમ તું હાથે કરી તકરાર માંગે છે

  ખરે છે રોજ તારાઓ ભલા શાને ગગનમાંથી
  મુલાયમ કોણ એવો નિત્યનો શણગાર માંગે છે

  સહારો આંસુઓનો પણ હવે ક્યાં બાકી
  રુદનના કારણો દુનિયા ખુલાસા વાર માંગે છે

  [ સાભાર – ઋજુતા શાસ્ત્રી ]

 10. Pingback: Amrut Ghayal (અમૃત ‘ઘાયલ’) - Poet Introduction (કવિ પરિચય)

 11. milin madhu મે 3, 2009 પર 1:05 એ એમ (am)

  udaasiyaan jo naa laate toh hum kyaa karte..??? ;
  naa jasn-e-shola manaate toh hum kyaa karte.???;
  andhera maang ne aaya thaa roshni ki bheekh,,,,,,
  hum apnaa ghar naa jalate toh kya karate,,,,,!!

 12. Abdul Samad Shaikh ડિસેમ્બર 27, 2010 પર 3:01 પી એમ(pm)

  Janab sunya Palanpuri Sahib ni aik gujarati ma ghazal manay ghanij pasand aavi hati ainu translation me urdu me kari che ahi raju karuchun.Manay aasha che dosto ne pasand aavshay. it is a compliment to one of the great Gujarati Poet. May Allah bless his soul Ameen

  Pagal hy zamana phoolon ka dunya hy diwani phoolon ki
  Gulshan se keh do khair nahin,aayi hy jawani phoolon ki

  Hoosan ki chahat ke parday me hoosan ki loot chalti hy
  Phool to gharib kiya kertay dushman hy jawani phoolon ki

  Wajeeb to hoga ke kharon ko ooski tu na lena khabar?
  Chak huva daman tab mainay, chaidi jawani phoolon ki

  Gulshan ko loota dainay ka ilzam hy kis ke joban per
  kanton ki adalat ho baithi phir kiya lena zubani phoolon ki

  Jhrhti khushbu phaili hy, paheli sahar ki gulshan me
  Mushtaq hy kis ke deed ki ye rauti jawani phoolon ki

  Do pal jeevan ki rangat hy do pal chaman ki ronaq hy
  Hasil hy anjam kalyon ko ye sabq kahani phoolon ki

  Tau Shun’y shayr ko kiya janay voh kaisay roop ka pagal hy
  Rakhta hy dil per ker ke naqsh rangeen nishani phoolon ki

  Dekhi hy Samad ne is ghazal me kiya namkin jawani phoolon ki
  Kiya khub ghazal aap kehtay hain her shair me rawani phoolon

 13. kausar ડિસેમ્બર 28, 2010 પર 9:10 એ એમ (am)

  “Shunyapalanpuri” is a my grandfather…..thanx for all comment

 14. Pingback: અમૃત ઘાયલ – પરિચય | લોક સાહિત્ય

 15. Modi Dipak Mahendrabhai ડિસેમ્બર 27, 2011 પર 1:21 એ એમ (am)

  Really Gre8 & Simple Life & Also Creator Of Good Gazals,

  Jeevan Arpan Kari Didhu Koine Aetla Mate Ke,
  Mot Aave to Kahi Shaku Ke Milkat Parai Chhe…
  By:- શૂન્યસાહેબ

  Great Line….
  I want full Gazal of this Line
  From:- Modi Dipak M.
  Mo-9426484863
  http://modidipak.webs.com
  PALANPUR

 16. Hemal Pandya નવેમ્બર 18, 2012 પર 11:09 એ એમ (am)

  He also wrote a very important book explaining the technical aspects of ghazal — meter etc that should be included in his major works above. Can’t recall its name right now.

 17. Pingback: અનુક્રમણિકા – શ, સ | ગુજરાતી પ્રતિભા પરિચય

 18. Pingback: ‘ગુજરાતી પ્રતિભા પરિચય’ – એક અભ્યાસ | ગુજરાતી પ્રતિભા પરિચય

 19. Pingback: સાહિત્યકારો – કવિઓ | ગુજરાતી પ્રતિભા પરિચય

 20. janak માર્ચ 25, 2015 પર 1:34 એ એમ (am)

  “શુન્ય” ને સર્જનહાર બનાવ્યો છે,
  એટલે જ તો અંકોના જુંગલનો રાજા કેવાયો છે.

  શબ્દોને તો લગાણીના બંધનની વાચા આપી છે,
  માટે તો પાલનપુરી “શુન્ય” કહેવાયો છે……..

  -જનક કુબાવત

 21. Girish ઓક્ટોબર 16, 2015 પર 7:19 એ એમ (am)

  Apna deshma kavioni sthiti su kayam aavi j rahese?

 22. Harsh desai ડિસેમ્બર 20, 2015 પર 3:56 એ એમ (am)

  Sunya palanpuri ne ‘sunya’ nu upnam kevi rite malyu ane kone aapyu hatu? Koi ne khabar hoy to kehva vinanti.

 23. Pingback: નામ – ઉપનામ | હાસ્ય દરબાર

 24. Pingback: ધીરજની ઢાલ | સૂરસાધના

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: