મુલાકાતીઓની સંખ્યા
- 3,906,423 વાચકો
Join 1,412 other subscribers
નવા પરિચય
- મળવા જેવા માણસ – સુધીર ગાંધી
- અનુરાધા ભગવતી
- સુરેન ઠાકર (મેહુલ) , Suren Thaker
- ગુજરાતી વિશ્વકોશ
- સ્વ. ડો. કનક રાવળ
- દાઉદભાઈ ઘાંચી
- રમાબહેન મહેતા
- ગુજરાત છે અમરતધારા
- આદર્શઘેલી બેલડી, તુલા – સંજય (વિશ્વ ગ્રામ)
- દેવયાની ડંગોરિયા – તેલંગણાનાં ગુજરાતી અમ્મા
- ભારતની ગુલામી અને આઝાદીનો ઈતિહાસ
- ગુજરાતી વિશ્વ કોશ – ડિજિટલ સ્વરૂપે
- કેલેન્ડર – ૨૦૨૨
- સાહિત્યકાર કેલેન્ડર
- નામ/ ઉપનામ
વિભાગો
વાચકોના પ્રતિભાવ
સેનમા જગદીશકુમાર કાન… પર સુમંત રાવલ, Sumant Raval | |
Krupali પર ઈશ્વરલાલ વીમાવાળા, Ishwarlal… | |
Krupali પર ઈશ્વરલાલ વીમાવાળા, Ishwarlal… | |
પરભુભાઈ મિસ્ત્રી પર રમણલાલ દેસાઈ | |
ચિત્રકાર કે પ્લમ્બર… પર આબિદ સુરતી, Abid Surati | |
Pravin Patel પર ચન્દ્રકાન્ત શેઠ, Chandrakant… | |
Tank Chandrakant S પર કલાપી, Kalapi | |
દશરથ પંચાલ પર સચ્ચિદાનંદ સ્વામી, Satchidanad… | |
Jayesh Patel પર રવિશંકર મહારાજ, ravishankar… |
સુરતના પઠાણવાડામાં જન્મેલાં અને વ્યકિત તરીકે અત્યંત ‘લૉ-પ્રૉફાઈલ’ રહેલાં મરીઝ ગઝલકાર તરીકે સૂર્ય સમાન ઝળહળ્યાં છે. જેમની ગઝલમાં કવિતાનું ગૌરવ અને લોકપ્રિયતા, બંને સંપીને વસ્યાં હોય એવા જૂજ શાયરોમાંના અવ્વલ એટલે મરીઝ. શરાબખોરી, દેવાદારી અને ગઝલનો સમાન અને ઉત્કૃષ્ટ અંદાજે-બયાં મરીઝને ગાલિબની કક્ષાએ મૂકે છે. ૧૯૭૧ માં એમના સન્માનમાં એકત્ર થયેલાં પૈસા ખવાઈ ગયાં તો સદા ફાકા-મસ્તીમાં જીવેલાં આ ઓલિયા જીવે એમ કહીને ચલાવ્યું કે ‘ આ લોકો મારા પીવાના પૈસા ખાઈ ગયા !’ એક જ કાવ્યસંગ્રહમાંથી ઉત્તમ શેરોની સંખ્યા ગનવી હોય તો મરીઝની તોલે કોઈ ન આવે.
I love his gazal from decade. very good.
Vivekbhai- You have put it right-I had a pleasure of meeting him on few occasions while I was in medical college at my Uncle’s office but did not appreciate this great person in those days. Iam sorry to say that I being a Dawoodi Bohra-My community never recognised him while he was living nor posthumously.The dawoodi bohra priest Syedna saheb used him to edit their newspaper in which he blasted the progressive Dawoodi bohras who were trying to advance reforms for the community-All this was done to give him 2 bottles of Sharab.How pathetic it is !Please read the excellent book written by Janab Raeesh Maniar on his life-highly recommended–
યુવાન વયથી જ મરીઝ નો ચાહક હતો. મુમ્બઇ મા મનોજભાઇ શાહ દિગ્દર્શિત નાટક ‘મરીઝ’ જોઇને દર વખતે આંખ ભરાઇ આવી. મને એક વાત નુ ગૌરવ પણ થયુ કે મારો પુત્ર પણ આ નાટક મા કામ કરતો હતો. આપ મા ના કોઇ એ મુમ્બ ઇ મા કે અન્ય સ્થળે આ નાટક કદાચ જોયુ હશે. ખરેખર માણવા લાયક.
સરસ માહિતી માટે આભાર અને અભિનન્દ્ ન
great sir…..i malso fan mareez sir……
નૂતનવર્ષાભિનંદન ! (ખંડ શિખરિણી)
————————–
નવા વર્ષે, હર્ષે,
જરી ટેબ-સ્પર્શે, ક્લિક કરી અભિનંદન દઉં;
શુભ ભવિષ ઈચ્છી રહું,નમું !
===============================
સુત્રે મણિગણા ઇવ! * ( અનુષ્ટુપ )
==============
‘નેટ’ની દોરીએ કેવાં પ્રોવાયાં આપણે સહુ
માળાના મણકા જેવા,સ્નેહના બંધને બહુ !
‘વેબ’નું વિસ્તર્યું જાળું તાંતણા તાંતણા થકી,
વિશ્વને ભરડો લેતું, હૈયાં સૌ સાંધતું નકી.
સમયો સૌના નોખા, નોખી નોખી ઋતુ,અને
નિયમો, સહુને નોખા રીવાજો, દેશ-દેશને.
છોને વ્યવસાયે વ્યસ્ત, ત્રસ્ત સંસારસાગરે,
તો ય આ”નેટડે” મસ્તસૌ છલ્ કે નિજ-ગાગરે!
વિવિધા આટલી ઝાઝી,ટેન્શનો આટલાં નર્યાં;
તો ય આ “વેબડો”સૌને રાખે ઉલ્લાસથી ભર્યાં!
વિસ્તર્યાં વિશ્વમાં આ સૌ,ઈલેક્ટ્રોનીક્સનાં જીવ
સંધાયાં એક સૌ ભાષા-સુત્રે મણિગણા ઇવ !!
—જુગલકિશોર.
j_jugalkishor@yahoo.co.in
================================
* ભગવદ્ ગીતા-૭/૭.
Sureshbhai, I forgot to put my Address.Pl.
Mariz
AA daaruvaLi vaat na lakhi hot to na Chalat ?
Harindrabhai e madad khub kari paN emne Prastitha to emani gazalo e j apaavi.
એક બીજી ગઝલ –
http://amitpisavadiya.wordpress.com/2006/12/26/utaval-mariz/
બીજી એક રચના વાંચો –
http://www.readgujarati.com/sahitya/?p=837
એક બીજી રચના –
http://www.utkarsh.org/blog/?p=62
જીવનભરનાં તોફાન ખાળી રહ્યો છું,
ફકત એના મોઘમ ઈશારે ઈશારે.
આ ગઝલ અહીં સાંભળો :
http://tahuko.com/?p=603
Arvindbhai, main mareez na jeevan par aadharit “mareez” naatak joyel che ane kharekhar maari aankhh pan baharavi aavi hati . jota jota.
એક બહુ જ સરસ ગઝલ –
http://rankaar.com/?p=223
Saheb amni kabar kya avali 6e jara janavso mare dua mangvi 6e
mariz gazal sahitya na khuda che. suresh bhai tatha sarv je mariz ni sathe che temne hu vandan karu chu.
mariz ap ghazal ki duniya ke samrat ho. i like your all of hit ghazals.
Duniya Ni Koi Pan Bhahas ‘ Mareez ‘ nu Varnan Kari Shake J Nahi. Shu Manas Hato Yaar ?
i like mariz.
what a shayar he is!
please read carefully mariz
JAY AMBE, JAY SAI MALIK.
haaammm… darek gazal ni rachna dard thij tahy chain …..aahi temni khamio nahi balke rachna o jova ni chai… 2 chopdi bhanelo manas aa amar rachna kari gayo jai mota mota vidhvano pan na vichari shakai….emna shbdo ma je dard nno bhav sidha hraday uppar vage chai…te pratistha matai nahi pan temna santosh khatar lakhta hashai… madira to khali bahanu chai baki temni rachnaoj vathu madak ani nashili chai…….
tamari gazalo dvara tame duniyana astitva sudhi jivata rahesho
“Mareez”
Only The Name is enough.
No Explanation.
what a coment
on wiki
http://gu.wikipedia.org/wiki/%E0%AA%AE%E0%AA%B0%E0%AB%80%E0%AA%9D
MARIZ; GALI NE PI GAYA SARAB : EI RUMAL MA ;
KADI NA PIVA NI GANTHA JE RUMAL MA[N]
mariz is outstandig gazal writer i m very highly impres
very good maintained by you suresh jani sir, For long time i read this type of thing about mariz.
Really very appreciable work
હું ક્યાં કહું છું આપની હા હોવી જોઈએ,
પણ ના કહો છો એમાં વ્યથા હોવી જોઈએ
પુરતો નથી નસીબ નો આનંદ ઓ ખુદા,
મરજી મુજબની થોડી મજા હોવી જોઈએ
એવી બે-દિલી થી મને માફ ના કરો,
હું ખુદ કહી ઉઠું કે સજા હોવી જોઈએ
મેં એનો પ્રેમ ચાહ્યો બહુ સાદી રીત થી,
નહોતી ખબર કે એમાં કલા હોવી જોઈએ
પૃથ્વી ની આ વિશાળતા અમથી નથી ‘મરીઝ’
એના મિલન ની ક્યાંક જગાહોવી જોઈએ
– “મરીઝ”
One of fentastic gazal of mariz sir.
bahusaras marizni gazal hati
MARIZ GALINE SARAB PI GAYA E RUMAL MA; KADI NA PIVANI GANTH VADI TI JE RUMAL MA
2012/11/16 “ગુજરાતી પ્રતિભા પરિચય”
> ** > himmatlal commented: “bahusaras marizni gazal hati” >
Pingback: ગળતું જામ | હાસ્ય દરબાર
Pingback: ગઝલ :ચાર ગઝલો_ મરીઝ « બઝમેવફા بَزمِ وَفاَबझमे वफा
Pingback: અનુક્રમણિકા – મ | ગુજરાતી પ્રતિભા પરિચય
Pingback: ‘ગુજરાતી પ્રતિભા પરિચય’ – એક અભ્યાસ | ગુજરાતી પ્રતિભા પરિચય
Mariz no southi wadhare gmto sher
ewa koi diler ni sangat de o khuda j sanjog ne maru muqdar thwa n de
AAFRIN !!!!!!!!!!!!!!!!!!!!!! HATS OFF !!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!
karine maaf uthao ek babat par mariz ni las uchkvane iswar nahi ave
I like all gazal
Pingback: સાહિત્યકારો – કવિઓ | ગુજરાતી પ્રતિભા પરિચય
When I feel I am lost in corporate world.. I go to his Gazal and recharge my self. I pick up one that remains with me for entire day…..
Naresh Buch
દુનિયા ને પ્રેમ કરવા મેં લીધો હતો જનમ
એમાં તમે જરાક વધારે ગમી ગયા
Pingback: Kavita Lakhvama j ene to ‘Soneri’ aanand aavyo.! | "મીત ની સોનેરી વાતો"
Mariz Khud Mariz…
Pingback: નામ – ઉપનામ | હાસ્ય દરબાર