ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

ચુનીલાલ મડિયા, Chunilal Madiya


chunilal-madia.jpga 

a

a

_____________________________ 

જન્મ

 • 12 ઓગસ્ટ, 1922 ;  ધોરાજી (સૌરાષ્ટ્ર)

લગ્ન 

 • 1956, દક્ષાબહેન મહેતા (અમદાવાદ) સાથે

બાળકો 

 • બે પુત્રો; એક પુત્રી

અભ્યાસ 

 • બી. કોમ (1946) , એચ. એલ. કોમર્સ કોલેજ- અમદાવાદ્

વ્યવસાય  

 • પત્રકારિત્વ,  સાહિત્યકાર, ભણતાં ભણતાં અખબારોનાં તંત્રી વિભાગમાં કામ કર્યું

 • 1946-1950 મુંબઈ ખાતે “જન્મભૂમિ” પત્રોના સંપાદન વિભાગમાં

 • 1950-1962: મુંબઈની અમેરિકી માહિતી કચેરીમાં ગુજરાતી વિભાગના વડા તરીકે

 • 1955 : અમેરિકા-યુરોપનો પ્રવાસ, રંગભૂમિનો અભ્યાસ, દરમ્યાન સાહિત્યસર્જન.

મુખ્ય રચનાઓ  

 • નવલકથા  -વેળાવેળાની છાંયડી,  લીલૂડી ધરતી, પ્રીતવછોયાં વગેરે,

 • નાટિકા સંગ્રહ: રંગદા, વિષ વિમોચન, રક્તતિલક વિ,

 • વાર્તાસંગ્રહો– તેજ અને તિમિર, શરણાઇના સૂર, અંતઃસ્રોતા વિ.

વિશેષ

 • વેળાવેળાની છાંયડી, લીલૂડી ધરતી પરથી ગુજરાતી ચિત્રપટો બન્યા છે.

સાભાર  

 • હરીશ દવે     

5 responses to “ચુનીલાલ મડિયા, Chunilal Madiya

 1. Shekh sanjay માર્ચ 9, 2012 પર 4:16 એ એમ (am)

  Hu gujarati no vidhiyar thi su ane tamara gana badha pustako me vachiya 6. Thaks

 2. Pingback: અનુક્રમણિકા – ચ , છ | ગુજરાતી પ્રતિભા પરિચય

 3. Pingback: ‘ગુજરાતી પ્રતિભા પરિચય’ – એક અભ્યાસ | ગુજરાતી પ્રતિભા પરિચય

 4. Pingback: સાહિત્યકારો- નવલકથાકાર | ગુજરાતી પ્રતિભા પરિચય

 5. Pingback: અનુક્રમણિકા – ચ , છ | ગુજરાતી પ્રતિભા પરિચય

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: