ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

અમૃત ‘ઘાયલ’ , Amrut Ghayal


amrut-ghayal.jpgઅમૃતથી હોઠ સહુના, એંઠા કરી શકું છું.
મૃત્યુના હાથ પળમાં હેઠા કરી શકું છું.
આ મારી શાયરી ય સંજીવની છે, ઘાયલ’.
શાયર છું, પાળિયાને બેઠા કરી શકું છું.

# શાનદાર જીવ્યો છું

#   રચનાઓ  :     –  1  – :     –  2  – :     –   3    – ( સાંભળો)

_____________________________

નામ

 • અમૃતલાલ ભટ્ટ

ઉપનામ

 • ઘાયલ

જન્મ

 • 19-8-1916 સરધાર જિ. રાજકોટ

અવસાન

 • 25 – ડીસેમ્બર – 2002, રાજકોટ

કુટુમ્બ

 • માતા – સંતોકબેન ; પિતા – લાલજીભાઇ
 • પત્ની – તારા ( લગ્ન – 1932 , સણોસરા, અવસાન – 1947 ) ; ભાનુમતી ( લગ્ન – 1950-  વાડોદર)
 • સંતાનો –  8

અભ્યાસ

 • સાત ધોરણ સુધી- સરધાર
 • 1937 સુધી આલ્ફ્રેડ હાઇસ્કૂલ , રાજકોટ
 • 1947– મેટ્રીક , પાજોદમાં નોકરીની સાથે
 • 1948– ધર્મેન્દ્રસિંહ કોલેજ રાજકોટમાં  આર્ટ્સ માં જોડાયા અને અભ્યાસ છોડ્યો

વ્યવસાય

જીવનઝરમર

 • 1938– ક્રિકેટ માટે શિષ્યવૃત્તિ
 • 1939રૂસવા સાથે ગઝલ જગતમાં પ્રવેશ અને ઉર્દૂ અને હિંદી ગઝલકારો સાથે સત્સંગ, શૂન્યપાલનપુરી સાથે દોસ્તી, શૂન્ય તખલ્લૂસ સુચવ્યું
 • 1954– પ્રથમ ગઝલસંગ્રહ શૂળ અને શમણાં નું પ્રકાશન
 • 1973 બાદ નિવૃત્તિ બાદ રાજકોટમાં કાયમી નિવાસ
 • 1978 રશિયા પ્રવાસ
 • 1964– ક્ષયનો હૂમલો
 • જીવન ભર શરાબના શોખીન

પ્રદાન

 • 10- કાવ્ય સંગ્રહો, 1- ધાર્મિક , 1- વર્ણન

મૂખ્ય કૃતિઓ

 • ગઝલ – શૂળ અને શમણાં, રંગ, રૂપ, ગઝલ નામ સુખ, સમગ્ર ગઝલ આઠોં જામ ખુમારી
 • ધાર્મિક – સાન્તવ સત્સંગ
 • વર્ણન – મધુર સ્મૃતિ

સન્માન

 • 34 થી વધારે સંસ્થાઓ દ્વારા સન્માન
 • કુમારનો કલાપી એવોર્ડ
 • ગુજરાત સાહિત્ય પરિષદ દ્વારા પુરસ્કાર

સાભાર

 • ‘આઠોં જામ ખુમારી’ –  પ્રવીણ પુસ્તક ભંડાર
Advertisements

31 responses to “અમૃત ‘ઘાયલ’ , Amrut Ghayal

 1. pancham June 29, 2006 at 11:16 am

  I guess, he received highest award of Gujarati literature: Ranjitram suvarna chandrak.
  All his gazals are are collected in one volume – named ?

 2. વિવેક June 29, 2006 at 2:30 pm

  આઠો જામ ખુમારી, પંચમભાઈ!

 3. સુરેશ જાની December 18, 2006 at 8:58 pm

  બીજી એક રચના
  http://www.utkarsh.org/blog/?p=46

 4. Pingback: કહેવાય નહીં -અમૃત ‘ઘાયલ’ « ઊર્મિનો સાગર

 5. manthanbhavsar June 24, 2007 at 12:00 pm

  exellent work
  its nice to read about “ghayal”

 6. shailesh October 22, 2007 at 8:51 pm

  I m a great fan of ghayal
  If anyone can, then pls send me his literature or let me pls know whr it would b available

  shailesh_p46@yahoo.co.in

 7. સુરેશ જાની April 3, 2008 at 9:54 pm

  તેમના વીશેનો એક રસપ્રદ લેખ વાંચો –
  http://bazmewafa.wordpress.com/2008/03/31/amritghayal_shekhadama-aabuvaalaa/

 8. સુરેશ જાની October 6, 2008 at 1:03 pm
 9. Bhumit Badrakiya November 4, 2008 at 8:29 am

  A great Creator, who has taken Gujarati literature to a new height..
  Salute to person like this…

 10. kuntal rami December 1, 2008 at 12:34 am

  I want the shyari & gazals of shree amrut ghyal on my mail id.
  Kindly do the needful & obliged.

  thanks & regards,
  Kuntal Rami (KT)

 11. PRASHANT DARJI December 19, 2008 at 7:49 am

  hu sayri ne khub pasand karu chu.
  so pl. mane koi pan sayar ne sayri mara id par mail karva request.
  thanks.

 12. aadil mansuri August 21, 2009 at 5:33 am

  ( kajal bharya nayanna kajal mane game che)

  aa mail dhwara jove che

  plzzzzzzzzzzzzzzzzzzzzzz

 13. srinathji October 7, 2009 at 4:06 am

  hi, your information about the death of his wife Tara is writen 1847.
  I think it shoud be 1947. is it a typing mistake?

 14. alok chatt મે 15, 2010 at 3:29 am

  THE BEST SHAYAR OF GUJRATI LITERATURE……………SALUTE TO SIR AMRUT GHAYAL

 15. nilesh joshi June 1, 2010 at 3:29 am

  gujrati ma khu cuu
  ghayaal karyo chh. gayale mane

 16. Manoj pandya July 23, 2010 at 10:08 pm

  Atho jam khumari book kya male?

 17. girish karia September 28, 2010 at 9:38 am

  Atho Jam Khumari is the whole collection of Ghayal Saheb published by Pravin Prakashan, Opp:Municiple Corpo, Dhebar Road Rajkot.

 18. joshi mahesh September 9, 2011 at 11:20 pm

  atho jam khumari book mari pashandgi ni gazal book 6e.

 19. Harshad kalola September 16, 2011 at 2:36 pm

  i want gazals of shree amrut ghayal…if anyone have plsss forward me on my email… Harshadkalola@gmail.com

 20. Nilesh Chacha December 18, 2011 at 9:42 am

  He not just a very good poet but a very affectionate father special to his daughter ………..
  He was real gem of Gujarati “Shayri”. No body can replace him…..

 21. vinod rathod August 5, 2012 at 1:25 am

  poeatry of Ghayal is for the people who r not Ghayal by love………..

 22. Pingback: અનુક્રમણિકા – અ | ગુજરાતી પ્રતિભા પરિચય

 23. Pingback: ‘ગુજરાતી પ્રતિભા પરિચય’ – એક અભ્યાસ | ગુજરાતી પ્રતિભા પરિચય

 24. હિમ્મતલાલ October 19, 2013 at 11:58 pm

  પ્રિય સુરેશભાઈ
  મારો નાનોભાઈ પ્રભાશકર ઘાયલને ખાસ ઓળખતા ઘાયલ સાથે નોકરી કરનાર હિમ્મૈલાલ દવે મારા ભાઈના અને મારા મિત્ર હતા હાલ સ્વર્ગમાં છે
  પાજોદ દરબાર ને હું મળેલો છું દેશીન્ગાથી પાજોદ પાંચેક માઈલ દુર હશે દેશીન્ગના દરબાર પણ બાબી અને પાજોદ દરબાર પણ બાબી

 25. Pingback: સાહિત્યકારો – કવિઓ | ગુજરાતી પ્રતિભા પરિચય

 26. Pradipsinh Rathod March 15, 2014 at 6:32 am

  After Ghayal Saab, the ‘Kathiyawadi mijaj’ is lost in Gujarati literature, especially in poetry.

 27. Pingback: નામ – ઉપનામ | હાસ્ય દરબાર

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: