કાલે જો અગ્નિ પ્રકટે તો કહેજો કે
મારા વિરહી પડછાયાની ચિતા
હજી પ્રકટાવવી બાકી છે.
કદાચ હું કાલે નહીં હોઉં.
એક સરસ લેખ
# વધુ જાણો
_____________________________
જન્મ તારીખ
- 30 – મે, 1921; વાલોડ (બારડોલી)
પિતા
અભ્યાસ
- એમ. એ. , પી.એચ. ડી.- મુંબાઇ યુનિ.
વ્યવસાય
જીવન ઝરમર
- વડોદરા એમ. એસ. યુનિવર્સિટીમાં પ્રોફેસર; સાહિત્યસર્જન
મુખ્ય રચનાઓ
- વાર્તાસંગ્રહો : ગ્રુહપ્રવેશ, બીજી થોડીક, અપિ ચ , ન તત્ર સુર્યો ભાતિ ;
- નવલકથા – છિન્ન પત્ર
સન્માન
- રણજિતરામ સુવર્ણ ચંદ્રક, નર્મદ સુવર્ણ ચંદ્રક, સાહિત્ય એકેડેમી એવોર્ડ
સાભાર
- “કર્તા-કૃતિ પરિચય” , મૃગેશ શાહ
Like this:
Like Loading...
Related
વડોદરા કોલેજમાં આ અમારા ટ્યુટર કવિશ્રી ન્હાનાલાલના કટ્ટર વિરોધી હતા !
પણ વિવેચક તો એ જ !એમનું ભાષા પરનું પ્રભુત્વ ખૂબ જ અસરકારક હતું .
આપનું કાર્ય અભ્યાસીને ઘણું ઉપયોગી થવાનું છે ! ધન્યવાદ !
Pingback: 30 - મે - વ્યક્તીવીશેષ « કાવ્ય સુર
જયશ્રી કૃષ્ણ સુરેશદાદા
હમણાં જ એક લેખમાં સુરેશભાઈ જોશી વિશે વાંચવા મળ્યું ત્યા મન થયુ કે આપની સાઈટ પરથી પણ વધુ માહિતી મેળવુ.. અહીંથી મને ઘણી માહિતી મલિ.. પણ હા કંઈક ખૂટે તો તે ઉમેરવા વિનંતી છે. તેમણે એકદાનૈમિષારણ્યે પણ તેમનો વાર્તાસંગ્રહ છે, તથા ઈદમ સર્વમ અહો બત કિમ આશ્ચર્યમ્ , ઈતિ મેમતિ જેવા સંવેદનશીલ ગધ્યમાં પણ તેમના નિબંધસંગ્રહો છે.. અને આપની આ લિન્ક મારા બ્લોગ પર કવિપરિચય તરીકે રજૂ કરવાની અનૂમતિ જોઈએ છે,
ડૉ.હિતેશ એમ્.ચૌહાણ
Pingback: કદાચ હું કાલે નહિ હોઉં…..સુરેશ હ. જોશી « મન નો વિશ્વાસ
Pingback: અનુક્રમણિકા – શ, સ | ગુજરાતી પ્રતિભા પરિચય
Pingback: ‘ગુજરાતી પ્રતિભા પરિચય’ – એક અભ્યાસ | ગુજરાતી પ્રતિભા પરિચય