ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

વલ્લભ ભટ્ટ, Valalabh Bhatt (પ્રેમાનંદ પુત્ર)


નામ

 • વલ્લભ પ્રેમાનંદ ભટ્ટ

જન્મ

આશરે ઇ.સ. ૧૬૭૨ (વડોદરા ખાતે મહમદ વાડી)

મૃત્યુ

આશરે ઇ.સ.  ૧૭૦૪

કુટુંબ

પિતા – આખ્યાનકાર પ્રેમાનન્દ ભટ્ટ

માતા – હરકોર ભટ્ટ

જીવનઝરમર

 • મહાન આખ્યાનકાર પ્રેમાનન્દનો સાહિત્ય વારસો જાળવનાર જ્યેષ્ઠ પુત્ર
 • જ્ઞાતિએ ચોવિસા બ્રાહ્મણ
 • પિતાએ કોઇની પણ સ્તુતિના કાવ્યો ન લખવાની આજ્ઞા આપી. પણ માધવ નામના સદગૃહસ્થની મદદથી પ્રભાવિત થઇને તેમની સ્તુતિમાં ‘માધવકાવ્ય’ નામે સર્વપ્રથમ ગ્રંથ રચ્યો.
 • પિતાએ ગુસ્સે થઇને તેમને ‘વલ્લભ ભાટ’ કહ્યો. આથી વલ્લભે પોતે એ ગ્રંથ ફાડી નાખ્યો.
 • સાહિત્યના નવ રસ પર કાવ્ય સર્જન કર્યું છે. તેણે અલંકારશાસ્ત્ર અને પીંગળ પણ લખ્યા છે.
 • તેમની વાણી જોરદાર, સંસ્કારી અને ઊછળતી છે. આથી જ તેઓ ‘ફક્કડ’ કે ‘ફાંકડા’ કહેવાય છે.
 • કવિ શામળ સાથે દુઃશમનાવટ. તેને શામળને અનેક પદમાં ઉતારી પાડ્યો છે.

રચનાઓ

દુઃશાસનરુધીરપાન, મિત્રધર્માખ્યાન,યુધિષ્ઠિરવૃકોદરસંવાદ, કુંતીપ્રસન્નાખ્યાન, યક્ષપ્રશ્નોત્તર, ગરબી, પદ, પ્રેમાનંદચરિત્ર, પ્રેમાનંદપ્રશંસા, પ્રેમાનંદનીંદા, પ્રેમાનંદકથા, દ્રૌપદીહરણ-ટીકા, દ્રૌપદીવસ્ત્રાહરણ, નળાખ્યાન-ટીકા, દશમસ્કંધ-ટીકા, બલીરાજાનું આખ્યાન, દશાવતાર, માધવકાવ્ય, ભાગવતના બાર સ્કંધ, કૃષ્ણવિષ્ટિ, ધૃતરાષ્ટ્રકુરુક્ષેત્રદર્શન, યુધિષ્ઠિર વૈરાગ્યદર્શન, દ્રષ્ટાંતાબ્ધિ, ગદ્યપદ્યસંવાદ, ઉત્તરગોગ્રહણ, સુભદ્રાહરણ, કર્ણભીમાખ્યાન, સીતાવિલાસ, સીતાવિલાપ, રતિકામાખ્યાન, કામજુગુપ્સા, તારાવિલાપ, કૃષ્ણસ્વધામગમન

સંદર્ભ

પ્રાચીન કવિઓ અને તેમની સાહિત્યકૃતિઓ – રમણીક શ્રીપતરાય દેસાઇ

 


3 responses to “વલ્લભ ભટ્ટ, Valalabh Bhatt (પ્રેમાનંદ પુત્ર)

 1. Pingback: અનુક્રમણિકા – વ | ગુજરાતી પ્રતિભા પરિચય

 2. Pingback: ‘ગુજરાતી પ્રતિભા પરિચય’ – એક અભ્યાસ | ગુજરાતી પ્રતિભા પરિચય

 3. Pingback: અનુક્રમણિકા – વ | ગુજરાતી પ્રતિભા પરિચય

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: