ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

નરસિંહરાવ દિવેટીયા, Narasinhrao Divetia


narsinhrao-divethia.jpg

‘કાળા ઘને ઉજ્જ્વળ સૂર્ય બિંબ ઢંકાયું,

તે ચિત્ર દીસે અગમ્ય.

પરંતુ તે છાંયની પેલી પારે,

જ્યોતિ રહ્યો ઝળહળી ન કદીય ખૂટે.” 

રચના ઃ ૧ ઃ ૨ ઃ ૩ ઃ

_____________________________

જન્મ

 • 3-9-1859 અમદાવાદ

અવસાન

 • 14-1-1937 – અમદાવાદ

પિતા

 • ભોળાભાઇ સારાભાઇ દિવેટીયા – કવિ અને પ્રાર્થના સમાજના સ્થાપક

અભ્યાસ

 • મેટ્રિક અમદાવાદમાં
 • ઉચ્ચ શિક્ષણ – મુંબઇમાં
 • બી.એ.માં પ્રથમ સ્થાને ઉત્તિર્ણ થયા તથા ઇન્ડિયા સ્ટેટ્યુટરી સર્વિસની પરીક્ષા આપી.

વ્યવસાય

 • 1884– ખેડામાં આસિસ્ટન્ટ કલેક્ટર
 • 1912– સરકારી નોકરીમાંથી સ્વૈચ્છિક નિવૃત્તિ
 • 1921-1935– એલ્ફિન્સ્ટન કોલેજ મુંબાઇમાં અધ્યાપન

પ્રદાન             કાવ્યગ્રંથો -4, અનુવાદ 1, વિવેચન ગ્રંથ– 3, નિબંધ સંગ્રહ– 2 , ડાયરી

મૂખ્ય કૃતિઓ

 • કવિતા – કુસુમ માળા, હૃદયવીણા, નૂપુર ઝંકાર, સ્મરણ સંહિતા
 • અનુવાદ– બુદ્ધ ચરિત્ર
 • વિવેચન– મનોમુકુર- ચાર ભાગ, અભિનય કલા, Gujarati Language and its literature, નિબંધ સંગ્રહ– સ્મરણ મુકુર, વિવર્ત લીલા, નરસિંહવરાવની રોજનીશી

જીવન

 • અનેક ગુજરાતી સાહિત્યકારોના ગુરુ
 • અર્વાચીન ગુજરાતી સાહિત્યમાં મોખરાનું સ્થાન. ગુજરાતી સાહિત્યને સૌંદર્યસન્હર અને લાલીત્યપુર્ણ બનાવી તેમાં પ્રાણ પૂર્યા.
 • પ્રેમ અને પ્રકૃતિના વિષયના ચિંતનયુક્ત, સફાઇદાર ઊર્મિકાવ્યો આપીને અર્વાચીન ગુજરાતી કવિતાને નવો વળાંક આપ્યો.
 • સમર્થ ભાષાશાસ્ત્રી
 • પ્રશિષ્ટ રૂચિના કવિ, પ્રકૃતિની ભવ્યતાના ઉદ્-ગાતા
 • પુત્રના મૃત્યુ બાદ લખાયેલ  મંગળ મંદિર … માટે પ્રખ્યાત

સાભાર

 • ગુર્જર સાહિત્ય ભવન – અમૃતપર્વ યોજના

10 responses to “નરસિંહરાવ દિવેટીયા, Narasinhrao Divetia

 1. Pingback: નરસિંહરાવના પિતા: ભોળાનાથ « મધુસંચય

 2. nilam doshi માર્ચ 22, 2007 પર 10:17 પી એમ(pm)

  મંગલ મંદિર ખોલો…અમર રચના.

 3. Niranjan Gandhi જુલાઇ 24, 2009 પર 5:09 પી એમ(pm)

  Could you please tell me where (on the Net) I can read the poems of Shri Narsinhrao Divetia?

  Thank you.

 4. Pingback: Mangal Mandir Kholo – Narsinhrav Divetiya « અભિષેક

 5. Pingback: અનુક્રમણિકા – ન | ગુજરાતી પ્રતિભા પરિચય

 6. Pingback: ‘ગુજરાતી પ્રતિભા પરિચય’ – એક અભ્યાસ | ગુજરાતી પ્રતિભા પરિચય

 7. Pingback: સાહિત્યકારો – કવિઓ | ગુજરાતી પ્રતિભા પરિચય

 8. rustomji Daruwala ડિસેમ્બર 7, 2014 પર 2:52 એ એમ (am)

  Can you send the poetry- Junu to thayu re Deval Junuto thayu, Mahro Hanslo nano ne deval junu to thayu.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: