ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

વિનોદ જોશી , Vinod Joshi


vinod-joshiકચકડાની  ચૂડી રે!
મારું કૂણું માખણ કાંડું
રે! સહિયર, શું કરીએ?

# રચનાઓ : 1 : 2 : 3 :

પરિચય

____________________________

જન્મ

 • 13-8-1955 ભોરિંગડા જિ. અમરેલી, વતન બોટાદ  

કુટુંબ

 • પિતા – હરગોવિંદદાસ જોશી
 • પત્નીવિમલ; પુત્ર –  આદિત્ય

અભ્યાસ

 • ૧૯૭૭ – એમ.એ.
 • ૧૯૮૦– પી.એચ. ડી.

વ્યવસાય

 • ભાવનગર યુનિ.માં પ્રાધ્યાપક અને ગુજરાતી વિભાગના અધ્યક્ષ,

પ્રદાન

 • 22 સર્જનાત્મક અને વિવેચનાત્મક પુસ્તકો,
 • લય ઢાળની મધુરતા થી ભરેલા સ્ત્રીની સંવેદનાને વાચા આપતી કવિતાઓ તેમની લાક્ષણિકતા
 • સોનેટ પણ લખ્યા છે.
 • સંપાદન અને વિવેચન કાર્યમાં પણ ગતિશીલ

મૂખ્ય કૃતિઓ

 • કવિતા ઝાલર વાગે જૂઠડી, પરંતુ, શિખંડી,
 • દીર્ઘ કાવ્ય – તુણ્ડિલ તુણ્ડિકા,
 • નાટક    રેડીયો નાટક : સ્વરૂપ અને સિધ્ધાન્ત, 
 • વિવેચન સોનેટ, અભિપ્રેત, નિવેશ, અમૃત ઘાયલ વ્યક્તિમત્તા અને વાંગ્મય ;
 • સંપાદન આજ અંધાર ખૂશબો ભર્યો લાગતો, રાસ તરંગિણી
 • ચિતનાત્મક– વિજળીને ચમકારે

જીવન

 • ઉચ્ચ શિક્ષણની પ્રત્યેક પરીક્ષા પ્રથમ નંબરે પસાર કરી,
 • અમૃત ઘાયલ તેમના ગઝલની દુનિયાના માર્ગદર્શક,
 • ગુજરાતીના શિક્ષક અને પ્રાધ્યાપક,
 • યુનિ. ગ્રાન્ટ્સ કમીશન અને યુ.પી.એસ.સી.માં સભ્ય,
 • સુગમ સંગીતના અનેક ગાયકોએ તેમની રચનાઓ લયબધ્ધ કરી છે,
 • હવાની હવેલી. મોરપિચ્છ, ખોબામાં જીવતરજેવી લોકપ્રિય કટારોના લેખક,
 • મુશાયરાઓ અને વ્યાખ્યાનોમાં પ્રભાવક વક્તા

સન્માન

 • ઉમાશંકર જોશી એવોર્ડ
 • જયન્ત પાઠક પારિતોષિક

સાભાર

 • ગુર્જર સાહિત્ય ભવન – અમૃતપર્વ યોજના
 • ઇન્દ્ર શાહ – ઓહાયો

9 responses to “વિનોદ જોશી , Vinod Joshi

 1. manvant જુલાઇ 7, 2006 પર 5:22 પી એમ(pm)

  જોઇતું હતું ,ને વૈદ્યે કરી આપ્યું તે આનું નામ !હમણાં જ
  જયશ્રીબહેને મૂકેલી “કૂંચી આપો બાઇજી” વાંચીને લખ્યું:
  કવિપરિચય હોત, તો ઠીક થાત !લ્યો સુરેશભાઈ !તમે
  તે તરતજ પીરસ્યું !જબરું ધ્યાન રાખો છો તમે હોં !આભાર !

 2. Pingback: અનુક્રમણિકા – વ | ગુજરાતી પ્રતિભા પરિચય

 3. Pingback: ‘ગુજરાતી પ્રતિભા પરિચય’ – એક અભ્યાસ | ગુજરાતી પ્રતિભા પરિચય

 4. Pingback: સાહિત્યકારો – કવિઓ | ગુજરાતી પ્રતિભા પરિચય

 5. Pingback: Where To Buy Zithromax - Reliable Online DrugStore » Blog Archive » જન્મદિન વિશેષ : કવિ શ્રી વિનોદ જોશી

 6. Pingback: અનુક્રમણિકા – વ | ગુજરાતી પ્રતિભા પરિચય

 7. gitaben chaudhari,Naroda college ડિસેમ્બર 1, 2017 પર 12:51 એ એમ (am)

  B.A.SEM.-6 આપણાં સોનેટ – અભ્યાસક્રમમાં દાખલ થતાં એ નિમિત્તે વિનોદભાઈનાં સોનેટ આસ્વાદવાની તક મળતા જ એમનો જ સંદર્ભગ્રંથ –સોનેટ વિશે વાંચ્યો.સરળ ભાષામાં લખાયેલ વિદ્યાર્થીઓ માટે એ પુસ્તક મદદરૂપ થશે જ .

 8. Rajesh જોશી એપ્રિલ 20, 2018 પર 12:16 એ એમ (am)

  શ્રી વિનોદભાઈ ની કવિતા મે દરિયો નાખ્યો ડોહળી ને વાંચવી છે

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: