ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

સ્નેહરશ્મિ, Snehrashmi


સૂકેલી ડાળે
પોપટ બેઠો : પાન
ચોગમ લીલાં.

 

 

 

___

રચનાઓ  ઃ ૧ ઃ ૨ ઃ ૩ ઃ ૪ ઃ

________________________


નામ         
ઝીણાભાઇ દેસાઇ
ઉપનામ
              સ્નેહરશ્મિ
જન્મ        
16-4-1903 ચીખલી જિ. વલસાડ
અવસાન     
6-1-1991 અમદાવાદ
માતા        
?
પિતા
           રતનજી
ભાઇ બહેન
    લગ્ન   સંતાનો                ?
અભ્યાસ            
1926
– ગુજરાત વિદ્યાપીઠમાંથી સ્નાતક
વ્યવસાય    
1938 થી સી. એન. વિદ્યાવિહાર અમદાવાદમાં આચાર્ય
પ્રદાન
       ગુજરાતી સાહિત્યમાં હાઇકૂના પ્રણેતા
મૂખ્ય કૃતિઓ
  વાર્તાસંગ્રહ ગાતા આસોપાલવ, તૂટેલા તાર, હીરાનાં લટકણિયાં ;  નવલકથા અંતરપટ, આત્મકથા મારી દુનિયા, સાફલ્યટાણું, ઉઘડે નવી ક્ષિતિજો, વળી નવાં આ શૃંગ, બાળકાવ્યો ; કવિતા અર્ઘ્ય, પનઘટ( દીર્ઘ કાવ્ય) , અતીતની પાંખમાંથી, નિજલીલા ( નોન-સેન્સ કવિતાનો પ્રયોગ) , હાઇકૂ સંગ્રહ સોનેરી ચાંદ, રૂપેરી સૂરજ, કેવળ વીજ, સમગ્ર કવિતા સકલ કવિતા    
જીવન
       1932-33 સ્વાતંત્ર્ય સંગ્રામમાં કારાવાસ, 1938 થી સી. એન. વિદ્યાવિહારમાં આચાર્ય, 
સન્માન
       1961- ઉત્તમ શિક્ષક એવોર્ડ, 1967- રણજિતરામ સુવર્ણ ચંદ્રક, 1985- નર્મદ સુવર્ણ ચંદ્રક,       
સાભાર
                ગુર્જર સાહિત્ય ભવન અમૃતપર્વ યોજના

વધુ વાંચો  – સ્નેહરશ્મિનો પરિચય, ગુજરાતી સાહિત્ય પરિષદની વેબસાઇટ

7 responses to “સ્નેહરશ્મિ, Snehrashmi

  1. Pingback: કાવ્ય સૂર » Blog Archive » કોણ રોકે?

  2. Pingback: કાવ્ય સૂર » Blog Archive » અર્ઘ્ય

  3. Pingback: અનુક્રમણિકા – શ, સ | ગુજરાતી પ્રતિભા પરિચય

  4. Pingback: ‘ગુજરાતી પ્રતિભા પરિચય’ – એક અભ્યાસ | ગુજરાતી પ્રતિભા પરિચય

  5. Pingback: સાહિત્યકારો – કવિઓ | ગુજરાતી પ્રતિભા પરિચય

  6. Pingback: સાહિત્યકારો- નવલકથાકાર | ગુજરાતી પ્રતિભા પરિચય

  7. Pingback: નમીએ તુજને વારંવાર

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: