ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

ખબરદાર


ardeshar-khabardar.jpg

– “શિયાળો શૂળે ગયો, ઉનાળો ધૂળે વહ્યો.”

– # જ્યાં જ્યાં વસે એક ગુજરાતી

– રચનાઓ  ઃ ૧ ઃ  

___________________________

નામ

અરદેશર ફરામજી ખબરદાર

ઉપનામ

અદલ, મોટાલાલ, લખા ભગત, હુન્નરસિંહ મહેતા, ક્ષેમાનંદ ભટ્ટ, પારસી બુચા કવિ, આલુ કવિ

જન્મ

6 – 11-1881 ;  દમણ

અવસાન

30 – 7 – 1953  ; ચેન્નાઇ ખાતે

અભ્યાસ

  • પ્રાથમિક શિક્ષણ – દમણ
  • માધ્યમિક શિક્ષણ – મુંબઈ

વ્યવસાય

  • વેપારી
  • 56 વર્ષ સુધી સાહિત્ય સર્જન

જીવન ઝરમર

  • 1891-1896    મુંબઈ
  • 1897-1909    દમણ
  • 1909-1938    મદ્રાસ
  • 1938-1953     મુંબઈ
  • કાવ્યસર્જન; વિવેચન, ગાથાગ્રંથ.

મુખ્ય રચનાઓ

  • સો દ્રષ્ટાંતિક દોહરા(૧૮૯૭), કાવ્યરસિકા(૧૯૦૧), વિલાસિકા(૧૯૦૫) , પ્રકાશિકા(૧૯૦૮), ભારતનો ટંકાર (૧૯૧૯),સંદેશિકા (૧૯૨૫),રાષ્ટ્રિકા (૧૯૪૦), રાસચન્દ્રિકાભાગ ૧-૨ (૧૯૨૯,૧૯૪૧), ભજનિકા(૧૯૨૮),કલ્યાણિકા(૧૯૪૦), કીર્તનિકા(૧૯૫૩), નંદનિકા (૧૯૪૫), પ્રભાતનો તપસ્વી (૧૯૨૦) , કુક્કુટ દીક્ષા(૧૯૨૦) કલિકા (૧૯૨૬), દર્શનિકા (૧૯૩૧), શ્રીજી ઇરાનનો પવાડો (૧૯૪૨), ગાંધીબાપુ અને ગાંધીબાપુનો પવાડો (૧૯૪૮)
  • પારસી ધર્મ પર ગાથાગ્રંથ

11 responses to “ખબરદાર

  1. વિવેક જુલાઇ 31, 2006 પર 7:42 એ એમ (am)

    કવિતા પંક્તિ મટીને કહેવત બની જાય ત્યારે જાણવું કે કવિ અમર થઈ ગયો. જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત- આ પંક્તિ વારે-તહેવારે ન વાપરી હોય છતાં જેને ગુજરાતી હોવાનો ગર્વ હોય એવો એકેય ગુજરાતી મળવો શું શક્ય છે? પારસી વેપારી અરદેશરે આ એક કાવ્ય પછી કશુંય ન લખ્યું હોત તોયે ગુજરાત, ગુજરાતીઓ અને ગુજરાતી ભાષા- ત્રણેય એમનાં સદાકાળ ઋણી રહેવાનાં હતાં. ‘ઇકા-ઇકા’ ના અંત્યાનુપ્રાસવાળા કાવ્યરસિકા, વિલાસિકા, પ્રકાશિકા, સંદેશિકા, કલ્યાણિકા, નંદનિકા, કલિકા તથા ભજનિકા વગેરે કાવ્યસંગ્રહો એમણે આપ્યાં.

  2. Pingback: પારસી ગુજરાતી સાહિત્યકારો: 2 « મધુસંચય

  3. Pingback: 6- નવેમ્બર - વ્યક્તિવિશેષ « કાવ્ય સૂર

  4. Pingback: અનુક્રમણિકા - ખ « ગુજરાતી સારસ્વત પરિચય

  5. Pingback: ટહુકો.કોમ » સદાકાળ ગુજરાત – અરદેશર ફ. ખબરદાર ‘અદલ’

  6. Pinki ઓગસ્ટ 19, 2008 પર 3:42 એ એમ (am)

    તેમનાં અન્ય સંગ્રહમાં ‘ભારતનો ટંકાર’, ‘રાષ્ટ્રિકા’ અને ‘દર્શનિકા’

    ‘દર્શનિકા’ ખંડકાવ્ય વ્હાલસોયી પુત્રીના અવસાનના
    આઘાતમાંથી ઉદ્.ભવેલું તાત્ત્વિક કાવ્ય છે અને સાહિત્યકારો પણ
    તેને અપૂર્વ અને અજોડ ગણે છે.

  7. GAURANG BHATT ફેબ્રુવારી 6, 2013 પર 5:33 એ એમ (am)

    EMNU EK KAVYA SCHOOL MAA BHANVAAMAA AAVTU AVU YAAD CHHE , TENI PAKTIO PAN KEHVAT TARIKE QUOTE THAYA KARE CHHE ” SAGA DITHA ME SHAH ALAM NAA BHIKH MAANGTA SHERI A…..PAN AA KAVYA NO KYANY PAN MALTU NATHI , KOI PAASE HOY TO JAROORTHI SHARE KARE…

  8. Pingback: અનુક્રમણિકા – ખ, જ્ઞ | ગુજરાતી પ્રતિભા પરિચય

  9. Pingback: ‘ગુજરાતી પ્રતિભા પરિચય’ – એક અભ્યાસ | ગુજરાતી પ્રતિભા પરિચય

  10. Pingback: સાહિત્યકારો – કવિઓ | ગુજરાતી પ્રતિભા પરિચય

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: