મુલાકાતીઓની સંખ્યા
- 3,906,403 વાચકો
Join 1,412 other subscribers
નવા પરિચય
- મળવા જેવા માણસ – સુધીર ગાંધી
- અનુરાધા ભગવતી
- સુરેન ઠાકર (મેહુલ) , Suren Thaker
- ગુજરાતી વિશ્વકોશ
- સ્વ. ડો. કનક રાવળ
- દાઉદભાઈ ઘાંચી
- રમાબહેન મહેતા
- ગુજરાત છે અમરતધારા
- આદર્શઘેલી બેલડી, તુલા – સંજય (વિશ્વ ગ્રામ)
- દેવયાની ડંગોરિયા – તેલંગણાનાં ગુજરાતી અમ્મા
- ભારતની ગુલામી અને આઝાદીનો ઈતિહાસ
- ગુજરાતી વિશ્વ કોશ – ડિજિટલ સ્વરૂપે
- કેલેન્ડર – ૨૦૨૨
- સાહિત્યકાર કેલેન્ડર
- નામ/ ઉપનામ
વિભાગો
વાચકોના પ્રતિભાવ
સેનમા જગદીશકુમાર કાન… પર સુમંત રાવલ, Sumant Raval | |
Krupali પર ઈશ્વરલાલ વીમાવાળા, Ishwarlal… | |
Krupali પર ઈશ્વરલાલ વીમાવાળા, Ishwarlal… | |
પરભુભાઈ મિસ્ત્રી પર રમણલાલ દેસાઈ | |
ચિત્રકાર કે પ્લમ્બર… પર આબિદ સુરતી, Abid Surati | |
Pravin Patel પર ચન્દ્રકાન્ત શેઠ, Chandrakant… | |
Tank Chandrakant S પર કલાપી, Kalapi | |
દશરથ પંચાલ પર સચ્ચિદાનંદ સ્વામી, Satchidanad… | |
Jayesh Patel પર રવિશંકર મહારાજ, ravishankar… |
આ લેખક્ને જોવાનો અવસર કમભાગ્યે તેઓની
સ્મશાનયાત્રાને દિવસે થયો હતો.એમનું એક
યાદગાર વાક્ય કહું? :”પારકી મા”માં છે…
આકાશમાં ઉડતું કિલ્લોલ કરતું પક્ષી એકાએક
આજ્ઞાધારી વિમાન બની ગયું!ગ્રામલક્ષ્મીને
તો સૌ કોઇ જાણે છે !”રસહીન ધરા થઈ છે,
દયાહીન થયો નૃપ,નહીં તો ના બને આવું:”
બોલી માતા ફરી રડી !
ઉપરની મારી કોમેંટ માં એક સુધારો :ગ્રામલક્ષ્મી
વિશેની પંક્તિઓ કવિ કલાપીની છે.ક્ષમાયાચના !
માનવંતજી! આ પ્રકારે ક્યારેક કન્ફ્યુઝન થઈ જાય!
સ્પષ્ટતા કરું? “ગ્રામલક્ષ્મી” ર. વ. દેસાઈની નવલકથા છે. તે ચાર ભાગમાં પ્રગટ થઈ હતી. મને યાદ છે કે તે નવલકથાનું મુખ્ય પાત્ર અશ્વિન નામે આદર્શવાદી યુવાન એંજીનિયર છે.
આપે જે પંક્તિઓ ટાંકી તે કલાપીની “ગ્રામ્યમાતા” કાવ્યની છે. આપનો આટલો રસ અન્ય માટે પ્રેરણારૂપ બનવો જોઈએ. સુરેશભાઈ, મૃગેશભાઈ અને મને લાગે છે કે અમારા પ્રયત્નો વાચકોને ઉપયોગી બનશે જ. આભાર …. હરીશ દવે
શ્રીમાન હરીશભાઈ દવેનો મહત્ત્વની બાબત તરફ રસ
ધરાવવા બદલ ઉપકાર !ભાઈ ! મેં બંનેનું વાંચન કર્યું છે,
તે આપની જાણ ખાતર લખું છું….મનવંત.
Pingback: 12 - મે - વ્યક્તીવીશેષ « કાવ્ય સુર
Pingback: ફોર એસ વી -પ્રભાતનાં પુષ્પો » Blog Archive » સમાચાર - ગુજરાતી સારસ્વત પરિચય
Pingback: કૌમુદી મુનશી, Kaumudi Munshi « ગુજરાતી પ્રતિભા પરિચય
Pingback: કૌમુદી મુનશી | shraddhahospital's Blog
Pingback: અનુક્રમણિકા – ર | ગુજરાતી પ્રતિભા પરિચય
Pingback: ‘ગુજરાતી પ્રતિભા પરિચય’ – એક અભ્યાસ | ગુજરાતી પ્રતિભા પરિચય
Pingback: શબ્દોનુંસર્જન
Pingback: સાહિત્યકારો – કવિઓ | ગુજરાતી પ્રતિભા પરિચય
Pingback: સાહિત્યકારો- નવલકથાકાર | ગુજરાતી પ્રતિભા પરિચય
આ ર. વ. દેસાઇ તે આપણા પ્રસિદ્ધ ગુજરાતી ગાયિકા કૌમુદી મુનશીના મામા ! હમણાં કૌમુદીબહેનની જીવનકથા પરથી ખબર પડી. બાળપણમાં નાની કૌમુદીને ગાતી સાંભળીને એમણે જ કૌમુદીના માતા અનુબેનને કહેલું કે કૌમુદીને સંગીત શીખવજો.
ર.વ. દેસાઈ ની નવલકથાનું એક પ્રકરણ ૧૯૬૭ ની એસ.એસ.સી. ના ગુજરાતી વિષયના અભ્યાસક્રમ માં પહેલી વખત ભણવામાં આવ્યું. પાઠનું નામ હતું ‘પંકજ’. એમની પ્રખ્યાત નવલકથા ગ્રામલક્ષ્મી માંથી તે લેવાયું હતું. વિષય તો ગમી જ ગયો પણ એમની લેખનશૈલી પણ આકર્ષક લાગી. પછી તો કૉલેજ કરવા જવાનું થયું. લાઈબ્રેરી માંથી ગ્રામલક્ષ્મીના બધા ભાગો વાંચી લીધા. લેખકના પ્રેમમાં પડી ગયા. ર.વ.ના પુસ્તકો ની આખી સિરીઝ એક પછી એક વાંચી લીધી. પુસ્તક એક વાર હાથમાં પકડ્યા પછી પૂરું વ થાય ત્યાં સુધી હાથમાંથી મૂકવાનો જીવ ન ચાલે.