ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

ગિજુભાઈ બધેકા , Gijubhai Badheka


“આવોને પારેવાં, આવો ને ચકલાં,
ચોકમાં દાણા નાખ્યા છે. ”

# એક વાર્તા

#  તેમની ઘણી બધી રચનાઓ

# વિકીપિડિયા ઉપર

# બાળવાર્તાઓ ( ડાઉનલોડ કરો ) (સાભાર – ‘અક્ષરનાદ’ – શ્રી. જિજ્ઞેશ અદ્યારૂ) 

_________________________

ઉપનામ

  • બાળકોની મૂછાળી મા, વિનોદી, બાળકોના બેલી

જન્મ 

  • નવેમ્બર 15, 1885 : ચિત્તળ (અમરેલી)

કુટુમ્બ

  • માતા – કાશીબા, પિતા– ભગવાનજી
  • પત્ની – ? ; સંતાનો – ?

અવસાન

  • 23 – જૂન , 1939

અભ્યાસ

  • પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ ભાવનગરમાં.
  • ૧૯૦૫ –  મૅટ્રિક.

વ્યવસાય

  • ૧૯૧૩ થી ૧૯૧૬ – વઢવાણ-કૅમ્પમાં ડિસ્ટ્રીક્ટ હાઈકોર્ટ પ્લીડર
  • ૧૯૧૬ – કેળવણી તરફના આકર્ષણથી ભાવનગરના દક્ષિણામૂર્તિ વિદ્યાર્થીભવનમાં શિક્ષક
  • ૧૯૧૮ – વિનયમંદિરના આચાર્ય
  • ૧૯૩૬ – દક્ષિણા મૂર્તિ-ભવનમાંથી નિવૃત્ત

જીવન ઝરમર

  • શિક્ષણના  વ્યવસાયમાં પડતાં પહેલાં ડિસ્ટ્રીક્ટ હાઇકોર્ટમાં વકીલ
  • કેળવણીકાર. બાળ-કેળવણીના પ્રણેતા.
  • ગુજરાતમાં બાળ-શિક્ષણનો પાયો નાખ્યો.
  • શિક્ષકો અને વાલીઓને ઉપયોગી પુસ્તકો લખ્યાં.
  • બાળકો માટે લોક-વાર્તાઓને બાળભોગ્ય સ્વરૂપ આપ્યું.
  • સરળ અને સુબોધ શૈલીમાં પુસ્તકો લખ્યાં.
  • પક્ષઘાતથી મુંબઈની હરકીશનદાસ હૉસ્પિટલમાં અવસાન

મુખ્ય રચનાઓ

  • શિક્ષણ – વાર્તાનું શાસ્ત્ર, માબાપ થવું આકરૂં છે, સ્વતંત્ર બાલશિક્ષણ, મોન્ટેસરી પધ્ધતિ, અક્ષરજ્ઞાન યોજના, માબાપ થવું આકરું છે, બાલ ક્રીડાંગણો,  શિક્ષક હો તો, ઘરમાં બાળકે શું કરવું
  • બાળસાહિત્ય – ઈસપનાં પાત્રો, કિશોર સાહિત્ય ( 1-6) , બાલ સાહિત્ય માળા( 25 ગુચ્છો) , બાલ સાહિત્ય વાટિકા ( 28 પુસ્તિકા) , જંગલ સમ્રાટ ટારઝનની અદ્ ભૂત કથાઓ ( 1-10) , બાલ સાહિત્ય માળા ( 80 પુસ્તકો)
  • ચિતન – પ્રાસંગિક મનન, શાંત પળોમાં

સન્માન

  • 1928 – બીજા મોન્ટેસરી સમ્મેલનના પ્રમુખ
  • 1930 – બાળસાહિત્ય માટે રણજિતરામ સુવર્ણચંદ્રક

34 responses to “ગિજુભાઈ બધેકા , Gijubhai Badheka

  1. Pingback: 15- નવેમ્બર - વ્યક્તિવિશેષ « કાવ્ય સૂર

  2. prakash જૂન 25, 2009 પર 4:31 એ એમ (am)

    Gijubhai Badheka was really great gujrati.

  3. Arpan H. Bhatt સપ્ટેમ્બર 4, 2009 પર 8:42 એ એમ (am)

    It has been a great pleasure and honour to me that my grand father Shree Vishnu Prasad Jayntilal Bhatt had an opportunity to work diretly with the Gijubhai Badheka since long.He was one of the senior most desciples of shree Gijubhai.During that period he has visited many places in saurashtra, Gujarat and many states of India.He also had an opportunity to work with Taraben modak,JugatrambhaiDave,Nruhsinhbhai Bhavsar,etc. to name a few in the field of education & social services.
    Its my kind suggestion that in this web page many things can be added,so that people from around the world can get the idea of Shree Gijubhai badheka’s pioneering work. My father have some material / phtographs with him if requred we can arranged to send there.
    Regards,
    Arpan Bhatt

  4. ALKESH M BADHEKA નવેમ્બર 20, 2010 પર 4:26 એ એમ (am)

    The Great gujrati
    Gijubhai Badheka was really great gujrati.

  5. Chirag જુલાઇ 11, 2011 પર 4:29 પી એમ(pm)

    આપણે બધા તેમની વાર્તાઓ/જોડકણાની સંગતે મોટા થયા છીએ. પ્રણામ.

    • Arpan Hemendrabhai Bhatt જૂન 8, 2013 પર 2:01 એ એમ (am)

      Suresh bhai, glad to see your post after a long time. As you know I always like to see your posts on different subjects. I am happy to know that you have done a great job for putting Late Gijubhai Badheka’s unique and wonderful stories on your website. This will help lot of children & teachers to know and understand the work of Late shree Gijubhai. Yesterday my father found one of the rare photograph of Shree Gijubhai seating with other teachers at Dakshina murti , Bhavnagar. It is really a golden memory of Shree gijubhai & his colligues.

  6. Pingback: અનુક્રમણિકા – ગ , ઘ | ગુજરાતી પ્રતિભા પરિચય

  7. Pingback: ‘ગુજરાતી પ્રતિભા પરિચય’ – એક અભ્યાસ | ગુજરાતી પ્રતિભા પરિચય

  8. Pingback: મુછાળી મા | My Website

  9. Pingback: મુછાળી મા | EVidyalay

  10. Daivik ઓક્ટોબર 20, 2015 પર 10:15 પી એમ(pm)

    Thank you too every one who posted this cuz I have a project lol

  11. Daivik નવેમ્બર 19, 2015 પર 11:57 પી એમ(pm)

    I have a doubt that did he have any kid and wife if yes then plz post fast

  12. arpan bhatt ઓગસ્ટ 30, 2016 પર 6:26 એ એમ (am)

    Krishh what is the subject (Theme) of your project ?

  13. Pingback:  ગિજુભાઈ બધેકા | "બેઠક"

  14. pragnaju સપ્ટેમ્બર 4, 2018 પર 6:21 એ એમ (am)

    આપણે બધા તેમની વાર્તાઓ/જોડકણાની સંગતે મોટા થયા છીએ!
    શત શત વંદન

  15. Jagruti સપ્ટેમ્બર 15, 2020 પર 10:23 એ એમ (am)

    Jagruti.d@rediffmail.com
    Mr harish dave,
    You doing good work for new generation, giving us knowledge for remarkable personalities of gujrat & India too.
    Thanking you & wishing you lot of success ahead.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: