ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

આઇ. જી. પટેલ


?ig-patel.jpg

?

?

?

__________________  – અમિત પિસાવાડિયા  

નામ                   : ઇન્દ્રપ્રસાદ ગોરધનભાઇ પટેલ  

જન્મ તારીખ         :નવેમ્બર 11મી , 1924.

જન્મ સ્થળ           : કરમસદ

અવસાન              : જુલાઇ 17-2005 ના દિવસે જીવલેણ ફ્લૂ-ન્યુમોનિયાથી

કુટુંબ                  : માતા – કાશીબહેન  પિતા – ગોરધનભાઇ તુળસીભાઇ પટેલ

અભ્યાસ              : મેટ્રીક – સયાજી હાઇસ્કૂલ વડોદરા ; 
                          બી.એ. – વડોદરા આર્ટ્સ કોલેજ;
                         1947 – કેમ્બ્રિજની ડિગ્રીનો અભ્યાસ પૂરો કર્યો અને તેનું
                          ખૂબ જાણીતું ઇનામ – એડમ સ્મિથ પ્રાઇઝ તેમને મળ્યું ;
                         ત્યાર બાદ પી.એચ.ડી. ડિગ્રી માટે અભ્યાસ શરૂ કર્યો.
                         આ અંગે તેમને હાર્વર્ડ જવા માટે સ્કોલરશિપ મળી.

વ્યવસાય             : 1949–50 – વડોદરા કોલેજમાં અધ્યાપક,
                           1950–54 – આઇ.એમ.એફ. માં આર્થિક સલાહકારની તાલીમ ; 
                           1954 પછી – ભારત સરકારના વિત્તમંત્રાલયમાં અંજારિયાના
                           મદદનીશ તરીકે કામ આરંભ્યુ;
                           1964–65 – દિલ્હી સ્કૂલ ઓફ ઇકોનોમિક્સમાં અધ્યાપક ,
                           વિદ્યાર્થીઓમાં બહુ લોકપ્રિય ;
                           1961- 1966 – ભારત સરકારના વડા આર્થિક સલાહકાર ; 
                           1977- 1982 – રિઝર્વ બેંકના ગવર્નર; 
                           નિવૃત્તિ બાદ – આઇ.આઇ.એમ. ના સંચાલક ; 
                          લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સ ના સંચાલક – જ્યાં તેમણે યુ.કે.
                          સરકારને ઉપયોગી, આર્થિક સંકડામણના પ્રશ્નો ઉકેલ્યા.
  

જીવન ઝરમર        : અમદાવાદમાં મહાત્મા ગાંધી ઇલોક્યુશન સ્પર્ધામા ભાગ લેવા
                         વડોદરા કોલેજના પ્રતિનિધિ તરીકે ભાગ  – જેમાં પ્રથમ સ્થાનનો 
                         સુવર્ણચંદ્રક; 
                         પ્રતિભાસંપન્ન અને  બહુમુખી અર્થશાસ્ત્રજ્ઞ;
                         સત્યાગ્રહની લડતના સંસ્કારો ઝીલી, સ્વતંત્રતા મળ્યા પછી
                         રાષ્ટ્રીય ઘડતર, વિકાસ અને પ્રગતિ અર્થે આમરણાંત અનુપમ ભાગ;
                         પ્રતિભાસંપન્ન, પ્રભાવશાળી, સત્યવાન, સત્યના આગ્રહી અને 
                         કરુણાસભર વ્યક્તિ 

સન્માન               : બ્રિટિશ સરકાર – ઑનરરી નાઇટહૂડ;  ભારત સરકાર –  પદ્મવિભૂષણ    

7 responses to “આઇ. જી. પટેલ

  1. manvant જુલાઇ 31, 2006 પર 9:36 પી એમ(pm)

    મારા મોટાભાઈના સહાધ્યાયી.શરુઆતમાં સુકલકડી.
    મારી બિમારી વખતે પૂ.કાશીબાના હાથનાં ઢેબરાં
    ઘી ચોપડેલાં ખાધાંછે,તેની સુગંધ હજુ ગઈ નથી !
    પરમ કૃપાળુ ઇન્દુભાઈના આત્માને શાંતિ અર્પે !

  2. Pingback: ગુજરાતી પ્રતિભા પરિચય » Blog Archive અનુક્રમણિકા … અ - થી - અં «

  3. Pingback: 11- નવેમ્બર - વ્યક્તિવિશેષ « કાવ્ય સૂર

  4. Pingback: અનુક્રમણિકા – અ | ગુજરાતી પ્રતિભા પરિચય

  5. Pingback: ‘ગુજરાતી પ્રતિભા પરિચય’ – એક અભ્યાસ | ગુજરાતી પ્રતિભા પરિચય

  6. Pingback: ઉદ્યોગપતિઓ/ અર્થશાસ્ત્રી/ ઈતિહાસકાર/ એન્જિનિયર | ગુજરાતી પ્રતિભા પરિચય

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: