ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

મહાદેવભાઈ દેસાઈ


MD?

?

#   દાવડાનું આંગણું ‘ પર એક સરસ સંસ્મરણ 

#  જીવન      1  –   2

________________________________________

md1

તેમનું જીવન ચરિત્ર ( લેખક – નારાયણ દેસાઈ) અહીં ક્લિક કરો

જન્મતારીખ

 • જાન્યુઆરી 1, 1892

જન્મસ્થળ

 • સરસ ગામ (ઓલપાડ)

અવસાન

 • ઓગસ્ટ 15, 1942, પૂના

કુટુમ્બ 

 • માતા –  જમનાબેન;  પિતા  – હરિભાઈ; બહેનો    
 • પત્ની દુર્ગાબેન; ( લગ્ન – 1905); પુત્ર – નારાયણ

અભ્યાસ

 • 1906- મેટ્રીક (સુરત)
 • 1910- બી. એ – એલ્ફિંસ્ટન કોલેજ , મુંબાઇ
 • 1913- એલ.એલ.બી. – – એલ્ફિંસ્ટન કોલેજ , મુંબાઇ

વ્યવસાય

 • જીવનની શરૂઆતમાં ટ્રાન્સલેટર તરીકે નોકર
 • બેંકમાં નોકરી
 • પછી ગાંધીજી સાથે હરિજન આશ્રમમાં જોડાયા, ગાંધીજીના અંગત સાથી તથા મંત્રી.

જીવન ઝરમર

 •  દેશસેવા (ગાંધીજી સાથે)
 •  “ક્વીટ ઈંડિયા” ચળવળ વખતે ધરપકડ
 • યરવડા જેલમાં મૃત્યુ

મુખ્ય રચનાઓ

 • ડાયરી  – મહાદેવભાઈની ડાયરી ભાગ –  1 થી 17
 • ચરિત્ર લેખન – વીર વલ્લભભાઈ
 • ઉપરાંત ઈતિહાસ લેખન અને અનુવાદો

 

9 responses to “મહાદેવભાઈ દેસાઈ

 1. Pingback: M – સારસ્વત કુટુમ્બ | ગુજરાતી પ્રતિભા પરિચય

 2. Pingback: મહાદેવભાઇ દેસાઇ 1 જાન્યુઆરી | અભ્યાસક્રમ

 3. Pingback: એજ્યુ સફર

 4. Pingback: એજ્યુ સફર » મહાદેવભાઇ દેસાઇ 1 જાન્યુઆરી

 5. Pingback: અનુક્રમણિકા – મ | ગુજરાતી પ્રતિભા પરિચય

 6. Pingback: ‘ગુજરાતી પ્રતિભા પરિચય’ – એક અભ્યાસ | ગુજરાતી પ્રતિભા પરિચય

 7. Pingback: નારાયણ દેસાઈ, Narayan Desai | ગુજરાતી પ્રતિભા પરિચય

 8. Pingback: M – સારસ્વત કુટુમ્બ | ગુજરાતી પ્રતિભા પરિચય

 9. Pingback: 1265 અણમોલ રત્નઃ મહાદેવભાઈ દેસાઈ  ..લેખક  ઘનશ્યામદાસ બિરલા | વિનોદ વિહાર

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: